JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
બેંઝાઇલએમાઈન ના \(0.1\) મોલ ની પ્રકિયા બ્રોમોમિથેન સાથે કરતાં બેન્ઝિલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડના \(23\, g\) આપે છે . આ પ્રક્રિયામાં વપરાશમાં આવતા બ્રોમોમિથેનનાં મોલની સંખ્યા \(n \times 10^{-1},\) છે જ્યારે \(n =\ldots...\) (આપેલ : આણ્વિય દળો : \(C\) : \(12.0\, u\), \(H : 1.0\, u , N : 14.0\, u , Br : 80.0\, u ]\)
- A \(1\)
- B \(3\)
- C \(7\)
- D \(9\)
Answer & Solution
Correct Answer
(B) \(3\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : બફર દ્રાવણ એ કોઈ ચોક્કસ માત્રામાં મિશ્રિત ક્ષાર અને એસિડ અથવા બેઈઝનું મિશ્રણ છે. વિધાન \((II)\) : રક્ત એ કુદરતી રીતે બનતું બફર દ્રાવણ છે જેનું \(\mathrm{pH}\) \(\mathrm{H}_2 \mathrm{CO}_3 / \mathrm{HCO}_3\) સાંદ્રતા દ્વારા જાળવવામાં આવે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : અષ્ટકના નિયમ મુજબ, તત્ત્વોને તેમના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા હતા.
વિધાન (II) : મેયરે અમુક તત્ત્વોના ભૌતિક ગુણધર્મોને તેમના સંબંધિત પરમાણુ ક્રમાંક વિરુદ્ધ આલેખિત કરતાં આવર્તક રીતે પુનરાવર્તિત થતી ભાતનું અવલોકન કર્યું.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - નીચે આપેલા પૈકી ક્યા સંક્રાંતિ તત્વની પરમાણ્વીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે?JEE Mains 2019 Easy
- \(Q\) અને \(R\) ની બનાવટ માટે પ્રક્રિયકોની સાચી શ્રેણી શોધો.
JEE Mains 2023 Medium - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : પિક્રિક એસીડ એ \(2,4,6\) - ટ્રાયનાઈટ્રોટોલ્યુઇન છે. વિધાન \(II\) : પિક્રિક એસીડ મેળવવા ફીનોલ \(- 2,4 -\) ડાયસલ્ફોનીક એસીડ ની સાન્દ્ર \(\mathrm{HNO}_3\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન (I) : નિઓપેન્ટેન ફક્ત એક જ મોનોસબસ્ટિટ્યુટેડ વ્યુત્પન્ન બનાવે છે.
વિધાન (II) : નિઓપેન્ટેનનું ગલનબિંદુ n-પેન્ટેન કરતાં ઊંચું હોય છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જો \(A=\sum\limits_{n=1}^{\infty} \frac{1}{\left(3+(-1)^{n}\right)^{n}}\) અને \(B=\sum\limits_{n=1}^{\infty} \frac{(-1)^{n}}{\left(3+(-1)^{n}\right)^{n}}\), હોય તો \(\frac{ A }{ B }=\dots\dots\dots\) :JEE Mains 2022 Hard
- ધારો કે \(\mathrm{A}=\{-3,-2,-1,0,1,2,3\}\) અને R એ \(A\) પરનો એક સંબંધ છે જે \(x R y\) દ્વારા વ્યાખ્યાયિત થાય છે જો અને તો જ \(2 x-y \in\{0,1\}\). ધારો કે R માં તત્વોની સંખ્યા \(l\) છે. ધારો કે R ને સ્વવાચક અને સંમિત સંબંધ બનાવવા માટે અનુક્રમે \(m\) અને \(n\) એ લઘુત્તમ સંખ્યાના તત્વો છે જેને R માં ઉમેરવાની જરૂર છે. તો \(l+\mathrm{m} \mathrm{n}\) = ___JEE Mains 2025 Easy
- \(20 \,{cm}\) ત્રિજ્યા અને \(10\, {kg}\) દળ ધરાવતી ઘન તકતી તેના વર્તુળાકાર સમતલને લંબ અને તેના દ્રવ્યમાનકેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને \(600\, {rpm}\) ના કોણીય વેગથી ફરે છે. તકતીને \(10\, {s}\) માં સ્થિ કરવા માટે જરૂરી ટોર્ક (\(......\, \pi \times \,10^{-1}\, {Nm}\) માં) કેટલું હશે?JEE Mains 2021 Medium
- જો \(\int_{\frac{\pi}{6}}^{\frac{\pi}{3}} \sqrt{1-\sin 2 x} d x=\alpha+\beta \sqrt{2}+\gamma \sqrt{3}\), જ્યાં \(\alpha, \beta\) અને \(\gamma\) સંમેય સંખ્યાઓ છે, તો \(3 \alpha+4 \beta-\gamma\) \(=\) ...........JEE Mains 2024 Hard
- જો શ્રેણિક \(A=\left[\begin{array}{ccc}1 & 0 & 0 \\ 0 & 2 & 0 \\ 3 & 0 & -1\end{array}\right]\) એ સમીકરણ \(A ^{20}+\alpha A ^{19}+\beta A =\left[\begin{array}{lll}1 & 0 & 0 \\ 0 & 4 & 0 \\ 0 & 0 & 1\end{array}\right]\) નું કેટલાક વાસ્તવિક સંખ્યાઓ \(\alpha\) અને \(\beta\) માટે સમાધાન કરે, તો \(\beta-\alpha=...... .\)JEE Mains 2021 Hard
- રેડિયોએક્ટિવ તત્વ બે પ્રક્રિયાથી ક્ષય પામે છે,તેમના અર્ધઆયુ \(T _{1 / 2}^{(1)}\) અને \(T _{1 / 2}^{(2)}\) છે, તો પરિણામી અર્ધઆયુ કેટલો થાય?JEE Mains 2021 Medium