JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
બેન્ઝિન અણુમાં \(sp^2\) સંકૃત કક્ષકોની સંખ્યા જણાવો.
- A \(24\)
- B \(6\)
- C \(12\)
- D \(18\)
Answer & Solution
Correct Answer
(D) \(18\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા ફિનોલ માટે \(pK _{ a }\) નો ચઢતો ક્રમ શોધો. \((A)\) \(2, 4-\)ડાયનાઇટ્રોફિનોલ \((B)\) \(4 -\) નાઇટ્રોફિનોલ \((C)\) \(2, 4, 5 -\) ટ્રાયમિથાઈલફિનોલ \((D)\) ફિનોલ \((E)\) \(3 -\) કલોરોફિનોલ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
- \(C{H_3}CH = CHC{O_2}C{H_3}\,\xrightarrow{{LiAl{H_4}}}\) પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ હશે ?JEE Mains 2019 Hard
- તે \(\Delta_{0}> P \)ને ધ્યાનમાં લો \(\left[ Ru \left( H _{2} O \right)_{6}\right]^{2+}\)ની ચુંબકીય ચાકમાત્રા (\(BM\) માં) શું હશે?JEE Mains 2020 Medium
- જો \(\lambda_0\) અને \(\lambda\) અનુક્રમે દેહલીજ તરંગલંબાઈ આપાત પ્રકાશની તરંગલંબાઈ હોય તો ધાતુની સપાટી પરથી મુક્ત થતા ફોટોઇલેક્ટ્રોનનો વેગ જણાવો.JEE Mains 2014 Medium
- બોહરના હાઈડ્રોજન પરમાણુ મોડેલની નીચેનામાંથી કઈ અભિધારણા પરમાણુના ક્વોન્ટમ યાંત્રિક મોડેલ સાથે સુસંગત નથી?JEE Mains 2025 Medium
- નીચેનીમાંથી કઈ પ્રક્રિયા એમોનીકરણનું ઉદાહરણ છે?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- અવરોધ \(R\) અને સમય \(T\) ના સ્વરૂપમાં, પરમીએબીલિટી \(\mu \) અને પરમિટિવિટી \(\varepsilon \) ના ગુણોત્તર \(\frac{\mu } {\varepsilon}\) નું પરિમાણ શું થશે?JEE Mains 2014 Hard
- જો \(\int {\frac{{x + 1}}{{\sqrt {2x - 1} }}} dx = f\left( x \right)\,\sqrt {2x - 1} + C\) , તો \(f(x)\) મેળવો. (કે જ્યાં \(C\) સંકલનનો અચળાંક છે)JEE Mains 2019 Hard
- \(3\, cm\) ત્રિજ્યા વાળા ગોલકની અંતગર્ત આવેલ લંબવૃતિય શંકુનું મહતમ ઘનફળ (\(cm^2\) માં) મેળવો.JEE Mains 2018 Hard
- ધારો કે \(\mathrm{a}_{\mathrm{n}}\) એ સમાંતર શ્રેણીનું \(\mathrm{n}^{\text {th }}\) પદ છે.
જો \(S_n=a_1+a_2+a_3+\ldots+a_n=700, a_6=7\) અને \(S_7=7\) હોય, તો \(\mathrm{a}_{\mathrm{n}}\) = __________JEE Mains 2025 Medium - જો શ્રેણી \(\frac{4.1}{1+4.1^4}+\frac{4.2}{1+4.2^4}+\frac{4.3}{1+4.3^4}+\ldots\) ના પ્રથમ 10 પદોનો સરવાળો \(\frac{m}{n}\) હોય, જ્યાં \(\operatorname{gcd}(m, n)=1\) છે, તો \(m+n\) = __________JEE Mains 2025 Medium
- જો વિધેય \(f(x) =2x^3 + bx^2 + cx, x \in [-1, 1],\) એ બિંદુ \(x = \frac {1}{2}\) આગળ રોલના પ્રમેયનું પાલન કરે તો \(2b+ c=\)JEE Mains 2015 Medium