ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism

\(C _4 H _8 DBr\) અણુસૂત્ર ધરાવતા સમધટકીય ડ્યુટેરિયમવાળા બ્રોમાઇડ બે કિરાલ કાર્બન પરમાણુઓ ધરાવે છે તે \(...............\)

  1. A \(2 -\) બ્રોમો \(- 1 -\) ડ્યુટેરોબ્યૂટેન
  2. B \(2 -\)બ્રોમો \(- 2 -\) ડ્યુટેરોબ્યૂટેન
  3. C \(2 -\)બ્રોમો \(- 3 -\) ડ્યુટેરોબ્યૂટેન
  4. D \(2 -\)બ્રોમો \(- 2 -\) ડ્યુટેરો\(-2-\)મિથાઈલપ્રોપેન
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(2 -\)બ્રોમો \(- 3 -\) ડ્યુટેરોબ્યૂટેન

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app