JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
આપેલ વિકલ્પમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.

- A \(A-IV, B-III, C-II, D-I\)
- B \(A-IV, B-III, C-I, D-II\)
- C \(A-II, B-III, C-I, D-IV\)
- D \(A-IV, B-II, C-III, D-I\)
Answer & Solution
Correct Answer
(A) \(A-IV, B-III, C-II, D-I\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ખોટું વિધાન શોધોJEE Mains 2013 Easy
- જો જલીય દ્રાવણમાં \(A_2 B\) \(30 \%\) આયનીકરણ પામે છે, તો van't Hoff અવયવ (i) નું મૂલ્ય ______ \(\times 10^{-1}\) છે.JEE Mains 2025 Easy
- નીચેની પ્રતિક્રિયાઓને ધ્યાનમાં લો

\(\begin{aligned}
& \mathrm{CrO}_2 \mathrm{Cl}_{2(\text { Vapour })}+\mathrm{NaOH} \rightarrow \mathrm{~B}+\mathrm{NaCl}+\mathrm{H}_2 \mathrm{O} \\
& \mathrm{~B}+\mathrm{H}^{+} \rightarrow \mathrm{C}+\mathrm{H}_2 \mathrm{O}
\end{aligned}\)
સંયોજન 'C' માં હાજર અંતિમ 'O' પરમાણુઓની સંખ્યા ______ છે.JEE Mains 2025 Medium - જો લોહીમાં ગ્લુકોઝ \(\left({C}_{6} {H}_{12} {O}_{6}\right)\)ની સાંદ્રતા \(0.72\, {~g} \,{~L}^{-1}\), તો લોહીમાં ગ્લુકોઝની મોલરિટી \(.....\,\times 10^{-3} {M}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) (આપેલ છે: આણ્વિય દળ \({C}=12, {H}=1, {O}=16 {u}\) )JEE Mains 2021 Easy
- એક સંયોજન \(A\) \(8.7 \%\) હાઈડ્રોજન, \(74 \%\) કાર્બન અને \(17.3 \%\) નાઈટ્રોજન ધરાવે છે. સંયોજન \(A\) નું મોલર દળ \(162\, g\, mol ^{-1}\) છે. સંયોજનનું અણુસૂત્ર શોધો. આપેલ : કાર્બન, હાઈડ્રોજન અને નાઈટ્રોજન ના પરમાણ્વીય દળો અનુક્રમે \(12,\, 1\) અને \(14 \, amu\) છે.JEE Mains 2022 Hard
- નીચેના આપેલા ઓક્સાઈડ્સમાં પેરામેગ્નેટિક ઓક્સાઈડની સંખ્યા છે? \({Li}_{2} {O}, {CaO}, {Na}_{2} {O}_{2}, {KO}_{2}, {MgO}\) અને \({K}_{2} {O}\)JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- \(Ti^{2+}, V^{2+}, Ti^{3+}\) અને \(Sc^{3+}\) ના જલીયકરણ પામેલા આયનો ધ્યાનમાં લો. તો તેની ફક્ત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2019 Hard
- \(ICl_4^-\) અને \(ICl_5\) વિશે સાચુ વિધાન જણાવો .JEE Mains 2019 Hard
- એકમ આયનિય હીલિયમ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા એ હીલિયમ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા કરતાં \(2.2\) ગણી છે. તો હીલિયમ પરમાણુને સંપૂર્ણ રીતે આયનીય કરવા માટે કેટલી કુલ ઉર્જાની (\(eV\) માં) જરૂર પડે?JEE Mains 2018 Hard
- જો \({V}_{{A}}\) અને \({V}_{{B}}\) ઈનપુટ વૉલ્ટેજ (\(5\, {V}\) અથવા \(0\, {V}\) ) અને \({V}_{0}\) આઉટપુટ વૉલ્ટેજ હોય, તો આપેલ \((A)\) અને \((B)\) પરિપથમાં દર્શાવેલ ગેટ કયા હશે? \((A)\quad\quad\quad\quad(B)\)
JEE Mains 2021 Hard - ઉપવલય \(\mathrm{E}\) ની અક્ષોએ કાર્તેઝિય અક્ષોને સમાંતર છે અને કેન્દ્ર \((3,-4)\) અને એક નાભી \((4,-4)\) અને એક શિરોબિંદુ \((5,-4)\) આપેલ છે. જો \(m x-y=4, m\,>\,0\) એ ઉપવલય \(\mathrm{E}\) નો એક સ્પર્શક હોય તો \(5 \mathrm{~m}^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, તરંગલંબાઈ \(5000\) \(A\) નો એકરંગી પ્રકાશ વપરાય છે. સ્લિટ્સ \(1.0 \mathrm{~mm}\) અંતરે છે અને પડદો સ્લિટ્સથી \(1.0 \mathrm{~m}\) દૂર રાખેલ છે. પડદાના કેન્દ્રથી તે અંતર જ્યાં તીવ્રતા પ્રથમ વખત મહત્તમ તીવ્રતાના અડધી થાય છે તે _______ \(10^{-6} \mathrm{~m}\) છે.JEE Mains 2024 Hard