JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
આપેલી રાસાયણિક પ્રક્રિયા ધ્યાનમાં લો : ઉત્પાદન ' \(A\) ' _______ છે.

- A પિક્રિક એસિડ
- B ઓક્ઝેલિક એસિડ
- C એસેટિક એસિડ
- D એડિપિક એસિડ
Answer & Solution
Correct Answer
(D) એડિપિક એસિડ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(HI\) નો ઉમેરો પેરોક્સાઇડ ઉદીપકની હાજરીમાં પ્રતિ-માર્કોવનિકોવ નિયમનું પાલન કરતું નથી કારણ કે....JEE Mains 2013 Hard
- નીચે આપેલા સંકીર્ણ સંયોજનોનો તેમની સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઊર્જાના સંદર્ભમાં સાચો ક્રમ _______ છે.JEE Mains 2025 Hard
- આપેલ બંધારણ માટે શક્ય ભૌમિતિક સમઘટકોની સંખ્યા _______ છે.
JEE Mains 2024 Hard - \(56.0\, L\) નાઈટ્રોજન વાયુને વધુ પડતા હાઈડ્રોજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે છ અને જોવા મળ્યું કે \(20\, L\) એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે. તો મળી આવેલ વણવપરાયેલ (વપરાયેલ ન હોય તેવો) નાઈટ્રોજન વાયુ \(.....\,L\) છે.JEE Mains 2022 Medium
- અચળ તાપમાને પ્રણાલી દ્વારા / પ્રણાલી પર થતા કાર્યના મૂલ્યના ક્રમમાં નીચેનાને ગોઠવો :
(a) અનંત તબક્કામાં થતા પ્રસરણ માટે \(\left|\mathrm{w}_{\text {reversible }}\right|\)
(b) એક તબક્કામાં થતા પ્રસરણ માટે \(\left|w_{\text {irreversible }}\right|\)
(c) અનંત તબક્કામાં થતા સંકોચન માટે \(\left|w_{\text {reversible }}\right|\)
(d) એક તબક્કામાં થતા સંકોચન માટે \(\left|w_{\text {irreversible }}\right|\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - "એસ્પાર્ટેમ"માં હાજર \(sp^2\) સંકૃત કાર્બન સંખ્યા .....JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- ભિન્ન દ્રવ્યોમાંથી બનેલા, અનુક્રમે 6.0 cm અને 5.4 cm લંબાઈ, તેમજ અનુક્રમે \(3.0 \times 10^{-5} m^2\) અને \(4.5 \times 10^{-5} m^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે તાર A અને B, આપેલ બોજ હેઠળ સમાન મૂલ્યનું તણાવ અનુભવે છે. A અને B ના યંગ ગુણાંકોનો ગુણોત્તર x : 3 છે. x નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Easy
- \(\lambda \) ની કેટલી ભિન્ન વાસ્તવિક સંખ્યા માટે રેખાઓ \(\frac{{x - 1}}{1} = \frac{{y - 2}}{2} = \frac{{z + 3}}{{{\lambda ^2}}}\) અને \(\frac{{x - 3}}{1} = \frac{{y - 2}}{{{\lambda ^2}}} = \frac{{z - 1}}{2}\) એ સમતલીય થાય.JEE Mains 2016 Medium
- પરક્લોરિક એસિડમાં \(CI = O\) બંધની સંખ્યા ........ છે.JEE Mains 2020 Hard
- સમાંતર પ્લેટ સંઘારકમાં વાહક પ્રવાહનું \(rms\) મૂલ્ય \(6.9\,\mu\,A\) છે. જે સંઘારકકન \(600\,rad / s\), ની કોણીય આવૃત્તિ ધરાવતા \(230\,V\) ના \(ac\) ઉદગમ સાથે જોડવામાં આવે તો સંઘારકની સંઘારકતા \(....\,pF\) હશે.JEE Mains 2022 Medium
- પાણીનું ઠારબિંદુ ઘટાડીને \(-0.2^{\circ} \mathrm{C} \) કરવા \(600\; \mathrm{g}\) પાણી \((\rho=1.00\; \mathrm{g} / \mathrm{mL})\) માં \(\mathrm{NaCl}\) નો કેટલો જથ્થો ઉમેરવો જોઇએ ? (પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક \(=2\; \mathrm{K}\; \mathrm{kg} \;\mathrm{mol}^{-1}\))JEE Mains 2020 Medium
- જો \(A\, = \,\left[ {\begin{array}{*{20}{c}}
0&{ - 1}\\
1&0
\end{array}} \right],\) તો આપલે પૈકી ક્યૂ વિધાન સત્ય નથી. ?JEE Mains 2015 Hard