JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
બ્રોમિનના ઇલેક્ટ્રોનુરાગી યોગશીલ દ્વારા રચાયેલા અવકાશીય સમઘટક ટ્રાન્સ\(-\)બ્યુટ\(-2-\)ઇન છે:
- A \(2\) એનેન્શિયોમર અને \(2\) મેસોમર્સ
- B \(2\) સમાન મેસોમર્સ
- C \(2\) એનેન્શિયોમર્સ
- D \(1\) રેસેમીક અને \(2\) એનેન્શિયોમર્સ
Answer & Solution
Correct Answer
(B) \(2\) સમાન મેસોમર્સ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આર્ગોનના \(4.0\,mole\) અને \(PCl_{5}\) ના \(5.0\,mole\) ને \(100\,Litre\) ની ક્ષમતા ધરાવતા \(610\,K\) એ નિર્વાવિત ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવે છે.પ્રણાલીને સંતુલીત કરવા દેવામાં આવે છે.સંતુલને મિશ્રણનું કુલ દબાણ \(6.0\,atm\) મળ્યું. તો પ્રક્રિયાનો \(k _{ p }\) શોધો. [આપેલ : \(R=0.082 \,L \,atm\, K ^{-1}\, mol ^{-1}\) ]JEE Mains 2022 Hard
- ગોલ્ડ (સોનાના) ઈલેક્ટ્રોડો વચ્ચે \(\mathrm{AuCl}_4^{-}\)આયનના દ્રાવણમાંથી અચળ વિદ્યુત પ્રવાહ (કરંટ) પસાર કરવામાં આવ્યો. \(10\) મિનીટના સમય બાદ (પછી) કેથોડના દળ (વજન)માં \(1.314 \mathrm{~g}\) વધારો હતો. દ્રાવણમાંથી પસાર કરેલ કુલ ભાર _______ \(\times 10^{-2} \mathrm{~F}\) હતો. (આપેલ \(\mathrm{Au}\) નું પરમાણ્વીય દળ = \(197\))JEE Mains 2024 Hard
- નીચેના સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
JEE Mains 2017 Hard - \(K_3[Co(CN)_6]\) માં ધાતુની કઈ \(d-\) કક્ષકો જે સીધી રીતે લિગાન્ડની સામે હશે?JEE Mains 2019 Hard
- \(2\, Mn O _{4}^{-}+ b\, C _{2} O _{4}^{2-}+ c\, H ^{+} \rightarrow x\, Mn ^{2+}+ y\, CO _{2}\) \(+ z\, H _{2} O\) જો ઉપરોક્ત સમીકરણ પૂર્ણાંક ગુણાંક સાથે સંતુલિત છે, તો \(c\) ની કિંમત ....... છે.JEE Mains 2021 Medium
- એકઇલેક્ટ્રોનની ઊર્જા નીચે પ્રમાણે દર્શાવેલ છે. \(E =- 2.178 \times 10^{-18}\,J \, \left( {\frac{{{Z^2}}}{{{n^2}}}} \right)\) તો હાઈડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને \(n = 1\) થી \(n = 2\) શક્તિસ્તરમાં ઉતેજિત કરવા માટે કેટલી તરંગલંબાઈ પ્રકાશની જરૂર પડશે ? \((h = 6.62 \times 10^{-34} \,J\,s , c = 3.0 \times 10^8 \,ms^{-1})\)JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- જો વર્તુળ બિંદુ \((-1, 0)\) માંથી પસાર થતું હોય અને \(y-\) અક્ષ સાથે બિંદુ \((0, 2)\) આગળ સ્પર્શે તો વર્તુળ સાથે \(x-\) અક્ષએ બનાવેલ જીવાની લંબાઈ ........JEE Mains 2015 Hard
- આયોડિનની સાંદ્ર \(HNO_3\) સાથેની પ્રક્રિયાથી બીજી નીપજો સાથે \(Y\) પણ મળે છે. \(Y\) માં આયોડિનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે?JEE Mains 2019 Hard
- સ્વરકાંટો \(256\, Hz\) આવૃતિથી કંપન કરે છે અને ખુલ્લી નળીમાં ત્રીજી તૃતીય આવૃતિ માટે પ્રતિ સેકન્ડે એક સ્પંદ સંભળાય છે. તો નળીની લંબાઈ \(cm\)માં કેટલી હશે? (હવામાં ધ્વનિની ઝડપ\(=340\, ms^{-1}\))JEE Mains 2018 Easy
- \(I\) અને \(II\) બે સંયોજનોનું નિક્ષાલન સ્તંભ ક્રોમેટોગ્રાફી દ્વારા થાય છે.( \(I> II\) નું અધિશોષણ) નીચેના પૈકી કયું વિધાન સાચું છે?JEE Mains 2018 Hard
- જ્યારે \(XO_2\) નું \(KNO_3,\) જેવા ઓક્સિડેશતકર્તાની હાજરીમાં આલ્કલી ધાતુ હાઇડ્રોક્સાઇડ સાથે પિગલન કરવામાં આવે ત્યારે ઘેરા લીલા રંગની નીપજ મળે છે, જે એસિડિક દ્રાવણમાં વિષમીકરણ પામી ઘેરા જાંબલી રંગનું દ્રાવણ આપે છે. તો \(X\) જણાવો.JEE Mains 2018 Hard
- જો \(\mathrm{m}, \mathrm{n} ; { }^6 \mathrm{C}_{\mathrm{m}}+2\left({ }^6 \mathrm{C}_{\mathrm{m}+1}\right)+{ }^6 \mathrm{C}_{\mathrm{m}+2}>{ }^8 \mathrm{C}_3\) અને \({ }^{n-1} P_3:{ }^n P_4=1: 8\), \({ }^n P_{m+1}+{ }^{n+1} C_m\) = ...........JEE Mains 2024 Hard