JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
આપેલ પ્રક્રિયામાં \(3-\) બ્રોમો \(-2,2-\) ડાયમિથાઇલ બ્યુટેન \({{C}_{2} {H}_{5} {OH}}{\longrightarrow}\) મુખ્ય નીપજ \({ }^{\prime} {A}^{\prime}\) નીપજ \(A\) કઈ છે?
- A \(2-\)હાઈડ્રોક્સિ\(-3,3-\) ડાયમિથાઇલ બ્યુટેન
- B \(2-\)ઇથોક્સિ\(-2,3-\)ડાયમિથાઇલ બ્યુટેન
- C \(2-\)ઇથોક્સિ\(-3,3\)-ડાયમિથાઇલ બ્યુટેન.
- D \(1-\)ઇથોક્સિ\(-3,3-\)ડાયમિથાઇલ બ્યુટેન
Answer & Solution
Correct Answer
(B) \(2-\)ઇથોક્સિ\(-2,3-\)ડાયમિથાઇલ બ્યુટેન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(FeCl _{3} \cdot 3 H _{2} O , K _{3}\left[ Fe ( CN )_{6}\right]\) અને \(\left[ Co \left( NH _{3}\right)_{6}\right] Cl _{3}\), પૈકી આંતર-કક્ષીય સંકીર્ણ કે જે ટૂંકામાં ટૂંકી તરંગલંબાઈ પર પ્રકાશનું શોષણ કરે છે તેની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મુલ્ય \(\dots\dots\,B.M.\) છે. [નજીકનો પૂર્ણાંક]JEE Mains 2022 Medium
- આ રચનાનું સાચું IUPAC નામ શું છે?
JEE Mains 2025 Hard - નીચેના ઘટકોને તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાના વધતા ક્રમમાં ગોઠવો. \((A)\) \(\mathrm{Sc}\) \((B) \mathrm{Cr}\) \((C) \mathrm{V}\) \((D)\) \(\mathrm{Ti}\) \((E)\) \(\mathrm{Mn}\) નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- જે કાર્યકારી સમૂહ ઋણ અનુનાદ અસર દર્શાવે છે તે _______ છે.JEE Mains 2024 Hard
- ઇથાઇન વિશે ખોટું વિધાન _______ છે.JEE Mains 2024 Medium
- \(1 \mathrm{~mole}\) \(\mathrm{MnO}_4^{-}\) દ્વારા ઓકસેલેટ આયનને \(\mathrm{CO}_2\) માં ઓક્સિડાઇઝ કરવા માટે જરૂરી \(\mathrm{H}^{+}\) આયનોના મોલની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- નીચે આપેલા સંયોજનો પૈકી સૌથી વધુ બેઝિક એમિનો એસિડ કયો છે?JEE Mains 2019 Hard
- આપેલી રાસાયણિક પ્રક્રિયા \(X\, \rightleftharpoons \,Y,\) માટે, પ્રમાણિત પ્રક્રિયા ગિબ્સ ઉર્જા તાપમાન \(T \)(\(K\) માં) પર નીચે મુજબ આધારિત છે. \({\Delta _r}{G^o}\) (in \(kJ\,mol^{-1}\)) \(=120-\frac {3}{8}\,T\) તો \(T\) તાપમાને પ્રક્રિયા મિશ્રણનો મુખ્ય ઘટક કયો?JEE Mains 2019 Medium
- Ruby અને Emerald માં રંગ માટે જવાબદાર સંક્રાંતિ ધાતુ આયનો અનુક્રમે જણાવો.JEE Mains 2016 Hard
- \(Ne^{20} \to 2He^4 + C^{12}\) વિખંડન ધ્યાનમાં લો. જો \(Ne^{20}, He^4\) અને \(C^{12}\) ની બંધનઊર્જા/નાભીકરણ ક્રમશ: \(8.03\,MeV,7.07\, MeV\) અને \(7.86\, MeV\) આપેલ છે. સાચુ વિધાન પસંદ કરો.JEE Mains 2019 Medium
- \(f(x)=\operatorname{Sgn}(\sin x)+\operatorname{Sgn}(\cos x)+\operatorname{Sgn}(\tan x)+\operatorname{Sgn}(\cot x), x \neq \frac{ n \pi}{2}, n \in Z\) વિસ્તારમાંના તમામ ઘટકોનો સરવાળો _________ છે, જ્યાં \(\operatorname{Sgn}(t)=\left\{\begin{array}{l}1, \quad \text { if } \quad t>0 \\ -1 \quad \text {if } \quad t<0\end{array}\right.\).JEE Mains 2026 Medium
- \(100\) મોલલ જલીય દ્રાવણમાં દ્રાવકનો મોલ અંશ ........... \(\times 10^{-2}\) [આપેલ છે: આણ્વિય દળ : \(H : 1.0 \,u , O : 16.0\, u\) ]JEE Mains 2021 Hard