JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
આપેલ પ્રક્રિયા ઉપરોક્ત સંયોજન \('X'\)માં રહેલા \(sp ^{2}\) સંકરણ પામેલા કાર્બન(નો) સંખ્યા\(\dots\dots\)

- A \(8\)
- B \(80\)
- C \(45\)
- D \(12\)
Answer & Solution
Correct Answer
(A) \(8\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હેલોજનની કેરીયસ પદ્ધતિ અનુમાપનમાં \(250 \,mg\) એક કાર્બનિક સંયોજન \(141 \,mg\) \(AgBr\) આપે છે. તો સંયોજનમાં રહેલા બ્રોમિનનુ ટકાવાર પ્રમાણ શોધો. (પરમાણ્વીય દળ \(Ag =108; Br = 80\))JEE Mains 2015 Hard
- \(300\, K\) તાપમાને પ્રક્રિયા \(2A \rightleftharpoons B+C\) માટે પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જા ફેરફાર \(2494.2\,J\) છે. કોઈ એક આપેલ સમયે પ્રક્રિયા મિશ્રણનુ સંઘટન \([A] = \frac{1}{2}, [B] = 2\) અને \([C] = \frac{1}{2} \) છે. તો પ્રક્રિયા ...... થશે. \([R = 8.314 \,J/K/mol, e= 2.718]\)JEE Mains 2015 Medium
- \(298\text{ K}\) અને \(1\text{ bar}\) તાપમાને માપેલ મોલર ઉષ્માધારિતાનો સાચો ક્રમ છે:JEE Mains 2026 Medium
- નીચે ઓક્સાઈડો આપેલા છે : \(Na _{2} O , As _{2} O _{3}, N _{2} O , NO\) and \(Cl _{2} O _{7}\) તેઓમાં ઉભયગુણી ઓક્સાઈડ ની સંખ્યા શોધો.JEE Mains 2022 Easy
- એસિડિક અને તટસ્થ/અતિમંદ આલ્કલાઈન દ્રાવણ માં \(KMnO _4\) એ \(I^-\) નું ઓકિસડેશન અનુક્રમે કરે છે તે \(............\)JEE Mains 2023 Hard
- \(Sc ^{3+}, Cr ^{2+}, Mn ^{3+}, Co ^{3+}\) અને \(Fe ^{3+}\) પૈકી સમઇલેક્ટ્રોનીય સ્પીસીઝ્રોની સંખ્યા 'n' છે. \(CoCl _3( en )_2 NH _3\) સૂત્ર ધરાવતા સંકીર્ણ સાથે વધુ માત્રામાં \(AgNO _3\) ના દ્રાવણ સાથેની પ્રક્રિયા દરમ્યાન બનતા AgCl ના moles જો ' n ' હોય તો, સંકીર્ણ ની \(t _{2 g}\) ક્ક્ષકમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા _________ છે.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- દરેક દળ \('M'\) અને વ્યાસ ' \(a\) ' ધરાવતી ચાર એક સમાન તક્તિઓને આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવવામાં આવેલ છે. જે \(OO ^{\prime}\) ને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા \(\frac{x}{4} Ma ^{2}\) હોય, તો \(x\) નું મૂલ્ય .......... થશે.
JEE Mains 2022 Medium - એક બિંદુવત્ત ઉદગમ ઉગમબિંદુ આગળ \(16 \times 10^{-8} \mathrm{Wm}^{-2}\) ની તીવ્રતાથી ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. ઉગમબિંદુથી અનુક્રમે \(2 m\) અને \(4 m\) અંતરે રહેલા બિંદુંઓ આગળ તીવ્રતાનો તફાવત (ફક્ત માનાંક) _______ \(\times 10^{-8} \mathrm{Wm}^{-2}\) છે.JEE Mains 2024 Hard
- ધારોકે \(P : y^{2}=4 a x, a>0\) એ \(S\) નાભિવાળો પરવલય છે. ધારોકે પરવલય \(P\) નાં સ્પર્શકો રેખા \(y=3 x+5\) સાથે \(\frac{\pi}{4}\) નો ખૂણો બનાવે છે, તથા પરવલય \(P\) ને \(A\) અને \(B\)માં સ્પર્શે છે. તો \(A, B\) અને \(S\) સમરેખ થાય તે માટે \(a\) નું મૂલ્ય \(\dots\dots\dots\dots\) હશે.JEE Mains 2022 Easy
- ' \(h\) ' જાડાઈના સમાંતર બાજુવાળા કાચના સ્લેબમાંથી વક્રીભવન પામતા કિરણનું આપતનકોણ ' \(i\) ' અને વક્રીભવનકોણ ' \(r\) ' ના પદોમાં પાર્શ્વિક સ્થાનાંતરણ કેટલું થશે, જો કાચનો સ્લેબ હવાના માધ્યમમાં મૂકવામાં આવેલો હોય?JEE Mains 2025 Medium
- \(10\, cm\) ત્રિજ્યા ધરાવતી રિંગ પર વિજભાર સમાન રીત વહેચાયેલ છે.રિંગ તેના સમતલને લંબ અક્ષની સાપેક્ષે \(40\,\pi \,rad\,{s^{ - 1}}\) જેટલી કોણીય ઝડપે ફરે છે.જો તેના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર \(3.8 \times {10^{ - 9}}\,T\) હોય તો, રિંગ પર રહેલ વિજભાર લગભગ કેટલો હશે? \(\left( {{\mu _0} = 4\pi \times {{10}^{ - 7}}\,N/{A^2}} \right)\)JEE Mains 2019 Medium
- ડ્યૂમા ની નાઇટ્રોજનના અનુમાન માટેની પદ્ધતિમાં, 0.5 ગ્રામ કાર્બનિક સંયોજન 300 K તાપમાને અને 715 mm Hg દબાણે 60 mL નાઇટ્રોજન આપે છે. સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી સંરચના (300 K તાપમાને જલીય તણાવ = 15 mm Hg) _______ છે.JEE Mains 2025 Medium