JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
આપેલા \([M(F)(Cl)(SCN (NO_2)]\) સમતલીય સમચોરસ સંકીર્ણમાં કુલ કેટલા સમઘટકો છે?
- A \(16\)
- B \(8\)
- C \(4\)
- D \(12\)
Answer & Solution
Correct Answer
(D) \(12\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- યાદી-I ને યાદી-II સાથે જોડો
યાદી-I
સંયોજનોની જોડયાદી-II
સમઘટકોના પ્રકારA. 2-Methylpropene and but-1-ene I. ત્રિમપરિમાણીય સમઘટકો B. Cis-but-2-ene and trans-but-2-ene II. સ્થાન સમઘટકો C. 2-Butanol and diethyl ether III. શૃંખલા સમઘટકો D. But-1-ene and but-2-ene IV. ક્રિયાશીલ સમૂહ સમઘટકો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - પ્રક્રિયા માટે પ્રક્રિયા દર \(\left[{PtCl}_{4}\right]^{2-}+{H}_{2} {O} \rightleftharpoons\left[{Pt}\left({H}_{2} {O}\right) {Cl}_{3}\right]^{-}+{Cl}^{-}\) વિવિધ આયનોની સાંદ્રતાના વિધેય તરીકે માપવામાં આવ્યું હતું. એવું જણાયું હતું \(\frac{-{d}\left[\left[{PtCl}_{4}\right]^{2-}\right]}{{dt}}=4.8 \times 10^{-5}\left[\left[{PtCl}_{4}\right]^{2-}\right]-2.4 \times10^{-3}\left[\left[{Pt}\left({H}_{2} {O}\right) {Cl}_{3}\right]^{-}\right]\left[{Cl}^{-}\right]\) જ્યાં મોલર સાંદ્રતા દર્શાવવા ચોરસ કૌંસનો ઉપયોગ થાય છે. સંતુલન અચળાંક \({K}_{{c}}=....\). (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Easy
- નીચેના આંકડા મુજબ, પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફારની તીવ્રતા \({A}+{B} \rightarrow {M}+{N}\) \(......\) \({kJ} {mol}^{-1}\) બરાબર છે. (નજીકના પૂર્ણાંકમાં)
JEE Mains 2021 Medium - સંયોજન કે જે નાઈટ્રોજન અને હેલોજન બંને માટે હકારાત્મક લેસાઈન કસોટી આપે તે શોધો.JEE Mains 2023 Hard
- પ્રક્રિયકના પ્રતિ ગ્રામ માટે , નીચેનામાંથી કઈ ઉષ્મિય વિઘટન પ્રક્રિયામાં મહત્તમ પ્રમાણમાં \(N_2\) વાયુ ઉત્પન્ન થાય છે?JEE Mains 2018 Hard
- ડાઇમરાઇઝેશન પ્રક્રિયા માટે, \(2 A ( g ) \rightarrow A _{2}( g )\) \(298\, K\) પર \(\Delta U^ \ominus,=-20\, kJ\, mol ^{-1}, \Delta S \odot=-30\, J\)\(K ^{-1}\, mol ^{-1},\) પછી \(\Delta G ^{\ominus}\) ........\(J\) હશે?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- પ્રથમ ઓર્ડર પ્રક્રિયા માટે \(A \rightarrow 2 B\)માં \(100\) મિનિટ પછી \(1\) મોલ પ્રક્રિયક \(A\) પછી \(B\) ના \(0.2\) મોલ્સ આપે છે. પ્રક્રિયાનું અર્ધઆયુષ્ય \(.....\,min\) છે. [ઉપયોગ કરો \(: \ln 2=0.69, \ln 10=2.3\) \(log\)નો ગુણધર્મ \(\ln \left(\frac{{x}}{{y}}\right)=\ln {x}-\ln {y}\)JEE Mains 2021 Hard
- બે સ્ત્રી અને \(m\) પુરુષો એક ચેસ સ્પર્ધામાં ભાગ લે છે કે જેમાં દરેક ખેલાડી એકબીજા સાથે બે રમત રમે છે . જો પુરુષો એકબીજા સાથે રમાયેલ રમતની સંખ્યાએ પુરુષ અને સ્ત્રી વચ્ચે રમાયેલ રમત ની સંખ્યા કરતાં \(84\) વધારે હોય તો પુરુષોની સંખ્યાની સંખ્યા મેળવો.JEE Mains 2019 Hard
- \((1-x)^{2008}\left(1+x+x^2\right)^{2007}\) ના વિસ્તરણમાં \(x^{2012}\) નો સહગુણક ........... છે.JEE Mains 2024 Hard
- અહી \(A=\{0,1,2,3,4,5,6,7\} \) આપેલ છે. જો એક-એક અને વ્યાપ્ત વિધેય \(f: A \rightarrow A\) ની સંખ્યા મેળવો કે જેથી \(f(1)+f(2)=3-f(3)\) થાય.JEE Mains 2021 Hard
- પ્રક્રિયાઓના નીચેના ક્રમમાં, \({C}_{3} {H}_{6} \stackrel{{H}^{+} / {H}_{2} {O}}{\longrightarrow} A\xrightarrow[dil.\,KOH]{KIO} B+C\) સંયોજનો અનુક્રમે \(B\) અને \(C\) છે:JEE Mains 2021 Hard
- કોઇ લાંબા નળાકારીય પાત્રમાં પ્રવાહી અડધે સુધી ભરેલ છે. જ્યારે પાત્ર પોતાની ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે ત્યારે દિવાલની નજીક (અડીને) પ્રવાહી ઊપર ચઢે છે. જો પાત્રની ત્રિજ્યા \(5 \,cm\) અને તેની ચાક ઝડપ \( 2\) ભ્રમણ પ્રતિ સેકન્ડ હોય તો તેના કેન્દ્ર (મધ્યભાગ) અને છેડાની વચ્ચે ઊંચાઈનો તફાવત, \(cm\) માં કેટલો હશે?JEE Mains 2019 Medium