JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
આયોડોફોર્મ કસોટી નીચેનામાંથી કયા પદાર્થો વચ્ચે ભેદ પારખી શકે છે?
A. મિથેનોલ અને ઇથેનોલ
B. \( CH_{3}COOH \) અને \( CH_{3}CH_{2}COOH \)
C. સાયક્લોહેક્સીન અને સાયક્લોહેક્ઝેનોન
D. ડાયઇથાઇલ ઇથર અને પેન્ટેન-3-ઓન
E. એનિસોલ અને એસિટોન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A માત્ર A અને E
- B માત્ર A અને D
- C માત્ર A, B અને E
- D માત્ર B, C અને E
Answer & Solution
Correct Answer
(A) માત્ર A અને E
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંકિર્ણ \(\left[ Mn \left( NCS _6\right)\right]^{x-}\) ની જોવા મળતી ચુંબકીય ચાકમાત્રા \(6.06\,BM\) છે.\(x\) નું સંખ્યાત્મક (આંકડાકીય) મૂલ્ય \(.......\) છે.JEE Mains 2023 Medium
- નીચેની સંતુલન પ્રક્રિયા માટે જુદા જુદા તાપમાને નોંધવામાં આવેલ દબાણ સંતુલન અચળાંકના મૂલ્યો નીચે આપેલ છે
\(A(g) \rightleftharpoons B(g) + C(g)\)\(\dfrac{1}{T}(\text{K}^{-1})\) \(\log_{10} K_p\) \(0.05\) \(3.5\) \(0.06\) \(2.5\) \(0.07\) \(1.5\)
ઉપરોક્ત માહિતી પરથી ગણતરી કરેલ \(\dfrac{\Delta H°}{R}\) નું મૂલ્ય _____ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Medium - આવર્ત કોષ્ટક વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
A. તત્ત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે.
B. તત્ત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય છે.
C. સમાન બાહ્યતમ ઇલેક્ટ્રૉનીય રચના ધરાવતાં તત્ત્વોને એક જ આવર્તમાં ગોઠવવામાં આવે છે.
D. તત્ત્વનું સ્થાન તેના છેલ્લા ભરાયેલા કક્ષકના ક્વૉન્ટમ આંકને દર્શાવે છે.
E. એક આવર્તમાં તત્ત્વોની સંખ્યા, ભરાઈ રહેલા ઊર્જા સ્તરમાં ઉપલબ્ધ પરમાણ્વીય કક્ષકોની સંખ્યા જેટલી જ હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - લેડ સંગ્રાહક બેટરી માટે સાચા વિધાનો શોધો. \(A\). બેટરીના ચર્જિંગ દરમિયાન,એનોડ ઉપરનો \(PbSO _4 PbO _2\) માં પરિવર્તિત થાય છે. \(B\). બેટરીના ચર્જિંગ દરમિયાન, કેથોડ ઉપરનો \(PbSO _4 PbO _2\) માં પરિવર્તિત થાય છે. \(C\). લેડ સંગ્રાહક બેટરી એનોડ તરીકે \(PbO _2\) સાથે ભરેલ લેડની ગ્રીડ ધરાવે છે. \(D\). લેડ સંગ્રાહક બેટરી એક વિદ્યુતવિભાજય તરીકે \(38\%\) સલ્ફ્યુરિક એસિડ નું દ્રાવણ ધરાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(N _{2} O _{4}( g ) \rightleftharpoons 2 NO _{2}( g ).\) પ્રકિયા ને ધ્યાનમાં લો. તાપમાન કે જે \(K _{ C }=20.4\) અને \(K _{ P }=600.1,\) ....... \(K\) [ધારો કે બધા વાયુઓ આદર્શ છે અને \(R =0.0831\, L\,bar \, K ^{-1} mol ^{-1}]\)JEE Mains 2021 Medium
- એક કાર્બોનેટ \((M_2CO_3)\) ના \(1\,\) ગ્રામની અધિકતમ \(HCl\) સાથે પ્રક્રિયા કરતાં \(0.01186\,\) મોલ \(CO_2\) ઉત્પન્ન થાય છે. તો \(M_2CO_3\) નું મોલર દળ \(g\, mol^{-1}\) માં શોધો.JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- ધાતુ આયનના અષ્ટફલકીય એક્વા સંકીર્ણની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા \((CFSE)\) અને ચુંબકીય ચાક્માત્રા (માત્ર સ્પિન) અનુક્રમે \(\left({M}^{2+}\right)\) \(-0.8\, \Delta_{0}\) અને \(3.87\, {BM}\) છે. \(\left({M}^{Z+}\right)\) શોધો.JEE Mains 2021 Easy
- સમાન તાપમાન પર એક પ્રક્રિયા ત્રણ તબકકકાઓમાં થાય છે. સમગ્ર વેગ અચળાંક \(K=\frac{K_1 K_2}{K_3}\) છે. જો \(\mathrm{Ea}_1, \mathrm{Ea}_2\) અને \(\mathrm{Ea}_3\) એં અનુક્મે \(40,50\) અને \(60 \mathrm{~kJ} / \mathrm{mol}\) હોય તો, સમગ્ર Ea _______ \(\mathrm{kJ} / \mathrm{mol}\) છે.JEE Mains 2024 Hard
- \(m\) દળ ધરાવતો. પદાર્થ પ્રારંભમાં લીસા સમક્ષિતિજ સમતલ ઉપર વિરામસ્થિતિમાંથી \(F=2\;N\) જેટલા બળની અસર હેઠળ ગતિ કરવાનું ચાલુ કરે છે, તેનાં રેખીય ગતિની પ્રક્રિયામાં, (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) બળ અને સમક્ષિતિજ સાથે બનાવેલ કોણ એવી રીતે બદલાય છે કે જેથી \(\theta= kx\), જ્યાં \(k\) એ અચળાંક અને \(x\) એ પદાર્થે તેના પ્રારંભિક સ્થાનથી કાપેલ અંતર છે. પદાર્થની ગતિઊર્જાનું સૂત્ર \(E=\frac{n}{k} \sin \theta\) હશે.\(n\) નું મૂલ્ય \(........\) થશે.
JEE Mains 2023 Hard - બે સાદા લોલક જેની લંબાઈ અનુક્રમે \(1\;m\) અને \(4\;m\) છે તેને કોઈ સમાન સમયે સમાન દિશામાં થોડુક દોલન કરવવામાં આવે છે.કેટલા દોલનો પૂર્ણ કર્યા પછી તે સમાન સ્થિતિમાં પાછા આવશે?JEE Mains 2013 Hard
- એક સમાન ચુંબકીયક્ષેત્રમાં, એક ચુંબકીય ચાકમાત્રા \(9.85 \times 10^{-2} \,{A} / {m}^{2}\) અને જડત્વની ચાકમાત્રા \(5 \times 10^{-6} \,{kgm}^{2}\) છે. જો તે \(5\; sec\) માં \(10\) દોલનો પૂર્ણ કરે તો ચુંબકીયક્ષેત્રનું મુલ્ય \(....\,mT\) થશે. [\(\pi^{2}=9.85\) ]JEE Mains 2021 Medium
- નાઇટ્રોજન અને હાઈડ્રોજનનુ બનેલુ એક વાયુરૂપ સંયોજન \(12.5\%\) (વજનથી) હાઈડ્રોજન ધરાવે છે. હાઈડ્રોજનની સાપેક્ષે સંયોજનની ઘનતા \(16\) છે. તો સંયોજનનુ મોલર સૂત્ર જણાવો.JEE Mains 2014 Hard