JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
આપેલ પ્રક્રિયામાં \('X'\) શું છે ? \(\begin{array}{*{20}{c}} {C{H_2}OH} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_2}OH} \end{array}\) \(+\) ઓક્ઝેલિક ઍસિડ \(\xrightarrow{{{{210}^o}C}}\) \(\quad\quad X\) \(\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\)(મુખ્ય નીપજ)
- A \(\begin{array}{*{20}{c}} {C{H_2}} \\ {||\,\,\,\,\,\,\,} \\ {C{H_2}} \end{array}\)
- B \(\begin{array}{*{20}{c}} {CH - OH} \\ {||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_2}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \end{array}\)
- C \(\begin{array}{*{20}{c}} {CHO} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {CHO} \end{array}\)
- D \(\begin{array}{*{20}{c}} {C{H_2}OH} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {CHO\,\,\,\,\,\,} \end{array}\)
Answer & Solution
Correct Answer
(A) \(\begin{array}{*{20}{c}} {C{H_2}} \\ {||\,\,\,\,\,\,\,} \\ {C{H_2}} \end{array}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(298\, K\) પર જો \(250\, cm ^{3}\) ધરાવતા જલીય દ્રાવણનો, સમઅભિસારી હોય તો તે અન્ય જલીય દ્રાવણના એક લિટર સાથે \(1.65\, g\) પ્રોટીન \(B ,\) પર હોય છે.\(A\) અને \(B\)ના આણ્વિય દળનો ગુણોતર ..........\(\times 10^{-2}\) (નજીકના અંક સુધી)JEE Mains 2020 Medium
- આંતરાલીય સંયોજનો વિશે અસત્ય વિધાન જણાવો.JEE Mains 2019 Easy
- જલીય \({KCl}\) દ્રાવણની ઘનતા \(1.20 {~g} {~mL}^{-1}\) એ \(3.30 {~mol} {~kg}^{-1}\) મોલાલીટી ધરાવે છે. દ્રાવણની મોલારિટી \(.....\) \({mol} {L}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [મોલર દળ \({KCl}=74.5\) ]JEE Mains 2021 Medium
- યોગદાન આપતી સંરચનાઓની સાપેક્ષ સ્થિરતા ______ છે.
JEE Mains 2024 Medium - ઠંડા પીણાની \(300\,mL\) ની બાટલીમાં \(0.2\,M\,CO_2\) ઓગાળેલો છે.ધારી લઈએ કે \(CO_2\)આદર્શ વાયુ તરીકે વર્તે છે,તો \(STP\) એ ઓગાળેલા \(CO_2\) વાયુનું કદ \(.........\,ml\) છે.(નજીકનો પૂર્ણાંક)(આપેલું છે. : \(STP\) એ એક આદર્શ વાયુનું મોલર કદ \(22.7\,L\,mol^{-1}\))JEE Mains 2023 Hard
- નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયા ને ધ્યાનમાં લો, \(CH \equiv CH\xrightarrow[{{\text{(2) CO , HCl , AlC}}{{\text{l}}_3}}]{{{\text{(1) Red hot Fe tube, 873 K}}}}\) નીપજ નીપજમાં \(s p^{2}\) સંકરણ પામેલા કાર્બન પરમાણુઓની સંખ્યા ......... છે.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- બિંદુ \((-1, -1))\) માંથી, રેખા \(x + y = 0\) સાથે \(45°\) ના ખૂણા બનાવતા બે કિરણો મોકલવામાં આવે છે. આ કિરણો અરીસા \(x + 2y = 1\) પરથી પરાવર્તિત થાય છે. જો પરાવર્તિત કિરણોના સમીકરણો \(ax + by = 9\) અને \(cx + dy = 7\) હોય, જ્યાં \(a, b, c, d \in \mathbf{Z}\), તો \(ad + bc\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2026 Hard
- આર્સેનિક સલ્ફાઇડ માટે \(\mathrm{HCl}\) નું ઉર્ણન મૂલ્ય \(30\; \mathrm{m}\; mole \;\mathrm{L}^{-1} .\) છે. જો આર્સેનીક સલ્ફાઇડના સ્કંદન માટે \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) નો ઉપયોગ કરવામાં આવે તો ઉપરોક્ત હેતુ માટે \(250\; \mathrm{ml}\) માં જરૂરી \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) સો ગ્રામમાં જથ્થો ... (આણ્વિય દળ \(\left.\mathrm{H}_{2} \mathrm{SO}_{4}=98 \;\mathrm{g} / \mathrm{mol}\right)\)JEE Mains 2020 Hard
- એક વ્યક્તિ \(-1.0\) ડાયપ્ટર પાવર ધરાવતા ચશ્માનો દૂરની વસ્તુ જોવા માટે અને \(2.0\) ડાયપ્ટર પાવર ધરાવતા વાંચવાના કાચનો ઉપયોગ કરે છે. વ્યક્તિ માટે લઘુતમ દ્રષ્ટિ અંતર \(..........\,cm\) હશે.JEE Mains 2023 Hard
- જો ઉપવલયના ગૌણ અક્ષની લંબાઈ એ નાભિઓ વચ્ચેના અંતરનું અડધું હોય, તો ઉપવલયની ઉત્કેન્દ્રતા ........... થાય.JEE Mains 2024 Hard
- તટસ્થ અથવા નિર્બળ આલ્કલાઈન માધ્યમમાં, \(KMnO _4\) પ્રબળ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે જે બધા જ થાયોસલ્ફેટનું ભારાત્મક રીતે સલ્ફેટમાં ઓક્સિડેશન કરે છે. આ પ્રક્રિયામાં, મેંગેનીઝના ઓક્સિડેશન અવસ્થામાં થતો સંવાર્ગી ફેરફાર શોઘો.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ગરમ પાણી ઠંડા પાણી કરતાં વધુ ઝડપથી વહે છે.
વિધાન II: સાબુવાળા પાણીનું પૃષ્ઠતાણ તાજા પાણી કરતાં વધુ હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Easy