JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
આપેલા નાઈટ્રોજનના ઓક્સાઈડો પૈકી :
\(N _{2} O , N _{2} O _{3}, N _{2} O _{4}\) અને \(N _{2} O _{5}, N - N\) બંધ ધરાવતા સંયોજન(નો) ની સંખ્યા શોધો.
- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(C) \(3\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આયોડોફોર્મ કસોટી નીચેનામાંથી કયા પદાર્થો વચ્ચે ભેદ પારખી શકે છે?
A. મિથેનોલ અને ઇથેનોલ
B. \( CH_{3}COOH \) અને \( CH_{3}CH_{2}COOH \)
C. સાયક્લોહેક્સીન અને સાયક્લોહેક્ઝેનોન
D. ડાયઇથાઇલ ઇથર અને પેન્ટેન-3-ઓન
E. એનિસોલ અને એસિટોન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - ફ્લાસ્કમાં સંયોજનોનું \(A\) અને \(B\) મિશ્રણ હોય છે બંને સંયોજન પ્રથમ ક્રમથી વિઘટન પામે છે તેની અર્ધ આયુષ્યસમય \(A\) અને \(B\) નું અનુક્રમે \(300\) \(s\)અને \(180\, s ,\)છે જો \(A\) અને \(B\) ની સાંદ્રતા આંશિક સમાન હોય \( A \) ની સાંદ્રતા માટે સમય \(B\) કરતા ચાર ગણો કેટલો સમય જરૂરી છેJEE Mains 2020 Medium
-

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - નીચે આપેલ ક્વોન્ટમ આંકોના સેટને ધ્યાનમાં લો.
ઉપરોક્તમાંથી સાચા સેટની સંખ્યા......... છે\(n\) \(l\) \(m_l\) \(A\) \(3\) \(3\) \(-3\) \(B\) \(3\) \(2\) \(-2\) \(C\) \(2\) \(1\) \(+1\) \(D\) \(2\) \(2\) \(+2\) JEE Mains 2022 Medium - હાઇડ્રોકાર્બન \((X)\) જેનો મોલર દળ \(80 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે અને \(90 \%\) કાર્બન ધરાવે છે, તેમાં અસંતૃપ્તિની માત્રા _______ છે.JEE Mains 2025 Easy
- નીચે આપેલા સંયોજન(નો) પૈકી ક્યો(યા) સોડીયમ બાયકાર્બોનેટના દ્રાવણ સાથે કાર્બન ડાયોક્સાઈડ મુક્ત કરે છે ? \({image}\)
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો વિધેય \(f(x)=\frac{\tan (\tan x)-\sin (\sin x)}{\tan x-\sin x}\) એ \(\mathrm{x}=0\) આગળ સતત હોય, તો \(f(0)\) = __________JEE Mains 2025 Easy
- 1 kg દળની એક પાતળી નક્કર તકતી તેના વ્યાસ અક્ષને અનુલક્ષીને 1800 rpm ની ઝડપે ભ્રમણ કરી રહી છે. 40 s માટે \(25 \pi \mathrm{Nm}\) જેટલું બાહ્ય ટોર્ક લગાડતાં, તેની ઝડપ વધીને 2100 rpm થાય છે. તકતીનો વ્યાસ ________ m છે.JEE Mains 2025 Medium
- \(\tan \left(2 \tan ^{-1}\left(\frac{3}{5}\right)+\sin ^{-1}\left(\frac{5}{13}\right)\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- \(R\) અને \(4 R\) ત્રિજયાના સમકેન્દ્રિય ધાત્વિય ગોળીય કવચ પર અનુક્રમે \(Q _{1}\) અને \(Q _{2}\) વિજભાર છે. બંને સમકેન્દ્રિય ધાત્વિય ગોળીય કવચની પૃષ્ઠ વિજભાર ઘનતા સમાન હોય તો તેમના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(V ( R )- V (4 R )\) કેટલો હશે?JEE Mains 2020 Medium
- \(10\) અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(20\) અને \(8\) છે.ત્યાર બાદ,એવું જોવામાં આવ્યું કે એક અવલોકન \(40\) ને બદલે ભૂલથી \(50\) નોંધવામાં આવેલ હતું. તો સાચું વિચરણ \(........\) છે.JEE Mains 2023 Hard
- નિષ્ક્રિય (ઉમદા) વાયુઆ એ ધન \((positive)\) ઈલેકટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. તેમનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium