JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
આપેલ પ્રક્રિયા માટે તો \('A'\) શું છે ?

- A \(CH _{3} CH _{2} CH _{2} NH _{2}\)
- B \(\begin{array}{*{20}{c}} {CH = CH - N{H_2}} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_3}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \end{array}\)
Answer & Solution
Correct Answer
(D)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \([\mathrm{Pd}(\mathrm{F})(\mathrm{Cl})(\mathrm{Br})(\mathrm{I})]^{2-}\) એ \(n\) સંખ્યાના ભૌમિતિક સમઘટકો ધરાવે છે. તો \([Fe(CN)_6]^{\mathrm{n}-6}\) ની સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રા અને સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા \((CFSC)\) અનુક્રમે જણાવો. (નોંધ : યુગ્મીકરણ ઊર્જા અવગણો)JEE Mains 2020 Hard
- નાઇટ્રોજન-નાઇટ્રોજન બંધ વિનાના ઓક્સાઇડ ક્યા છે:JEE Mains 2021 Medium
- જયારે \(0.2\,g\) એસિટિક એસિડને \(20\, g\) બેન્ઝિનમાં ઉમેરવામાં આવે ત્યારે બેન્ઝિનનું ઠારબિંદુ \(0.45^o C\) ઘટે છે. જો એસિટિક એસિડ બેન્ઝિનમાં સુયોજન થઇને ડાયમર બનાવે, તો બેન્ઝિનમાં એસિટિક એસિડનું સુયોજન ટકાવાર પ્રમાણ...........\(\%\) હશે ? (બેન્ઝિન માટે \(K_f \) \(= 5.12 \,K\, kg\, mol^{-1}\))JEE Mains 2017 Easy
- \(1\) બારના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ એક આદર્શ વાયુનુ \(1\, L\) કદમાંથી \(10\, L\) કદમાં વિસ્તરણ કરવામાં આવે છે. તો થયેલ કાર્ય \(kJ\) માં ગણો.JEE Mains 2019 Medium
- યાદી-I ને યાદી-II સાથે સરખાવો.
સૂચિ-I (શુદ્ધિકરણ પદ્ધતિ) સૂચિ-II (કાર્બનિક સંયોજનોનું મિશ્રણ) (A) નિસ્યંદન (સાદું) (I) ડીઝલ + પેટ્રોલ (B) વિભાગીય નિસ્યંદન (II) એનિલીન + પાણી (C) નીચા દબાણે નિસ્યંદન (III) ક્લોરોફોર્મ + એનિલીન (D) વરાળ નિસ્યંદન (IV) ગ્લિસરોલ + સ્પેન્ટ લાઈ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - હળવું પીણું ને ઓરડાના તાપમાને પ્રવાહી પર \(3\) બારના આંશિક દબાણ \(CO _{2}\) સાથે બોટલ્ડ કરવામાં આવી હતી. દ્રાવણ માં \(CO _{2}\) નો આંશિક દબાણ \(30\)બારના મૂલ્ય સુધી પહોંચે છે જ્યારે \(44\) ગ્રામ \(CO _{2}\) ના \(1\) તાપમાને, \(1\) કિલોગ્રામ પાણીમાં ભળી જાય છે. હળવું પીણુંનું આશરે \( pH \) .......\(\times 10^{-1}\) છે. (\(H _{2} CO _{3}\) નો પ્રથમ વિયોજન અચળાંક =\(4.0 \times 10^{-7}\)\(\log 2=0.3 ;\) હળવા પીણાં ની ઘનતા \(=1\, g\, mL ^{-1})\)JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- એક પુરૂષ \(X\) ને \(7\) મિત્રો છે તેમાંથી \(4\) સ્ત્રીઓ છે અને \(3 \) પુરૂષો છે.તેની પત્ની \(Y\) ને પણ \(7\) મિત્રો છે તેમાંથી \(3\) સ્ત્રીઓ છે અને \(4\) પુરૂષો છે. માની લો કે \(X\) અને \(Y\) ને એકપણ સમાન મિત્ર નથી. \(X \) અને \(Y\) ભેગા મળીને \( 3\) સ્ત્રીઓ અને \(3\) પુરૂષો આમંત્રિત હોય તેવી પાર્ટી કેટલી રીતે આપશે કે જેથી તેમાં \(X\) અને \( Y\) દરેકના ત્રણ મિત્રો હોય ? .JEE Mains 2017 Hard
- મુખ્ય ક્વોન્ટમ આંક \(5\) સાથે સંકળાયેલ કક્ષકોની કુલ સંખ્યા જણાવો.JEE Mains 2016 Easy
- જો \(\mathrm{e}_{1}\) અને \(\mathrm{e}_{2}\) એ અનુક્રમે ઉપવલય \(\frac{\mathrm{x}^{2}}{18}+\frac{\mathrm{y}^{2}}{4}=1\) અને અતિવલય \(\frac{\mathrm{x}^{2}}{9}-\frac{\mathrm{y}^{2}}{4}=1\) ની ઉકેન્દ્રીતા હોય અને બિંદુ \(\left(\mathrm{e}_{1}, \mathrm{e}_{2}\right)\) એ ઉપવલય \(15 \mathrm{x}^{2}+3 \mathrm{y}^{2}=\mathrm{k},\) પર હોય તો \(\mathrm{k}\) મેળવો.JEE Mains 2020 Hard
- \(A \rightarrow B\) ઉપરની પ્રક્રિયા શૂન્યક્રમની છે.આ પ્રક્રિયાને અર્ધ-આયુષ્ય \(50\,min\) છે.\(A\)ની સાંદ્રતાને તેના શરૂઆતના મૂલ્યથી \(\frac{1}{4}\) ઘટાડવા માટે લાગતો સમય \(............\,min\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- \(\log _{10} K\) વિરુધ્ધ \(\frac{1}{T}\) નો આલેખ સીધી રેખા આપે છે. આંતછેદ અને ઢાળ અનુકમે શોધો. (જ્યાં K સંતુલન અચળાંક છે.)JEE Mains 2026 Hard
- નીચેના રૂપાંતરણ માટે સૌથી યોગ્ય પ્રક્રિયક કયો છે? \(\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,OH} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,} \\
{C{H_3} - CH = CH - C{H_2} - CH - C{H_3}}
\end{array}\) \(\longrightarrow \) \(C{H_3} - CH = CH - C{H_2}C{O_2}H\)JEE Mains 2019 Hard