JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
આપેલી પ્રક્રિયામાથી મુખ્ય નીપજ શું મળશે? \(\begin{array}{*{20}{c}}
{C{H_3}C{H_2}CH - C{H_2}} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,Br\,\,\,\,\,\,\,\,\,Br\,\,}
\end{array}\xrightarrow[\begin{subarray}{l}
(ii)\,NaN{H_2} \\
in\,liq.\,N{H_3}
\end{subarray} ]{{(i)\,KOH\,alc.}}\)
- A \(CH_3CH = C = CH_2\)
- B \(\begin{array}{*{20}{c}}
{C{H_3}C{H_2}CH - C{H_2}} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,N{H_2}\,\,\,\,\,\,\,\,\,N{H_2}\,\,}
\end{array}\) - C \(CH_3CH=CHCH_2NH_2\)
- D \(C{H_3}C{H_2}C \equiv CH\)
Answer & Solution
Correct Answer
(D) \(C{H_3}C{H_2}C \equiv CH\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સમૂહ 13 ના એક તત્ત્વ 'E' ની વિદ્યુતઋણતા Ge જેટલી જ છે (પૉલિંગ માપક્રમ પર અને એક દશાંશ સ્થાન સુધી). \(E^{3+}\) વિશેના સાચાં વિધાનો છે:
A. તે રિડક્શનકર્તા તરીકે વર્તી શકે છે.
B. તે ઑક્સિડેશનકર્તા તરીકે વર્તી શકે છે.
C. \(E^{3+}\) એ \(E^+\) કરતાં વધુ સ્થાયી છે.
D. \(E^{3+}/E\) માટે પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ મૂલ્ય ધન છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Hard - બ્રાઉન રિંગ કસોટીમાં રચાતા સંકીર્ણમાં Fe (આયર્ન) ની ઓક્સિડેશન અવસ્થા.JEE Mains 2024 Medium
- અચળ કદ કેલોરીમીટરમાં એક વાયુ (મોલર દળ \(=280\, g\, mol ^{-1}\) ) ને વધુ \(O _2\) માં સળગાવવામાં આવ્યો અને દહન દરમયાન કેલોરીમીટરનું તાપમાન \(298.0\, K\) થી \(298.45\, K\) વધે છે. જો કેલોરીમીટરની ઉષ્માક્ષમતા \(2.5\, kJ\,K -1\) અને વાયુની દહન એન્થાલ્પી \(9\, kJ \,mol ^{-1}\) હોય તો પછી \(.....\,g\) વાયુનો જથ્થો સળગ્યો હોવો જોઈએ. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-I: જ્યારે કોઈ ક્ષારને મંદ \(H _2 SO _4\) સાથે ગરમ કરવામાં આવે છે, ત્યારે મુક્ત થતો વાયુ, લેડ એસિટેટમાં બોળેલા કાગળના ટુકડાને કાળો બનાવે છે, તે સલ્ફાઈડ આયન માટે પુષ્ટિકારી કસોટી છે.
વિધાન-II: વિધાન-I માં કાગળનો રંગ લેડ સલ્ફાઈટ બનવાને કારણે કાળો થાય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium - નીચેની પ્રક્રિયાઓમાં સાચો રૂપાંતરણ કયું છે: સુક્રોઝ \(\xrightarrow[{Cleavage\,\,(Hydrolysis)}]{{Gly\cos idic\,bond}}A + B\xrightarrow[{{\text{reagent}}}]{{{\text{Seliwanoff 's}}}}?\)JEE Mains 2020 Medium
- નીચે આપેલા નાઈટ્રોજન ધરાવતા સંયોજનો માંથી કયો લેસાઈન કસોટી આપતો નથી?JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- એક અધુવીભૂતપ્રકાશ કિરણપૂંજને ધ્રુવીભવનનાં પ્રયોગનાં પોલેરોઈઝર (ધુવક) ઉપર આપાત કરવામાં આવે છે અને વિશ્લેષક (એનેલાઈઝર) માંથી નિર્ગમન પામતી પ્રકાશની તીવ્રતા \(100\) લ્યુમેન્સ જેટલી માપવામાં આવે છે. હવે વિશ્લેષકને સમક્ષિતિજ અક્ષ (પ્રકાશની દિશામાં) ને તે \(30^{\circ}\) ના કોણે ઘડીયાળના કાંટાની દિશામાં ભ્રમણ આપવામાં આવે છે. નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા ........... લ્યુમેન્સ હશે.JEE Mains 2021 Hard
- \(2k\) અને \(9k\) બળ અચળાંક ધરાવતી બે દળ રહિત સ્પ્રિંગોના મુક્ત છડે \(50\, g\) અને \(100 \,g\) દળો લટકાવેલા છે. આ દળો શિરોલંબ દિશામાં એવી રીતે દોલનો કરે છે કે જેથી તેમના મહત્તમ વેગો સમાન થાય. તો તેઓના અનુક્રમે કંપ વિસ્તારોનો ગુણોત્તર.....થશે.JEE Mains 2022 Easy
- એક વર્તુળાકાર ગુચળામાંથી \(I\) પ્રવાહ વહે છે જે ચુંબકીય ડાઈપોલ બનાવે છે.જે અનંત સમતલમાં વર્તુળાકાર ગુચળું છે તે સમતલમાં વર્તુળાકાર ગુચળાના ક્ષેત્રફળને બાદ કરી વધેલા ભાગ માટે ચુંબકીય ફ્લક્સ \(\phi_{i}\) છે. વર્તુળાકાર ગુચળાના ક્ષેત્રફળમાથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ \(\phi_{0}\) હોય તો નીચેનામાથી શું સાચું પડે?JEE Mains 2020 Easy
- જો \(y=\cos \left(\frac{\pi}{3}+\cos ^{-1} \frac{x}{2}\right)\) હોય, તો \((x-y)^2+3 y^2\) = ___ છે.JEE Mains 2025 Medium
- જો \({\sum\limits_{i = 1}^{20} {\left( {\frac{{{}^{20}{C_{i - 1}}}}{{{}^{20}{C_i} + {}^{20}{C_{i - 1}}}}} \right)} ^3}\, = \frac{k}{{21}}\) હોય તો \(k\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- વર્નિયર કેલિપર્સનો એક મુખ્ય કાપો \(1\,mm\) વાંચન આપે અને વર્નિયર સ્કેલના \(10\) કાપા મુખ્ય સ્કેલના \(9\) કાપા બરાબર છે. જ્યારે કેલિપર્સના (સાધનના) બંને જડબાને બંધ કરવામાં આવે છે ત્યારે વર્નિયરનો શૂન્યમો કાપો મુખ્ય સ્કેલના શૂન્યમાં કાપાની જમણી બાજુ મળે છે અને તેનો યોથો કાપો મુખ્ય સ્કેલના કાપા સાથે બંધ બેસતો આવે છે. જ્યારે ગોળાકાર દોલકને જડબાની વચ્ચે સજ્ડડતાથી રાખવામાં આવે છે ત્યારે વર્નિયરનો શૂન્યમો કાપો \(4.1 \,cm\) અને \(4.2 \,cm\) ની વચ્ચે આવે છે અને વર્નિયરનો છઠ્ઠો કાપો મુખ્ય સ્કેલના કાપા સાથે બંધ બેસતો આવે છે. દોલકનો વ્યાસ ........... \(\times 10^{-2} \,cm\) હશે.JEE Mains 2022 Hard