JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
આપેલ પ્રક્રિયાની મુખ્ય નીપજ '\(A\)'\(\dots\dots\)\(sp ^{2}\) સંકરિત કાર્બનો ધરાવે છે. \(2,7-\)ડાયમિથાઈલ\(-2,6-\)ઓકટાડાઈન \(\stackrel{ H ^{+}}{\longrightarrow}\) \('A'\)(મુખ્ય નીપજ)
- A \(5\)
- B \(3\)
- C \(1\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(D) \(2\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંકીર્ણો પૈકી કયુ \(AgNO_3\) ના જલીય દ્રાવણના વધુ તુલ્યાંક વાપરશે?JEE Mains 2016 Hard
- નીચેના કેંદ્રાનુરાગી પ્રક્રિયકની કેન્દ્રાનુરાગીનો વધતો ક્રમ.... \((a)\,\,CH_3CO_2^-\) \((b)\,\,H_2O\)
\((c)\,\,CH_3SO_3^-\) \((d)\,\,\bar OH\)JEE Mains 2019 Hard - નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન (\(I\)) : આવર્તકોષ્ટકમાં તત્વોની \(4 f\) અને \(5 f\) - શ્રેણીઓને વર્ગીકરણના સિધ્ધાંતને સાચવવા માટે અલગ રીતે મૂકવામાં આવેલ છે.
વિધાન (\(II\)) : \(s-\)વિભાગના તત્વો પ્રકૃત્તિમાં શુદધ સ્વરૂપમાં મેળવી શકાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard - નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન (I): વિભાજન ક્રોમેટોગ્રાફીમાં, નિષ્ક્રિય આધાર પર પ્રવાહીનો પાતળો સ્તર સ્થિર કલા તરીકે હોય છે.
વિધાન (II): પેપર ક્રોમેટોગ્રાફીમાં, પેપરનો પદાર્થ સ્થિર કલા તરીકે વર્તે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - યાદી \(-I\) ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) (ઘટકો) યાદી \(-II\) (સંકૃત કક્ષકો) \((a)\) \({SF}_{4}\) \((i)\) \({sp}^{3} {~d}^{2}\) \((b)\) \({IF}_{5}\) \((ii)\) \({d}^{2} {sp}^{3}\) \((c)\) \({NO}_{2}^{+}\) \((iii)\) \({sp}^{3} {~d}\) \((d)\) \({NH}_{4}^{+}\) \((iv)\) \({sp}^{3}\) \((v)\) \({sp}\) JEE Mains 2021 Hard - એક શુદ્ધ કાલ્પનિક વિદ્યુતચુંબકીય તરંગ નીચે દર્શાવેલ છે. (ચિત્ર) તરંગની આવૃત્તિ \(\mathrm{x} \times 10^{19} \mathrm{~Hz}\) છે. \(x=\) _______ (નજીકના પૂર્ણાંક)
JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(A B C\) એ રેખાઓ \(7 x-6 y+3=0, x+2 y-31=0\) અને \(9 x-2 y-19=0\) દ્વારા બનતો ત્રિકોણ છે. ધારો કે બિંદુ \((h, k)\) એ રેખા \(3 x+6 y-53=0\) ને સાપેક્ષ \(\Delta A B C\) ના કેન્દ્રકનું પ્રતિબિંબ છે. તો \(h^2+k^2+h k\) = __________JEE Mains 2025 Easy
- નીચેના સમૂહોમાંથી મેટા-નિર્દેશક કાર્યાત્મક સમૂહોનો સમૂહ _______ છે.JEE Mains 2024 Hard
- અહી \(x =\left[\begin{array}{l}1 \\ 1 \\ 1\end{array}\right]\) અને \(A =\left[\begin{array}{ccc}-1 & 2 & 3 \\ 0 & 1 & 6 \\ 0 & 0 & -1\end{array}\right]\) આપેલ છે. જો \(k \in N\), if \(X ^{\prime} A ^{ k } X =33\), હોય તો \(k\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- ની વચ્ચે ઇલેકટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીઓ વચ્યે નો તફાવત મહત્તમ થશે તે \(.......\)JEE Mains 2023 Easy
- જો \(R _{1}\) અને \(R _{2}\) બે સંબંધો નીચે મુજબ વ્યાખીયાયિત છે : \(R _{1}=\left\{( a , b ) \in R ^{2}: a ^{2}+ b ^{2} \in Q \right\}\) અને \(R _{2}=\left\{( a , b ) \in R ^{2}: a ^{2}+ b ^{2} \notin Q \right\}\) જ્યાં \(Q\) એ સંમેય સંખ્યાઓનો ગણ છે તોJEE Mains 2020 Hard
- શિરોબિંદુુ \(\mathrm{A}(1,2), \mathrm{B}(\alpha, \beta)\) અને \(\mathrm{C}(\gamma, \delta)\) તથા ખૂણાઓ \(\angle A B C=\frac{\pi}{6}\) અને \(\angle B A C=\frac{2 \pi}{3}\) વાળો એક ત્રિકોણ \(\mathrm{ABC}\) ધ્યાને લો. જો બિંદુઓ \(\mathrm{B}\) અને \(\mathrm{C}\) રેખા \(y=x+4\) પર આવેલા હોય, તો \(\alpha^2+y^2=\) .........JEE Mains 2024 Hard