JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
બેન્ઝીનમાંથી \(3-\) નાઇટ્રોબેન્ઝોઇક એસિડની તૈયારીમાં પ્રક્રિયકનો સાચો ક્રમિક ઉમેરો છે:
- A \({Br}_{2} / {AlBr}_{3}, {HNO}_{3} / {H}_{2} {SO}_{4}, {Mg} /\) ઈથર, \({CO}_{2}, {H}_{3} {O}^{+}\)
- B \({Br}_{2} / {AlBr}_{3}, {NaCN}, {H}_{3} {O}^{+}, {HNO}_{3} / {H}_{2} {SO}_{4}\)
- C \({Br}_{2} / {AlBr}_{3}, {HNO}_{3} / {H}_{2} {SO}_{4}, {NaCN}, {H}_{3} {O}^{+}\)
- D \({HNO}_{3} / {H}_{2} {SO}_{4}, {Br}_{2} / {AlBr}_{3}, {Mg} /\) ઈથર, \({CO}_{2}, {H}_{3} {O}^{+}\)
Answer & Solution
Correct Answer
(D) \({HNO}_{3} / {H}_{2} {SO}_{4}, {Br}_{2} / {AlBr}_{3}, {Mg} /\) ઈથર, \({CO}_{2}, {H}_{3} {O}^{+}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રાથમિક, દ્વિતિયક અને તૃતીયક ત્રણેય એમાઈન ને અલગ પાડવાની કસોટી કઈ છેJEE Mains 2016 Hard
- નીચેનામાંથી સાચા વિધાનો છે: \(A\). ઋણભારિત લિગાન્ડ્સની પ્રબળતા સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત દ્વારા સમજાવી શકાય છે. \(B\). સંયોજકતા બંધ સિદ્ધાંત સવર્ગ સંયોજનોની ગતિશીલ સ્થિરતાનું માત્રાત્મક અર્થઘટન કરતો નથી. \(C\). \(\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}\) સંકીર્ણના નિર્માણમાં સંકળાયેલ સંકરણ \(\mathrm{dsp}^2\) છે. \(D\). cis- \(\left[\mathrm{PtCl}_2(\text { en })_2\right]^{2+}\) ના શક્ય સમઘટક(ઓ) ની સંખ્યા એક છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- મિથેનોલ ની ઉપજ માં સોડિયમ મિથોક્સાઈડ સાથે \(2-\) ક્લોરો \(-2-\) મિથાઇલ પેન્ટીન ની પ્રકિયા પર શું આપશે ?JEE Mains 2016 Hard
- જો તત્વનું \(IUPAC\) નામ \("unununium"\) હોય તો પછી તત્વ સંબંધિત સાચુ વિધાન કયુ છે?JEE Mains 2024 Hard
- પ્રક્રિયાઓની સ્વયંભૂતા પર તાપમાનની અસર નીચે મુજબ દર્શાવેલ છે :
The incorrect combinations are :કેસ ΔH ΔS તાપમાન સ્વયંભૂતા (A) + - કોઈ પણ T બિન-સ્વયંભૂત (B) + + નીચું T સ્વયંભૂત (C) - - નીચું T બિન-સ્વયંભૂત (D) - + કોઈ પણ T સ્વયંભૂત JEE Mains 2025 Easy - એક બોમ્બ કેલોરીમીટરમાં, સાયનામાઈડ \(NH _{2} CN _{( s )}\) અને ઓકિસજનની પ્રક્રિયા કરવામાં આવે છે અને તેનો \(\Delta U -742.24\, kJ\, mol ^{-1}\) માલૂમ પડયો. તો આપેલી પ્રક્રિયા માટે, \(NH _{2} CN _{( s )}+\frac{3}{2} O _{2}( g ) \rightarrow N _{2( g )}+ O _{2}( g )+ H _{2} O _{(l)}\) \(\Delta H _{298}\) ની માત્રા ........ \(kJ\) છે. (નજીક પૂર્ણાંક રાઉન્ડ ઓફ) [ધારી લો આદર્શ વાયુઓ અને \(\left. R =8.314\, J\, mol ^{-1} K ^{-1}\right]\)JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ જણાવો. \(\begin{array}{*{20}{c}}
{C{H_3}\,\,\,} \\
{|\,\,\,\,\,\,\,\,} \\
{C{H_3} - C - CHC{H_3}} \\
{\,|\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{\,\,H\,\,\,\,\,\,\,Br}
\end{array}\) \(\xrightarrow{{C{H_3}OH}}\)JEE Mains 2019 Hard - નીચેના પરિવર્તન માટે સાચા પ્રક્રિયકનો સાચો ક્રમ શું છે?
JEE Mains 2021 Hard - નીચે આપેલા નાઈટ્રોજન ધરાવતા સંયોજનો માંથી કયો લેસાઈન કસોટી આપતો નથી?JEE Mains 2024 Medium
- જો \(\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}} \frac{96 x^2 \cos ^2 x}{\left(1+e^x\right)} \mathrm{d} x=\pi\left(\alpha \pi^2+\beta\right), \alpha, \beta \in \mathbb{Z}\) હોય, તો \((\alpha+\beta)^2\) નું મૂલ્ય કેટલું થશે?JEE Mains 2025 Medium
-

બે પાત્રો A અને B સ્ટોપકોક દ્વારા જોડાયેલા છે. પાત્ર A ચોક્કસ દબાણે વાયુથી ભરેલું છે. આખી ગોઠવણીને પાણીમાં ડૂબાડવામાં આવે છે અને તેને પાણી સાથે ઉષ્મીય સંતુલનમાં આવવા દેવામાં આવે છે. સ્ટોપકોક ખોલ્યા પછી, પાત્ર A માંથી વાયુ પાત્ર B માં પ્રસરણ પામે છે અને થર્મોમીટરમાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2025 Medium - જો \(Q\) એ ઉગમબિંદુમાંથી સમતલ \(4x - 3y+ z+ 13 = 0\) પર દોરવામાં આવેલ લંબપાદ હોય અને \(R\) એ \((- 1 ,1, -6)\) એ સમતલ પર આવેલ છે તો \(QR\) ની લંબાઈ મેળવો.JEE Mains 2013 Hard