JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
આપેલ પ્રક્રિયાઓમાં, પ્રક્રિયક \(A\) અને પ્રક્રિયક \(B\) ઓળખો.

- A \(\mathrm{A}-\mathrm{CrO}_3\) \(\mathrm{B}-\mathrm{CrO}_3\)
- B \(\mathrm{A}-\mathrm{CrO}_3\) \(B-\) \(\mathrm{CrO}_2 \mathrm{Cl}_2 \)
- C \(\mathrm{A}-\mathrm{CrO}_2 \mathrm{Cl}_2\) \(B-\) \(\mathrm{CrO}_2 \mathrm{Cl}_2 \)
- D \(\mathrm{A}-\mathrm{CrO}_2 \mathrm{Cl}_2\) \(B-\) \(\mathrm{CrO}_3\)
Answer & Solution
Correct Answer
(B) \(\mathrm{A}-\mathrm{CrO}_3\) \(B-\) \(\mathrm{CrO}_2 \mathrm{Cl}_2 \)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા માટે

ઉપરોક્ત રૂપાંતરણ માટે પ્રક્રિયકોના સમૂહનો સાચો ક્રમ _______ છે.JEE Mains 2025 Hard - લેન્થેનોઇડ શ્રેણીનો કયો સભ્ય દ્વિસંયોજક સ્વરૂપમાં સૌથી વધારે સ્થાયી છે ?JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : ધાતુઓ અને અધાતુઓ બંને \(\mathrm{p}\) અને \(d\)-બ્લોકના તત્ત્વોમાં અસ્તિત્વ ધરાવે છે. વિધાન \((II)\) : અધાતુઓ ધાતુઓ કરતાં ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને ઊંચી વિદ્યુતઋણતા ધરાવે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: એલ્યુમિનિયમ NaOH સાથે પ્રક્રિયા કરવાથી \([Al(OH)_6]^{3-}\) આયન બનાવે છે.
વિધાન II: \(ICl_4^-\), \(ClO_3^-\) અને \(IBr_2^-\) ની ભૂમિતિ અનુક્રમે ચોરસ સમતલીય, પિરામિડલ અને રેખીય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium - નાઈટ્રોબેન્ઝિનમાંથી \(m-\)ડાયબ્રોમોબેન્ઝિનમાં રૂપાંતર કરવા માટે કઈ પ્રક્રિયકો ની શ્રેણીનો ઉપયોગ કરવામાં આવે છે ?
JEE Mains 2021 Easy - નીચેના પૈકી સાચા ક્રમ/ક્રમો છે:
પરમાણ્વીય ત્રિજ્યા : \(\mathrm{B} \lt \mathrm{Al} \lt \mathrm{Ga} \lt \mathrm{In} \lt \mathrm{Tl}\)
વિદ્યુતઋણતા : \(\mathrm{Al} \lt \mathrm{Ga} \lt \mathrm{In} \lt \mathrm{Tl} \lt \mathrm{B}\)
ઘનતા : \(\mathrm{Tl} \lt \mathrm{In} \lt \mathrm{Ga} \lt \mathrm{Al} \lt \mathrm{B}\)
પ્રથમ આયનીકરણ ઊર્જા : In \( \lt \mathrm{Al} \lt \mathrm{Ga} \lt \mathrm{Tl} \lt \mathrm{B}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- પરવલયના નાભીલંબની લંબાઈ મેળવો કે જેનું શિરોબિંદુ અને નાભી એ ધન \(x-\) અક્ષ પર ઉગમ બિંદુથી અનુક્રમે \(\mathrm{R}\) અને \(\mathrm{S}(\,>\,\mathrm{R})\) અંતરે હોય .JEE Mains 2021 Medium
- \(\left[ CoF _{3}\left( H _{2} O \right)_{3}\right]\left(\Delta_{0}< P \right)\)ની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા કેટલી છે?JEE Mains 2020 Hard
- આ પ્રતિક્રિયા નીચેનામાંથી કયા ગૅલ્વેનિક કોષમાં થાય છે?
JEE Mains 2024 Medium - જો પ્રમાણિત અતિવલયની ઉત્કેન્દ્ર્તા \(2\) હોય જે બિંદુ \((4, 6)\) માંથી પસાર થતું હોય તો બિંદુ \((4, 6)\) આગળ અતિવલયનો સ્પર્શક મેળવો.JEE Mains 2019 Hard
- પ્રવાહનું વહન કરતા ત્રણ લાંબા સીધા તાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરસ્પર સમાંતર ગોઠવાયેલા છે. તાર Q ની 15 cm લંબાઈ દ્વારા અનુભવાતું બળ ___________.

\(\left(\mu_0=4 \pi \times 10^{-7} T . m / A \right)\)JEE Mains 2026 Medium - બ્લાસ્ટ ભઠ્ઠીમાં થતી નીચેની પ્રતિક્રિયાને ધ્યાનમાં લો:
\(\mathrm{Fe}_3 \mathrm{O}_{4(\mathrm{~s})}+4 \mathrm{CO}_{(\mathrm{g})} \rightarrow 3 \mathrm{Fe}_{(\mathrm{l})}+4 \mathrm{CO}_{2(\mathrm{~g})}\)
જ્યારે \(2.32 \times 10^3 \mathrm{~kg} \mathrm{Fe}_3 \mathrm{O}_4\) અને \(2.8 \times 10^2 \mathrm{~kg} \mathrm{CO}\) ને ભઠ્ઠીમાં એકસાથે લાવવામાં આવે છે, ત્યારે ' \(x\) ' kg લોખંડ ઉત્પન્ન થાય છે. ' \(x\) ' નું મૂલ્ય ____ છે. (નજીકના પૂર્ણાંકમાં)
આપેલ છે:
\(\mathrm{Fe}_3 \mathrm{O}_4\) નું મોલર દળ \(=232 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\)
\(\mathrm{CO}\) નું મોલર દળ \(=28 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\)
\(\mathrm{Fe}\) નું મોલર દળ \(=56 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\)JEE Mains 2025 Medium