JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
બેન્ઝાલ્ડિહાઇડ બનાવવા માટે સૂચિ \(-I\) (પ્રારંભિક પ્રક્રિયક(સામગ્રી)) અને સૂચિ \(-II\)(પ્રક્રિયક) વચ્ચે યોગ્ય મેચ છે સૂચિ\(-I\) સૂચિ\(-II\) \((I)\) બેન્ઝીન \(( P )\) \(HCl\) અને \(SnCl _{2}, H _{3} O ^{+}\) \((II)\) બેન્ઝોનાઇટ્રાઇલ \((Q)\) \(H _{2}, Pd - BaSO _{4}, S\) અને ક્વિનોલાઇન \((III)\) બેન્ઝોઇલ ક્લોરાઈડ \((R)\) \(CO , HCl\) અને \(AlCl _{3}\)
- A \(( I )-( Q ),( II )-( R )\) અને \(( III )-( P )\)
- B \(( I )-( R ),( II )-( Q )\) અને \(( III )-( P )\)
- C \(( I )-( R ),( II )-( P )\) અને \(( III )-( Q )\)
- D \(( I )-( P ),( II )-( Q )\) અને \(( III )-( R )\)
Answer & Solution
Correct Answer
(C) \(( I )-( R ),( II )-( P )\) અને \(( III )-( Q )\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલામાંથી કઈ ઇલેક્ટ્રોન સંરચના સૌથી વધારે ચુંબકીય ચાકમાત્રા સાથે સંકળાયેલ છે ?JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એકની અભિધારણા \((A)\) તરીકે લેબલ કરેલ છે અને બીજાને કારણે \((R)\) વડે લેબલ કરેલ છે. અભિધારણા \(A\) :મેગ્નેશીયમ, \(Al _{2} O _{3}\) ને \(1350^{\circ} C\) ની નીચે રિડક્ષન કરે છે, જ્યારે \(1350^{\circ} C\) ની ઉપર એલ્યુમિનિયમ \(MgO\) નું રિડક્ષન કરે છે. કારણ \(R :\) મેગ્નેશીયમનું ઉત્કલન બિંદુ અને ગલનબિંદુ એલ્યુમિનિયમ કરતા ઓછા છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- \(\left[ Cu \left( NH _{3}\right)_{4}\right]^{2+}\) ની તબક્કાવાર બનાવટ નીચે આપેલ છે. \(Cu ^{2+}+ NH _{3} \stackrel{ K _{1}}{\rightleftharpoons}\left[ Cu \left( NH _{3}\right)\right]^{2+}\) \(\left[ Cu \left( NH _{3}\right)\right]^{2+}+ NH _{3} \stackrel{ K _{2}}{\rightleftharpoons}\left[ Cu \left( NH _{3}\right)_{2}\right]^{2+}\) \(\left[ Cu \left( NH _{3}\right)_{2}\right]^{2+}+ NH _{3} \stackrel{ K _{3}}{\rightleftharpoons}\left[ Cu \left( NH _{3}\right)_{3}\right]^{2+}\) \(\left[ Cu \left( NH _{3}\right)_{3}\right]^{2+}+ NH _{3} \stackrel{ K _{4}}{\rightleftharpoons}\left[ Cu \left( NH _{3}\right)_{4}\right]^{2+}\) \(K _{1}, K _{2}, K _{3}\) અને \(k_4\) ના સ્થિરતાં અચળાંકોનાં મૂલ્ય અનુક્રમે \(10^{4}, 1.58 \times 10^{3}, 5 \times 10^{2}\) અને \(10^2\) છે.\(\left[ Cu \left( NH _{3}\right)_{4}\right]^{2+}\) ના વિયોજન માટે સમગ્ર (બધાજ) સંતુલન અચળાંકો \(x \times 10^{-12}\) છે. તો \(x\) નું મૂલ્ય .......... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 Hard
- નીચેનામાંથી શું થાય છે જ્યારે \(\mathrm{NH}_4 \mathrm{OH}\) ધીમે ધીમે 1 M \(\mathrm{A}^{2+}\) અને \(1 \mathrm{MB}^{3+}\) આયનો ધરાવતા દ્રાવણમાં ઉમેરવામાં આવે છે?
આપેલ છે : 298 K તાપમાને \(\mathrm{K}_{\mathrm{sp}}\left[\mathrm{A}(\mathrm{OH})_2\right]=9 \times 10^{-10}\) અને \(\mathrm{K}_{\mathrm{sp}}\left[\mathrm{B}(\mathrm{OH})_3\right]=27 \times 10^{-18}\) .JEE Mains 2025 Medium - નીચે આપેલા સલ્ફર આધારીત ઓક્સો એસિડને ધારી લો.\(H _2 SO _3, H _2 SO _4, H _2 S _2 O _8\) અને \(H _2 S _2 O _7\) ઉપરના ઓક્સો એસિડો પૈકી કે જેમાં પેરોકસી \((O-O)\) બંધની સંખ્યા \(.......\) છે.JEE Mains 2022 Medium
- ન્યુક્લિયોફિલિક યોગશીલ પ્રક્રિયામાં તેમની પ્રતિક્રિયાત્મકતાના સંદર્ભમાં નીચેનામાંથી કઈ ગોઠવણી સાચી છે?JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- \(10^{-3}\,m\) ત્રિજ્યા ધરાવતા પારાના ટીંપાને \(125\) સમાન કદના ટીપામાં વિભાજિત કરવામાં આવે છે. પારાની સપાટીનું પૃષ્ઠતાણ \(0.45\,Nm ^{-1}\) છે. સપાટીની ઊર્જામાં થતો વધારો \(......\times 10^{-5}\,J\) હશે.JEE Mains 2023 Medium
- પ્રત્યેકની ત્રિજ્યા R અને લંબાઈ L \(( R < L )\) હોય તેવા ચાર નિયમિત નક્કર નળાકારમાંથી બનેલ ચોરસ લૂપની સામસામેની બાજુઓના મધ્યબિંદુઓમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા _______ છે. (સમગ્ર લૂપનું દળ M લો)JEE Mains 2026 Hard
- જમીન પરના એક બિંદુ પરથી પર્વતની ટોચ સુધીનો ઉત્સેધ્કોન \(45^{\circ}\) છે જો જમીનથી પર્વતની ટોચ સુધી \(30^{\circ}\) ના ખૂણે એક કિલોમીટર પર્વત ચડ્યા બાદ પર્વતની ટોચ \(60^{\circ}\) થાય તો જમીનથી પર્વતની ટોચ સુધીનું અંતર .......... \(km\) થાયJEE Mains 2020 Hard
- નીચેના અણુઓ માટે બેઝિકતાનો સાચો ક્રમ _______ છે.
JEE Mains 2025 Hard - અષ્ટફલકીય હોમોસેપ્ટિસક \(Mn(II)\) ના સંકિર્ણની ચુંબકીય ચાકમાત્રા \(5.9\,BM\) છે. તો આ સંકિર્ણ માટે યોગ્ય લિગાન્ડ કયો છે?JEE Mains 2019 Hard
- જો પ્રદેશ \(\{(x, y):|x-5| \leq y \leq 4 \sqrt{x}\}\) નું ક્ષેત્રફળ A હોય, તો 3 A = ___JEE Mains 2025 Medium