JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
આપેલ સંયોજનના સંપૂર્ણ ઓઝોનોલિસિસમાંથી પ્રાપ્ત થતી પ્રકાશીય સક્રિય નીપજોની સંખ્યા છે :

- A 2
- B 0
- C 1
- D 4
Answer & Solution
Correct Answer
(B) 0
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે \(\Delta \mathrm{H}_{\mathrm{vap}}=30 \mathrm{~kJ} / \mathrm{mol}\) અને \(\Delta \mathrm{S}_{\mathrm{vap}}=75 \mathrm{~J} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}\) હોય, ત્યારે એક વાતાવરણ દબાણે બાષ્પનું તાપમાન _______ \(\mathrm{K}\) હશે.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I:
ને
માંથી ક્રમમાં સરળ પ્રક્રિયકોનો ઉપયોગ કરીને સંશ્લેષિત કરી શકાય છે: i) એસિડિક \(KMnO _4\), ii) એમોનિયા, iii) બ્રોમિન અને આલ્કલી
વિધાન II :
ને
માં આપેલા ક્રમમાં પ્રક્રિયકોનો ઉપયોગ કરીને રૂપાંતરિત કરી શકાય છે: (i) બ્રોમિન- \(H _2 O\) (ii) \(NaNO _2 / HCl \left(0-5^{\circ} C \right)\) (iii) જલીય \(H _3 PO _2\).
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - નીચેનામાંથી કયો બેઇઝ \(DNA\) માં હાજર હોતો નથી ?JEE Mains 2014 Easy
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: Na ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી Mg ની સંગત આયનીકરણ એન્થાલ્પી કરતાં વધારે છે.
વિધાન II: \( O^{2-} \) ની આયનીય ત્રિજ્યા \( F^{-} \) ની આયનીય ત્રિજ્યા કરતાં વધારે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 Hard - આપેલ તત્વો માટે વિદ્યુતઋણતાનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
- નીચેના પૈકી કયું વિધાન ગ્લુકોઝ માટે સાચું નથી?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- \(\frac{10}{\sqrt{\pi}}\,cm\) ત્રિજ્યાની વર્તુળાકાર વાહક લૂપને \(0.5\,T\) મૂલ્યના સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અચળ દરે ધટીને \(0.5\,s\) માં શૂન્ય બને છે. તો \(0.25\,s\) વખતે વર્તુળાકાર લૂપમાં પ્રેરિત થતું વીજચાલક બળJEE Mains 2023 Medium
- નીચેનામાંથી 1 M બેઈઝ અને 1 M ઍસિડનું કયું મિશ્રણ તાપમાનમાં સૌથી વધુ વધારો કરે છે?JEE Mains 2025 Hard
- નીચે આપેલ કક્ષકો ને ઉર્જા ના ઉતરતા ક્રમમાં ગોઠવો . \(A.\) \(n =3, l =0, m =0\) \(B.\) \(n =4, l =0, m =0\) \(C.\) \(n =3, l =1, m =0\) \(D.\) \(n =3, l =2, m =1\) ક્રમ માટે સાયો વિકલ્પ શોધો :JEE Mains 2023 Medium
- \(12\) \(V\) અને \(13\) \(V\) \(emf\) ધરાવતી બે બેટરીઓને \(10\) \(Ω\) ભાર અવરોધ સાથે સમાંતરમાં જોડેલ છે.બંને બેટરીઓના આંતરિક અવરોધ અનુક્રમે \(1\) \(\Omega\) અને \(2\) \(\Omega\) છે.ભાર અવરોધને સમાંતર વોલ્ટેજ _______ ની વચ્ચે હશે.JEE Mains 2018 Medium
- આલ્ફા \((\alpha)\) ક્ષયનું જાણીતું ઉદાહરણ છે. \({ }_{82}^{238} U \longrightarrow{ }_{80}^{234} Th +{ }_2 He ^4+ Q\) ( Given : \({ }_{92}^{238} U =238.05060 u ,\) \({ }_{90}^{234} Th =234.04360 u ,\) \({ }_2^4 He =4.00260 u \text {, and }\) \(1 u =931.5 \frac{ MeV }{ c ^2} )\). ના આલ્ફા ક્ષય દરમિયાન મુક્ત થતી ઊર્જા \((Q)........\) \(MeV\) છે.JEE Mains 2023 Medium
- \(50\,\Omega \) અવરોધને \(v\left( t \right) = 220\,\sin \,100\pi l\,volt\) વૉલ્ટેજ આપવામાં આવે છે. પ્રવાહને મહત્તમ મૂલ્યના અડધા મૂલ્યથી મહત્તમ મૂલ્ય સુધી પહોચવા માટે કેટલા.......\(ms\) સમય લાગે?JEE Mains 2019 Medium