JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
\(C _{4} H _{8}\) અણુસૂત્ર સાથે ના બે સમધટકો \('A'\) અને \('B'\)ની એસિડિક માધ્યમમાં \(KMnO _{4}\) સાથે ઓક્સિડેશન પ્રક્રિયા કરતા જુદ્દી જુદી નીપજો પ્રાપ્ત થાય છે. સમઘટક \('A'\) ની \(KMnO _{4} / H ^{+}\)સાથે પ્રક્રિયા કરતાં પરિણામ સ્વરૂપે એક વાયુના ઉભરા અને એક કિટોન મળે છે. તો સંયોજન \('A'\) શોધો.
- A બ્યુટ\(-1-\)ઈન
- B સિસ-બ્યુટ\(-2-\)ઈન
- C ટ્રાન્સ બ્યુટ\(-2-\)ઈન
- D \(2-\)મિથાઈલ પ્રોપીન
Answer & Solution
Correct Answer
(D) \(2-\)મિથાઈલ પ્રોપીન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આઉફબાવ સિદ્ધાંત અનુસાર, ક્રોમિયમ (પરમાણુ ક્રમાંક \(= 24\)) માં \(19^{th}\) ઇલેક્ટ્રોન માટેના \(4\) ક્વોન્ટમ આંકનો નીચેનામાંથી કયો સમૂહ સાચો છે?JEE Mains 2026 Medium
- સામાન્ય વિશ્લેષણ દ્વારા, સંયોજન (X) ના 1.00g માંથી 1.79g મેગ્નેશિયમ પાયરોફોસ્ફેટ પ્રાપ્ત થયું. સંયોજન (X) માં ફોસ્ફરસની ટકાવારી છે: (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે, મોલર દળ \(g~mol^{-1}\) માં; O=16, Mg=24, P=31)JEE Mains 2026 Easy - એક માછલી એક પાણી સંગ્રહ \((water\,body)\)માં તરતી હતી. જ્યારે તેને એકદમ જ પાણી સંગ્રહમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે તેના ઉપર પાણીની ફિલ્મ સાથેના આવરણ, તેનું વજન \(36\,g\) છે. જ્યારે તેને \(100^{0}C\) ઉપર રાંધવામાં આવે ત્યારે બાષ્પીભવનની આંતરિક ઊર્જા \(.....\,kJ\,mol ^{-1}\) માં શોધો. [નજીકનો પૂર્ણાંક] [આપેલ : \(373\,K\) અને \(1\,bar\) પર પાણી માટે \(\Delta_{ vap } H ^{\ominus}\) બાષ્પ \(=41.1\,kJ\,mol ; R=8.31\,J\)JEE Mains 2022 Easy
- એસિડિક, બેઝિક અને ઉભયગુણી ઓક્સાઇડ અનુક્રમે જણાવોJEE Mains 2020 Medium
- ડાયમિથાઈલગ્લાયોક્ઝાઈમના નિકલ (II) સંકીર્ણના સંદર્ભમાં ખોટા વિધાનો શોધો :
A. તે રંગમાં લાલ છે.
B. pH = 9 પર તે પાણીમાં વધુ દ્રાવ્યતા ધરાવે છે.
C. Ni આયન બે અયુગ્મિત d-ઈલેક્ટ્રોનો ધરાવે છે.
D. N-Ni-N બંધ ખૂણો \(90^{\circ}\) ના નિકટતમ (લગભગ નજીક) છે.
E. સંકીર્ણ ચાર પાંચ-સભ્યોવાળા ધાતુવલયો (metallacycles) (ધાતુ ધરાવતા ચક્રો) ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy - \(298\, {~K}\) પર ઘન \(({X})\)ના સંયોજનની એન્થાલ્પી \(2.8 \,{k} {J}\, {mol}^{-1}\) અને પ્રવાહી \((X)\) બાષ્પીભવનની એન્થાલ્પી \(98.2 \,{~kJ}\, {~mol}^{-1}\) છે.પદાર્થ \(({X})\)ની ઊર્ધ્વપાતનની એન્થાલ્પી \(..... \,{kJ} \,{mol}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- જ્યારે \(XO_2\) નું \(KNO_3,\) જેવા ઓક્સિડેશતકર્તાની હાજરીમાં આલ્કલી ધાતુ હાઇડ્રોક્સાઇડ સાથે પિગલન કરવામાં આવે ત્યારે ઘેરા લીલા રંગની નીપજ મળે છે, જે એસિડિક દ્રાવણમાં વિષમીકરણ પામી ઘેરા જાંબલી રંગનું દ્રાવણ આપે છે. તો \(X\) જણાવો.JEE Mains 2018 Hard
- ધારો કે ખરબચડી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલ \(M\) દળનું નળાકાર તેના અક્ષને લંબ પ્રવેગ \('a'\) થી બહાર તરફ ખેંચવામાં આવે છે. તો બિંદુ \(P\) આગળ \(F_{friction}\) શું હશે? નળાકાર સરક્યાં વગર ગતિ કરે છે તેમ ધારો.
JEE Mains 2014 Hard - \(\lim _{n \rightarrow \infty} \frac{1}{n} \sum_{j=1}^{n} \frac{(2 j-1)+8 n}{(2 j-1)+4 n}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- લીસ્ટ \(I\) સાથે લીસ્ટ \(II\) યોગ્ય રીતે જોડો.
લીસ્ટ \(I\) લીસ્ટ \(II\) \(A\) પલાન્ક અચળાંક \(( h )\) \(I\) \(\left[ M ^1 L ^2 T ^{-2}\right]\) \(B\) સ્ટોપિંગ પોટેન્શિયલ \(( Vs )\) \(II\) \(\left[ M ^1 L ^1 T ^{-1}\right]\) \(C\) કાર્ય વિધેય \((\phi)\) \(III\) \(\left[ M ^1 L ^2 T ^{-1}\right]\) \(D\) વેગમાન \(( p )\) \(IV\) \(\left[ M ^1 L ^2 T ^{-3} A ^{-1}\right]\) JEE Mains 2023 Medium - જો ઉગમ બિંદુ પરથી ઉપવલય \(\frac{x^2}{4}+\frac{y^2}{b^2}=1, b < 2\) નાં અભિલંબનું મહત્તમ અંતર \(1\) હોય,તો ઉપવલયની ઉત્કેન્દ્રતા \(.........\) છે.JEE Mains 2023 Hard
- એક પાત્રમાં \(0.15\) m\(^3\) વાયુ \(8\) bar દબાણે અને \(140°\)C તાપમાને, \(c_p = 3R\) અને \(c_v = 2R\) સાથે સમાયેલો છે. તેનું દબાણ ઘટીને \(1\) bar થાય ત્યાં સુધી સમોષ્મી રીતે વિસ્તરણ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન થયેલું કાર્ય _______ kJ છે. (\(R\) વાયુ અચળાંક છે)JEE Mains 2026 Hard