JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
આપેલ સંયોજનમાં ઈલેક્ટ્રોનઅનુરાગી કેન્દ્રોની સંખ્યા \(\dots\dots\dots\) છે.

- A \(1\)
- B \(2\)
- C \(6\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(D) \(3\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ-I
(આદર્શ વાયુ પ્રણાલી માટેસમતાપીય પ્રક્રમ)સૂચિ-II
થયેલ કાર્ય \(\left(V_f>V_i\right)\)A. પ્રતિવર્તી વિસ્તરણ I. w = 0 B. મુક્ત વિસ્તરણ II. \(w =- nRT \ln \frac{ V _{ f }}{ V _{ i }}\) C. અપ્રતિવર્તી વિસ્તરણ III. \(w =- p _{ ex }\left( V _{ f }- V _{ i }\right)\) D. અપ્રતિવર્તી સંકોચન IV. \(w =- p _{ ex }\left( V _{ i }- V _{ f }\right)\) JEE Mains 2026 Easy - સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - I (પ્રક્રિયા) સૂચિ - II (રેડોક્સ પ્રક્રિયાનો પ્રકાર) (A) \(TiCl _4\) (I) \(e ^2, t _2^0\) (B) \(\left[ FeO _4\right]^{2-}\) (II) \(e^4, t_2^3\) (C) \(\left[ FeCl _4\right]^{-}\) (III) \(e^0, t_2^0\) (D) \(\left[ CoCl _4\right]^{2-}\) (IV) \(e ^2, t _2^3\) JEE Mains 2024 Medium - કક્ષકો ની મહતમ સંખ્યા કે જેને \(\mathrm{n}=4\) અને \(\mathrm{m}_l=0\) સાથે ઓળખી શકાય છે તે _______ છે.JEE Mains 2024 Medium
- નીચેના પૈકી, અવસ્થા વિધયો સંખ્યા \(....\) છે. આંતરિક ઉર્જા \((U)\); કદ \((V)\); ઉષ્મા \((q)\); એન્થાલ્પી \(( H )\)JEE Mains 2022 Easy
- એક રમતવીર \((athlete)\) ને ઉર્જા માટે \(100\,g\) ગ્લુકોઝ \(\left( C _6 H _{12} O _6\right)\) આપેલ છે. આ \(1800\,J\) ઉર્જાને સમતુલ્ય છે. આ પ્રાપ્ત ઉર્જાના \(50\%\) નો ઉપયોગ રમતવીર દ્વારા કાર્યકમ \((event)\) પર રમતગમતની પ્રવૃતિઓ માટે કરવામાં આવે છે. ઉર્જાના સંગ્રહને અવગણીએ તી પાણીનું વજન જેન તેને પરસેવો પાડવાની જરુર પડશે તે \(.............g\) (નજીકનો પૂર્ણાક) આપેલ : પાણીની બાષ્પીભવન એન્થાલ્પી \(45\,kJ\,mol ^{-1}\) \(C, H\) અને \(O\) નું મોલર દળ \(12,1\) અને \(16\,g\,mol ^{-1}\).JEE Mains 2023 Hard
-

આપેલી પ્રક્રિયા \(\mathrm{R} \rightarrow \mathrm{P}\) માટે, \(\mathrm{t}_{1 / 2}\) નો સંબંધ \([\mathrm{A}]_0\) સાથે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ છે.
આપેલ છે: \(\log 2=0.30\)
નીચેનામાંથી કયું સાચું છે?
A. પ્રક્રિયાનો ક્રમ \(1 / 2\) છે.
B. જો \([\mathrm{A}]_0\) 1 M હોય, તો \(\mathrm{t}_{1 / 2}\) \(200 \sqrt{10} \mathrm{~min}\) છે.
C. જો પ્રક્રિયકની સાંદ્રતા 0.100 M થી 0.500 M માં બદલાય, તો પ્રક્રિયાનો ક્રમ 1 માં બદલાય છે.
D. \([\mathrm{A}]_0=1.6 \mathrm{M}\) માટે \(\mathrm{t}_{1 / 2}\) 800 min છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(4\, kg\), નો પદાર્થ \(10\, ms ^{-1}\) ના વેગથી લંબાઈ \(8\, m\) અને \(100\, Nm ^{-1}\).બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે અથડાતાં સ્પ્રિંગની લંબાઈ \(x\, m\) થાય તો \(x\)JEE Mains 2021 Medium
- ઇથિલિન ગ્લાયકોલ (પ્રતિહિમ) નું દળ જે પાણીના \(18.6 \mathrm{~kg}\) માં ઉમેરવામાં આવે છે જેથી ઠારબિંદુને \(-24^{\circ} \mathrm{C}\) પર જાળવી શકાય, તે _______ \(\mathrm{kg}\) છે. (ઇથિલિન ગ્લાયકોલ માટે મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(62\), પાણીનો \(\mathrm{K}_{\mathrm{f}}\) \(=1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\) )JEE Mains 2024 Hard
- છ સમાન અવરોધને પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. તો કયા બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મહત્તમ હશે?
JEE Mains 2013 Hard - અહી \(S=\left\{(x, y) \in N \times N : 9(x-3)^{2}+16(y-4)^{2} \leq 144\right\}\) અને \(\quad T=\left\{(x, y) \in R \times R :(x-7)^{2}+(y-4)^{2} \leq 36\right\}\) હોય તો \(n ( S \cap T )\) ની કિમંત \(......\) થાય.JEE Mains 2022 Hard
- આપેલ વિકલ સમીકરણ \(\left(\mathrm{e}^y+1\right) \cos x \mathrm{~d} x+\mathrm{e}^y \sin x \mathrm{~d} y=0\) નો ઉકલ \(y(x)\) ને બિંદૂ \(\left(\frac{\pi}{2}, 0\right)\) માંથી પસાર થાય, તો \(\mathrm{e}^{y\left(\frac{\pi}{6}\right)}=\) .............JEE Mains 2024 Medium
- પ્રવાહ ધારીત લાંબા તારની નજીક એક ઋણ વિજભાર ગતિ કરે છે. આ વિજભાર પર લાગતું બળ તારના પ્રવાહની દિશાને સમાંતર છે. તો વિજભાર કઈ રીતે ગતિ કરતો હશે?JEE Mains 2017 Medium