enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(BF_3, NH_3, PF_3\) અને \(I_3^-\) બંધકોણનો ધટતો ક્રમ જણાવો.
- A \(I_3^ - > B{F_3} > N{H_3} > P{F_3}\)
- B \(B{F_3} > I_3^ - > P{F_3} > N{H_3}\)
- C \(B{F_3} > N{H_3} > P{F_3} > I_3^ - \)
- D \(I_3^ - > N{H_3} > P{F_3} > B{F_3}\)
Answer & Solution
Correct Answer
(A) \(I_3^ - > B{F_3} > N{H_3} > P{F_3}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક કોષમાં, નીચે આપેલ પ્રક્રિયાઓ ભાગ લે છે. \(Fe ^{2+} \rightarrow Fe ^{3+} + e ^{-} \quad E _{ Fe ^{3+} / Fe ^{2+}}=0.77 \,V\) \(2 I ^{-} \rightarrow I _{2}+2 e ^{-} \quad E _{ I _{2} / I ^{-}}^{0}=0.54 \,V\) \(298\,K\) પર, કોષ માં સ્વયંભૂ પ્રક્રિયા (આપમેળે પ્રક્રિયા) માટે પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટન્શિયલ \(x \times 10^{-2}\,V\) છે.તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\dots\) છે.(નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Easy
- રૂપાંતરણ માટે નીચેનામાંથી કયા પ્રકીયક નો ઉપયોગ થાય છે
JEE Mains 2013 Hard - જયારે એક હાઇડ્રોકાર્બન \(A\)નું સંપૂર્ણ દહન થાય છે ત્યારે ઓકિસજનના \(11\) તુલ્યાંકની જરૂર પડે છે અને પાણીના \(4\) તુલ્યાંક ઉત્પન્ન કરે છે. તો \(A\) નું અણુસુત્ર શું છે ?JEE Mains 2023 Hard
- એક મિશ્રણની પાતળા સ્તરની વર્ણાનુલેખી નીચેના અવલોકનો પ્રદર્શિત કરે છે. સિલિકાજેલ સ્તંભ વર્ણાનુલેખીમાં ઈલ્યુશન \((elution)\)નો સાચો ક્રમ શોધો.
JEE Mains 2023 Medium - પેપર વર્ણલેખિકી (પેપર કોમેટોગ્રાફી) માટે નીચે આપેલામાંથી કયું વિધાન સાચું છે ?JEE Mains 2023 Hard
- 1 મોલ અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન \(\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5 \mathrm{Cl}_3\) પાણીમાં ઓગળતાં 3 મોલ આયનો આપે છે. તે જ સંકીર્ણનો 1 મોલ \(\mathrm{AgNO}_3\) દ્રાવણના વધારાના જથ્થા સાથે પ્રક્રિયા કરીને 2 મોલ \(\mathrm{AgCl}_{(\mathrm{s})}\) આપે છે. આ સંકીર્ણની રચના કઈ છે?JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- ધારો કે \(A=\left(\begin{array}{ccc}1 & 0 & 0 \\ 0 & 4 & -1 \\ 0 & 12 & -3\end{array}\right)\). તો શ્રેણિક \(( A + I )^{11}\)ના વિકર્ણી ઘટકોનો સરવાળો \(............\) છે.JEE Mains 2023 Hard
- જહાજ \(A\) એ ઉત્તર-પૂર્વ દિશામાં \(\vec v = 30\,\hat i + 50\hat j\,km/hr\) વેગ થી સફર કરે છે. જ્યાં \(\hat i\) એ પૂર્વ દિશા અને \(\hat j\) એ ઉત્તર દિશા સૂચવે છે. જહાજ \(A\) થી \(80\, km\) દૂર પૂર્વ અને \(150\, km\) દૂર ઉત્તર માં જહાજ \(B\) એ પશ્ચિમ તરફ \(10\, km/hr\) ની ઝડપે સફર કરે છે. \(A\) એ \(B\) થી ન્યુનત્તમ અંતરે કેટલા .......... \(hrs\) પહોચશે?JEE Mains 2019 Hard
- સ્થિર પાણીમાં એક બોટની મહત્તમ ઝડપ \(27 \mathrm{~km} / \mathrm{h}\) છે. હવે આ બોટ \(9 \mathrm{~km} / \mathrm{h}\) ની ઝડપે વહેતી નદીમાં પ્રવાહની દિશામાં ગતિ કરી રહી છે. બોટમાંનો એક માણસ \(10 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી એક દડાને શિરોલંબ ઊર્ધ્વ દિશામાં ફેંકે છે. નદી કિનારે સ્થિર ઊભેલા નિરીક્ષક દ્વારા અવલોકન કરાતા, દડાની ક્ષિતિજ અવધિ _______ cm હશે. (લો \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\))JEE Mains 2025 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(200\,g\) દળ ધરાવતી બુલેટ (ગોળી)ને \(90\,J\) જેટલી પ્રારંભિક ગતિઉર્જા સાથે એક લાંબા સ્નાનાગારમાં ફાયર(છોડવામાં) આવે છે. જો તેની ગતિઉર્જા \(1\,s\) માં ધટીને \(40\,J\) થાય, તો બુલેટ સંપૂર્ણ રીતે વિરામ સ્થિતમાં આવે તે માટે ગોળી એ સ્નાનાગારમાં કાપવું પડતું લધુત્તમ અંતર \(.......\,m\) હશે.
JEE Mains 2022 Hard - \(4\,\mu\,C\) વિદ્યુતભારને બે ભાગ માં વહેંચવામાં આવે છે. જુદા પાડેલા આ બન્ને વિદ્યુતભારો વચ્ચેનું અંતર અચળ છે. જુદા પાડેલ આ વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ મહત્તમ થાય તે માટે વિદ્યુતભારોનું મૂલ્ય \(..........\) થશે.JEE Mains 2022 Medium
- \(2-\)મિથાઈલ પ્રોપાઈલ બ્રોમાઈડની \(C _2 H _5 O ^{-}\)સાથે પ્રક્રિયા કરતા '\(A\)' આપે છે જ્યારે \(C _2 H _5 OH\) સાથે પ્રક્રિયા કરતા તે '\(B\)' આપે છે.તો આ પ્રક્રિયાઓ જે પ્રક્રિયાવિધિને અનુસરે છે તે અને નીપજો '\(A\)' અને '\(B\)' અનુક્રમે શોધો.JEE Mains 2023 Hard