JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
બેન્ઝિનમાંથી \(4-\)બ્રોમો\(-2-\)નાઈટ્રોઈથાઈલ બેન્ઝિન બનાવવા માટે વપરાતા પ્રક્રિયકોની સાચી શ્રેણી શોધો.
- A \(HNO _{3} / H _{2} SO _{4}, Br _{2} / AlCl _{3}, CH _{3} COCl / AlCl _{3},Zn - Hg / HCl\)
- B \(Br _{2} / AlBr _{3}, CH _{3} COCl / AlCl _{3}, HNO _{3} / H _{2} SO _{4},Zn / HCl\)
- C \(CH _{3} COCl / AlCl _{3}, Br _{2} / AlBr _{3}, HNO _{3} / H _{2} SO _{4},Zn / HCl\)
- D \(CH _{3} COCl / AlCl _{3}, Zn - Hg / HCl , Br _{2} / AlBr _{3},HNO _{3} / H _{2} SO _{4}\)
Answer & Solution
Correct Answer
(D) \(CH _{3} COCl / AlCl _{3}, Zn - Hg / HCl , Br _{2} / AlBr _{3},HNO _{3} / H _{2} SO _{4}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા પૈકી ક્યા સંક્રાંતિ તત્વની પરમાણ્વીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે?JEE Mains 2019 Easy
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) હોફમેન વિઘટન પ્રક્રિયામાં, ફક્ત આલ્કાઈલ સમૂહનું સ્થળાંતર અભિગમનાંક (migration) એમાઈડના કાર્બોનિલ કાર્બન પરથી નાઈટ્રોજન પરમાણુ પર થાય છે. વિધાન \(II :\) હોફમેન વિધટન પ્રક્રિયામાં સમૂહ (ગ્રુપ) નું સ્થળાંતર (migrated) ઈલેક્ટ્રોનની ઉણપ ઘરાવતા પરમાણુ પર થાય છે. ઉપરોક્ત વિધાનો સંદર્ભે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Hard
- ઉપરની પ્રક્રિયા ધ્યાનમાં લો, નીપજ \(‘p’\) માં \(\pi\) - ઈલેકટ્રોનોની સંખ્યા\(\dots\dots\)
JEE Mains 2022 Easy - અબાષ્પશીલ દ્રાવ્ય \(A\) ના \(2\%\) જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ બીજા એક અબાષ્પશીલ દ્રાવ્ય \(B\) ના \(8\%\) જલીય દ્રાવણ જેટલું છે, તો \(A\) અને \(B\) ના અણુભાર વચ્ચેનો સંબંધ શો છે ?JEE Mains 2022 Medium
- ધાતુઓ \(Ni\) અને \(Fe\) તા સંકીર્ણો \((ML_5)\) ની આદર્શ ભૂમિતિ અનુક્રમે સમચોરસ પિરામિડ અને ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. તો આ બે સંકીર્ણોમાં \(90^o, 120^o\) અને \(180^o\) જેટલા \(L- M-L\) ખૂણાઓનો સરવાળો જણાવો.JEE Mains 2020 Hard
- \(S _{ N } 1\) ક્રિયાવિધિ દ્વારા કેન્દ્રાનુરાગી સાથે નીચેના પ્રક્રિયકોના પ્રક્રિયા વેગનો સાચો ક્રમ છે:
(આપેલ છે કે : બંધારણ I અને II દ્રઢ છે)
JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- \(\sum\limits_{k = 1}^{20} {k\frac{1}{{{2^k}}}} \) = ....JEE Mains 2019 Hard
- જેનો અર્ધજીવનકાળ \(2\) કલાક \(30\) મિનીટ હોય તેવું તાજું બનાવેલો રેડિયો એક્ટિવ ઉદ્ગગમ માન્ય સુરક્ષા સ્તર (safe limit) કરતા \(64\) ગણી વધારે તીવ્રતાના વિકિરણનું ઉત્સર્જન કરે છે. આ ઉદ્ગમ સાથે સુરક્ષિત રીતે કામ લઈ શકાય તે માટેનો જ३રી લઘુત્તમ સમય .......... કલાક હશે.JEE Mains 2022 Medium
- પ્રકાશના કિરણને \(E=800 \sin \omega\left(t-\frac{x}{c}\right)\) મુજબ દર્શાવવામાં આવે છે. એક ઇલેક્ટ્રોનને \(3 \times 10^{7}\) \({ms}^{-1}\) ની ઝડપથી આ પ્રકાશના કિરણને લંબરૂપે દાખલ કરવામાં આવે તો ઇલેક્ટ્રોન પર મહત્તમ કેટલું ચુંબકીય બળ લાગશે?JEE Mains 2021 Medium
- નીચે આપેલા વિધાનોમાંથી :
\((A)\) \(n^{\text {th }}\) કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન \(h\) નું પૂર્ણાંક ગુણાકાર હોય છે.
\((B)\) ન્યુક્લિયર બળો વ્યસ્ત વર્ગના નિયમનું પાલન કરતા નથી.
\((C)\) ન્યુક્લિયર બળો સ્પિન-આધારિત હોય છે.
\((D)\) ન્યુક્લિયર બળો કેન્દ્રીય અને વિદ્યુતભાર-સ્વતંત્ર હોય છે.
\((E)\) ન્યુક્લિયસની સ્થિરતા પેકિંગ ફ્રેક્શનના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard - એક ફેરોમેગ્નેટીક પદાર્થ માટે \(B-H\) વક્ર આપેલ છે. આ ફેરોમેગ્નેટને \(1000\) આંટા\(/cm\) ધરાવતા લાંબા સોલેનોઈડનો અંદર મુકેલ છે. આ ફેરોમેગ્નેટીક પદાર્થને સંપૂર્ણપણે ચુંબકીયક્ષેત્રરહિત કરવા માટે સોલેનોઇડમાંથી કેટલો પ્રવાહ પસાર કરવો જોઈએ?
JEE Mains 2018 Medium - નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓમાં બેન્ઝાલ્ડીહાઈડ નિપજ તરીકે પ્રાપ્ત થશે\(?\)
JEE Mains 2022 Hard