JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
આપેલ પ્રક્રિયા માટે પ્રક્રિયકોનો સાચો તબક્કાવાર ક્રમ શોધો.

- A \(HNO _{2}, Fe / H ^{+}, HNO _{2}, KI , H _{2} O / H ^{+}\)
- B \(HNO _{2}, KI , Fe / H ^{+}, HNO _{2}, H _{2} O /\) warm
- C \(HNO _{2}, KI , HNO _{2}, Fe / H ^{+}, H _{2} O / H ^{+}\)
- D \(HNO _{2}, Fe / H ^{+}, KI , HNO _{2}, H _{2} O /\) warm
Answer & Solution
Correct Answer
(B) \(HNO _{2}, KI , Fe / H ^{+}, HNO _{2}, H _{2} O /\) warm
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઝેનોન સંયોજન \('A'\) એ આંશિક જળવિભાજન પર \(XeO _{2} F _{2}\) આપે છે. સંયોજનમાં હાજર રહેલા અયુગ્મીત ઇલેક્ટ્રોન જોડની સંખ્યા.........JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે.અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A:\) \(3.1500\,g\) જલયુક્ત ઓક્ઝેલિક એસિડ ને પાર્ટીમાં ઓગાળીને \(2500\,m\) દ્વાવણ બનાવવામાં આવતા પરિણામે \(0.1\,M\) ઓકઝેલિક એસિડ દ્વાવણ બનશે. કારણ \(R:\) યુક્ત ઓક્ઝેલિક એસિડ નું મોલર દળ \(126\,g\,mol^{-1}\) છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(0.004\,M\,K _2 SO _4\) નું દ્રાવણ એ \(0.01\,M\) ગ્લુકોઝના દ્રાવણ સાથે સમદાબી છે. \(K _2 SO _4\) નું ટકાવાર વિયોજન \(...........\) છે. (નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી-\(I\) (ઘટકો) યાદી-\(II\) (તેમના સંબંધિત સમૂહોમાં ગુણધર્મો) \((A)\) \(\mathrm{Cl}, \mathrm{S}\) \((I)\) સૌથી વધુ વિદ્યુતઋણતા ધરાવતા ઘટકો \((B)\) \(\mathrm{Ge}, \mathrm{As}\) \((II)\) સૌથી મોટી પરમાણુ કદ ધરાવતા ઘટકો \((C)\) \(\mathrm{Fr}, \mathrm{Ra}\) \((III)\) ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો દર્શાવતા ઘટકો \((D)\) \(\mathrm{F}, \mathrm{O}\) \((IV)\) સૌથી વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતા ઘટકો JEE Mains 2024 Medium - બે સમૂહ IV ધાતુ આયનો X2+ અને Y2+ ને ધ્યાનમાં લો.
0.01 MX2+- અને 0.01 MY2+- ધરાવતું દ્વાવણ H2S સાથે સંતૃપ્ત થાય છે. તે __________ છે.
pH પર ધાતુ સલ્ફાઈડ YS અવક્ષેપ તરીકે બનશે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I (અષ્ટકના નિયમના આધારે અણુઓનું વર્ગીકરણ) સૂચિ-II (ઉદાહરણ) (A) અષ્ટકના નિયમનું પાલન કરતા અણુઓ (I) NO, NO2 (B). અપૂર્ણ અષ્ટક ધરાવતા અણુઓ (II) BCl3, AlCl3 (C) એકી ઇલેક્ટ્રોન ધરાવતા અપૂર્ણ અષ્ટક વાળા અણુઓ (III) H2SO4, PCl5 (D) વિસ્તૃત અષ્ટક ધરાવતા અણુઓ (IV) CCl4, CO2
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(x\)-અક્ષ અને વક્ર \(4 x ^{3}-\) \(3 x y^{2}+6 x^{2}-5 x y-8 y^{2}+9 x+14=0\) પરના બિંદુ \((-2,3)\) આગળના સ્પર્શક અને અભિલંભ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ \(A\) હોય તો \(8 A\) ની કિમંત \(.......\) થાય.JEE Mains 2022 Hard
- \(Ag\) ની પરમાણ્વીય ત્રિજ્યા કોની નજીક હશે?JEE Mains 2020 Medium
- \(Co_2 (CO)_8\) માં બ્રીજીંગ \(CO\) લિગાન્ડ(સ) અને \(Co-Co\) બંધ(ધો) અનુક્રમેJEE Mains 2019 Medium
- \(W\) વજન ધરાવતી વસ્તુને પૃથ્વી ત્રિજ્યા કરતા નવ ગણી ઊંચાઈ સુધી પૃથ્વીની સપાટી ઉપરથી ઉર્ધ્વ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે.આ ઊંચાઈએ વસ્તુનું વજન \(..........\) થશે.JEE Mains 2023 Medium
- \(I_1=4 \mathrm{~kg} \mathrm{~m}^2\) અને \(I_2=2 \mathrm{~kg} \mathrm{~m}^2\) જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવતી બે તકતી, તેઓની કેન્દ્રીય અક્ષો અને તક્તિઓને લંબ હોય તેને અનુલક્ષીને અનુક્રમે \(10 \mathrm{rad} / \mathrm{s}\) અને \(4 \mathrm{rad} / \mathrm{s}\) ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે જેને તેઓની પરિભ્રમણ અક્ષો એકબીજા પર સંપાત થાય તે રીતે સામસામે એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન ગતિ ઊર્જામાં થતો ધટાડો _______ \(\mathrm{J}\) છે.JEE Mains 2024 Hard
- \(20\; kg\) દળ, \(0.4\; m ^2\) નું આડછેદ અને \(20\,m\) લંબાઈના એક નિયમિત ભારે સળિયાને જડિત આધાર પરથી લટકાવવામાં આવે છે. ક્ષેત્રીય \((lateral)\) સંકોચન અવગણતા, સળિયામાં વિસ્તરણ \(x \times 10^{-9}\; m\) મળે છે. \(x\) નું મૂલ્ય \(...........\) હશે. (\(Y =2 \times 10^{11} \;Nm ^{-2}\) and \(\left.g=10\, ms ^{-2}\right)\)JEE Mains 2022 Hard