ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon

આપેલ પ્રક્રિયા માટે \(A\). સંયોજન '\(B\)' એરોમેટિક છે. \(B\). ઉપરની પ્રક્રિયા ખૂબ જ ધીમી પૂરી થાય છે. \(C\). '\(A\)' ચલરૂપક્તા દર્શાવે છે. \(D\). સંયોજન \(B\) માં \(C-C\)ની બંધલંબાઈઓ સમાન મળી આવે છે. નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.

  1. A માત્ર \(A, B\) અને \(D\)
  2. B માત્ર \(A, B\) અને \(C\)
  3. C માત્ર \(B, C\) અને \(D\)
  4. D માત્ર \(A, C\) અને \(D\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) માત્ર \(A, C\) અને \(D\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app