JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
\(C _6 H _8\) એક હાઇડ્રોકાર્બન ' \(X\) ' તે તેના એક \(moles\) માટે ઉદ્દીપકીય હાઇડ્રોજીનેશન માટે \(H _2\) ના બે \(moles\) નો ઉપયોગ કરે છે. ' \(X\) ' નુ ઓઝોનાલિસિસ એ મિથેનડાયકાર્બાલ્કીહાઈડ ના બે \(moles\) નીપજે આપે છે. હાઈડ્રોકાર્બન ' \(X\) ' શોધો.
- A હેક્ઝા\(-1, 3, 5-\)ટ્રાઈન
- B \(1-\)મિથાઈલ સાયકલો પેન્ટા\(-1, 4-\)ડાઈન
- C સાયકલોહેક્ઝા\(-1, 3-\)ડાઈન
- D સાયકલોહેક્ઝા\(-1, 4-\)ડાઈન
Answer & Solution
Correct Answer
(D) સાયકલોહેક્ઝા\(-1, 4-\)ડાઈન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - \(I\) (સંયોજન) સૂચિ - \(II\) (ઉપયોગો) \((A)\) આયોડોફોર્મ \((I)\) અગ્નિશામક \((B)\) કાર્બન ટેટ્રાક્લોરાઇડ \((II)\) જંતુનાશક \((C)\) \(CFC\) \((III)\) એન્ટિસેપ્ટિક \((D)\) \(DDT\) \((IV)\) રેફ્રિજરન્ટ્સ JEE Mains 2024 Medium - નીચે આપેલા એમિનો એસિડોના જલીય દ્રાવણ માટે \(pKa\) નો ચઢતો ક્રમ શોધો ? \(Gly, Asp, Lys, Arg\)JEE Mains 2019 Hard
- \(298\, K\) પર શુદ્ધ પ્રવાહીઓ \(A\) અને \(B\) ના બાષ્પદબાણ અનુક્રમે \(400\) અને \(600\, mm\, Hg\) છે. બે પ્રવાહીઓને મિશ્ર કરતા તઓના પ્રારંભિક કદનો સરવાળો અંતિમ મિશ્રણના કદ બરાબર છે. મિશ્રણમાં \(B\) નો મોલ- અંશ \(0.5\) છે. તો અંતિમ દ્રાવણનુ બાષ્પદબાણ અને બાષ્પ અવસ્થામાં ઘટાકો \(A\) અને \(B\) ના મોલ - અંશ અનુક્રમે જણાવો.JEE Mains 2019 Hard
- અચળ તાપમાને વાયુ અવસ્થામાં થતી નીચેની એકપદી પ્રક્રિયાનો વિચાર કરો. \(2 \mathrm{~A}_{(\mathrm{g})}+\mathrm{B}_{(\mathrm{g})} \rightarrow \mathrm{C}_{(\mathrm{g})}\) જ્યારે પ્રક્રિયા 1.5 atm A ના દબાણ અને 0.7 atm B ના દબાણથી શરૂ થાય છે, ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ \(r_1\) નોંધવામાં આવે છે. થોડા સમય પછી, જ્યારે C નું દબાણ 0.5 atm થાય છે, ત્યારે વેગ \(r_2\) નોંધવામાં આવે છે. \(r_1: r_2\) નો ગુણોત્તર _______ \(\times 10^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2024 Medium
- \(X\) અને \(Y\) વચ્ચેની પ્રક્રિયા \(X\) ના સાપેક્ષમાં પ્રથમ ક્રમ અને \(Y\) ના સાપેક્ષમાં શૂન્ય ક્રમ ની છે.
\(M\) મૂલ્યનો સંખ્યાત્મક ગુણોત્તર \(........\) છે. (નજીકનો પૂર્ણાંક)પ્રયોગ \(\frac{[ X ]}{ mol \;L ^{-1}}\) \(\frac{[ Y ]}{ mol\; L ^{-1}}\) \(\frac{\text { Initial rate }}{ mol\; L ^{-1}\; min ^{-1}}\) \(I\) \(0.1\) \(0.1\) \(2 \times 10^{-3}\) \(II\) \(.2\) \(0.2\) \(4 \times 10^{-3}\) \(III\) \(0.4\) \(0.4\) \(M \times 10^{-3}\) \(IV\) \(0.1\) \(0.2\) \(2 \times 10^{-3}\) JEE Mains 2022 Medium - કઈ પ્રક્રિયા ઉષ્માશોષક પ્રક્રિયાનો સ્વભાવ ધરાવતી નથી :-JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- નીચે આપેલ કક્ષકો ને ઉર્જા ના ઉતરતા ક્રમમાં ગોઠવો . \(A.\) \(n =3, l =0, m =0\) \(B.\) \(n =4, l =0, m =0\) \(C.\) \(n =3, l =1, m =0\) \(D.\) \(n =3, l =2, m =1\) ક્રમ માટે સાયો વિકલ્પ શોધો :JEE Mains 2023 Medium
- \(298.15 \mathrm{~K}\) તાપમાને કેટલાક પદાર્થોની \(\mathrm{Sm}^{-1}\) માં વાહકતાના મૂલ્યો \(2.1 \times 10^3\), \(1.0 \times 10^{-16}, 1.2 \times 10,3.91,1.5 \times 10^{-2}\), \(1 \times 10^{-1}, 1.0 \times 10^3\) છે. આ પદાર્થોમાંથી વાહકોની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- \(m\) દળ ધરાવતા લોલકને નહિવત દળ ધરાવતા તાર વડે બાંધીને \(T = 0\,^oC\) તાપમાને દોલનો કરાવતા આવર્તકાળ \(2\;s\) મળે છે.જો તારનું તાપમાન વધારવામાં આવે અને તેની સાથે બદલાતા આવર્તકાળ નો તાપમાન વિરુદ્ધ આલેખ સુરેખ મળે છે. જેનો ઢાળ \(S\) મળે છે. ધાતુનો રેખીય પ્રસરણાંક \(\alpha \) હોય તો \(S\) કેટલો હશે?JEE Mains 2016 Hard
- અહી \(\alpha \in R\) માટે \(\beta=\lim _{x \rightarrow 0} \frac{\alpha x-\left(e^{3 x}-1\right)}{\alpha x\left(e^{3 x}-1\right)}\) હોય તો \(\alpha+\beta\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- નીચે આપેલા કવોન્ટમ આંકોના સેટ (સમૂહ) માંથી ક્યાને મંંજૂર કરવામાં આવતો નથી ?JEE Mains 2022 Medium
- નીચેના સંયોજનોમાંથી સુગંધિત સંયોજનોની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium