JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
\( \begin{array}{c} A \\ \left(C_{4} H_{8} C l_{2}\right) \end{array} \) \({\xrightarrow{ Hydrolysis \;at \;373 \;K }}\) \( \begin{array}{c} B \\ \left(C_{4} H_{8} O\right) \end{array} \) \(B\) એ હાઈડ્રોક્સિલ એમાઈન સાથે પ્રક્રિયા કરે છે પણ ટોલેન્સ કસોટી આપતો નથી. \(A\) અને \(B\) ને ઓળખો.
- A \(1,1 -\) ડાયક્લોરોબ્યુટેન અને \(2 -\)બ્યુટેનાલ
- B \(2,2-\) ડાયક્લોરોબ્યુટેન અને બ્યુટેનાલ
- C \(1,1 -\) ડાયક્લોરોબ્યુટેન અને બ્યુટેનાલ
- D \(2,2 -\) ડાયક્લોરોબ્યુટેન અને બ્યુટેન \(-2 -\) ઓન
Answer & Solution
Correct Answer
(D) \(2,2 -\) ડાયક્લોરોબ્યુટેન અને બ્યુટેન \(-2 -\) ઓન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આલ્કલાઈન માધ્યમાં,\(........\)ઈલેક્ટ્રોનોની પ્રાપ્તિ પરમેંગેનેટ ઋણ આયનના રિડકશનમાં સંકળાયેલ છે.JEE Mains 2023 Easy
- સુચિ \(I\) સાથે સુચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (બાયો પોલિમર) સૂચિ \(II\) (મોનોમર) \(A\). સ્ટાર્ચ \(I\). ન્યુકિલયોટાઈડ \(B\). સેલ્યુલોઝ \(II\). \(\alpha\)-ગ્લુકોઝ \(C\). ન્યુક્લિક એસિડ \(III\). \(\beta\)-ગ્લુકોઝ \(D\). પ્રોટીન \(IV\). \(\alpha\)-એમીનો એસિડ JEE Mains 2024 Hard - ચુંબકીય ચાકમાત્રા એ બ્હોર મેગ્નેટોન \((BM)\)માં માપવામાં આવે છે.\(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}\) અને \(\left[ Fe ( CN )_6\right]^{3-}\) સંકીર્ણો માં \(Fe\) ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- નીચે આપેલા ધાતુ સંકિર્ણ/સંયોજનોને તેમની ફક્ત સ્પીન ચુંબકીય ચાકમાત્રાનાં ચઢતા ક્રમમાં ગોઠવો. બઘા જ ત્રણેય ઉચ્ચ સ્પીન પ્રણાલી વાળા છે તે ધારી લો. (પરમાણુ ક્રમાંક \(Ce= 58, Gd= 64\) અને \(Eu= 63.\)) \((a)\) \(\left( NH _{4}\right)_{2}\left[ Ce \left( NO _{3}\right)_{6}\right]\) \((b)\) \(Gd \left( NO _{3}\right)_{3}\) અને \((c)\) \(Eu \left( NO _{3}\right)_{3}\)JEE Mains 2021 Medium
- ગ્લાયકોજન માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?JEE Mains 2019 Medium
- ના કારણે ઓરડાના તાપમાને બોરિક એસિડ ધન છે, જ્યારે \(BF_3\) એ વાયુ છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- દળ \(M\) ધરાવતો એક પિસ્ટન દળવિહીન સ્પ્રિંગથી લટકાવેલો છે, જેનો પુન:સ્થાપક બળનો નિયમ \(\mathrm{F}=-\mathrm{kx}^3\) છે, જ્યાં k યોગ્ય પરિમાણવાળો સ્પ્રિંગ અચળાંક છે. પિસ્ટન ઊભી ચેમ્બરને બે ભાગમાં વિભાજિત કરે છે, જ્યાં નીચેનો ભાગ ' \(n\) ' મોલ આદર્શ વાયુથી ભરેલો છે. ચેમ્બરના નીચેના ભાગમાં સ્થાપિત હીટિંગ ફિલામેન્ટ (અવગણ્ય કદ સાથે) ની મદદથી, વાયુ પર સમતાપી રીતે (અચળ તાપમાન T એ) બાહ્ય કાર્ય કરવામાં આવે છે, જેથી પિસ્ટન \(\mathrm{L}_0\) ઊંચાઈથી \(\mathrm{L}_1\) ઊંચાઈ સુધી ઉપર જાય છે. ફિલામેન્ટ દ્વારા પૂરી પાડવામાં આવેલી કુલ ઊર્જા કેટલી છે? (ધારો કે ગરમ કરતા પહેલા સ્પ્રિંગ તેની કુદરતી લંબાઈમાં છે)
JEE Mains 2025 Hard - કેપેસીટરની બે સમાંતર પ્લેટ વચ્ચે \('\alpha'\) કોણ રચાય તે પ્રમાણે \(K _{1}\) ગતિ ઊર્જા ધરાવતો ઈલેક્ટ્રોન બંને પ્લેટની વચ્ચે પ્રવેશે છે. તે પ્લેટોને \(K _{2}\) જેટલી ગતિ ઊર્જા સાથે \(' \beta '\) કોણે છોડે છે. તો ગતિ ઊર્જાનો ગુણોત્તર \(K _{1}: K _{2} ......\) થશે.JEE Mains 2021 Hard
- ધારોકે \(D _{ k }=\left|\begin{array}{ccc}1 & 2 k & 2 k -1 \\ n & n ^2+ n +2 & n ^2 \\ n & n ^2+ n & n ^2+ n +2\end{array}\right|\).જો \(\sum \limits_{ k =1}^n\) \(D _{ k }=96\) હોય,તો \(n=..........\)JEE Mains 2023 Hard
- જો જેનું કેન્દ્ર ઉંગમબિંદુ હોય તથા બિંદુ \((4, -2\sqrt 3)\) માંથી પસાર થતાં અતિવલયની નિયમિકાનું સમીકરણ \(5x = 4\sqrt 5\) અને ઉત્કેન્દ્રતા \(e\) હોય તો ...JEE Mains 2019 Hard
- ધારોકે \(P(x, y, z)\) એ પ્રથમ અષ્ટાંશમાંનું એક બિંદુ છે, જેનો \(x y\)-સમતલ પરનો પ્રક્ષેપ બિંદુ \(Q\) છે. ધારોકે \(O P=\gamma, O Q\) અને ધન \(x\)-અક્ષ વચ્ચેનો ખૂણો \(\theta, O P\) અને ધન \(z\)-અક્ષ વચ્યેનો ખૂણો છે, જ્યાં \(O\) ઉગમબબંદુ છે. તો \(P\) નું \(x\)-અક્ષ થી અંતર, ........... છે.JEE Mains 2024 Medium
- એક ઇલેક્ટ્રોન વેગ એક સમાન ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}=B_0 \hat{i}+2 B_0 \hat{j} T\) માંથી પસાર થઈ રહ્યો છે. કોઈ પણ તાત્ક્ષણિક સમય પર ઇલેક્ટ્રોનનો વેગ \(\overrightarrow{\mathrm{u}}=3 \hat{\mathrm{i}}+5 \hat{\mathrm{j}} \mathrm{m} / \mathrm{s}\) અને ઈલેકટ્રોન પર લાગતું બળ \(\vec{F}=5 e\hat kN\) છે. જ્યા e ઈલેકટ્રોન પરનો વિદ્યુતભાર છે. તો \(B_0\) નું મૂલ્ય _______ \(T\) છે.JEE Mains 2024 Hard