ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers

બે વિધાનો આપેલા છે : એક વિધાન \((A)\) અને બીજુ કારણ \((R)\) વડે દર્શાવેલ છે. વિધાન \((A):\) વિલિયમસન સંશ્લેષણ દ્વારા ઇથાઈલ ફિનાઇલ ઇથરનું સંશ્લેષણ પ્રાપ્ત કરી શકાય છે. કારણ \((R):\) સોડિયમ ઇથોક્સાઇડ સાથે બ્રોમોબેન્ઝીનની પ્રક્રિયા ઇથાઈલ ફિનાઇલ ઇથર ઉત્પન્ન કરે છે. આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો

  1. A બંને \(A\) અને \(B\) સાચાં છે અને \(R\) એ \(A\) નું સાચું સ્પષ્ટીકરણ કરે છે.
  2. B \(A\) સાચું છે પણ \(R\) સાચું નથી.
  3. C \(A\) સાચું નથી પણ \(R\) સાચું છે
  4. D બંને \(A\) અને \(B\) સાચાં છે પરંતુ \(R\) એ \(A\) નું સાચું સ્પષ્ટીકરણ કરતું નથી.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(A\) સાચું છે પણ \(R\) સાચું નથી.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app