JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
આપેલ પ્રક્રિયા માટે, \(A\) ના તૃતિયક કાર્બોકેટાયન વડે બનતી શક્ય નીપજો ની કુલ સંખ્યા \(........\) છે.

- A \(4\)
- B \(3\)
- C \(5\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(C) \(5\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી ક્યા આયન મંદ એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે નહિ?JEE Mains 2017 Hard
- નીચે આપેલામાંથી કયા સમબંધારણીય યુગ્યો છે ? \(A.\) \(SO _{4}^{2-}\) અને \(CrO _{4}^{2-}\) \(B.\) \(SiCl _{4}\) અને \(TiCl _{4}\) \(C.\) \(NH _{3}\) અને \(NO _{3}^{-}\) \(D.\) \(BCl _{3}\) અને \(BrCl _{3}\) \(BCl _{3}\) અને \(BrCl _{3}\)JEE Mains 2021 Medium
- સાચા વિધાનો ઓળખો :
બેન્ઝિનમાં - \(NO _2\) સમૂહની હાજરી
A. ચક્રને (રીંગને) ઈલેક્ટ્રોનઅનુરાગી વિસ્થાપન તરફ સક્રિય કરે છે.
B. ચક્રને (રીંગને) ઈલેક્ટ્રોનઅનુરાગી વિસ્થાપન તરફ નિષ્ક્રિય કરે છે.
C. ચક્રને (રીંગને) કેન્દ્રાનુરાગી વિસ્થાપન તરફ સક્રિય કરે છે.
D. ચક્રને (રીંગને) કેન્દ્રાનુરાગી વિસ્થાપન તરફ નિષ્ક્રિય કરે છે.JEE Mains 2026 Medium - ક્યા આયન કે જેની (સ્પિન ફક્ત) ની ચુંબકીય ચાકમાત્રા \(5.9\, BM\) હોય છે?JEE Mains 2020 Hard
- નીચેના સંકીર્ણો પૈકી ક્યુ દ્રશ્યમાન પ્રકાશત શોષણ કરવા માટે સૌથી વધુ યોગ્ય છે ? (પ. ક્ર.: \(Sc = 21 , Ti = 22, V = 23, Zn = 30\))JEE Mains 2014 Hard
- આપેલ સૂચિ (લિસ્ટ) માંથી, સલ્ફરની \(+4\) ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનોની સંખ્યા _______ છે.
\(\mathrm{SO}_3, \mathrm{H}_2 \mathrm{SO}_3, \mathrm{SOCl}_2, \mathrm{SF}_4, \mathrm{BaSO}_4, \mathrm{H}_2 \mathrm{~S}_2 \mathrm{O}_7\)JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(Q\) વિજભાર ધરાવતાં \(L\) લંબાઈ અને એક સમાન વીજભારિત પાતળા તારનાં લંબ દ્વિભાજક પર આવેલ બિંદુ \(P\) પરનું વિદ્યૂતક્ષેત્ર શોધો. બિંદુ \(P\) નું સળિયાનાં કેન્દ્ર થી અંતર \(a=\frac{\sqrt{3}}{2} L\) છે.
JEE Mains 2021 Hard - આપેલ \(E^o_{Cl_2/Cl^-} = 1.36\,V,\) \(E^o_{Cr^{3+}/Cr}= -0.74\,V,\) \(E^o_{Cr_2/O_7^{2-}/Cr^{3+}}=1.33\,V,\) \(E^o_{MnO^-_4/Mn^{2+}} = 1.51\,V\) તો નીચેના પૈકી સૌથી પ્રબળ રિડક્શતકર્તા ..........JEE Mains 2017 Medium
- \(\mathop {\lim }\limits_{x \to 0} \frac{{x + 2\,\sin \,x}}{{\sqrt {{x^2} + 2\sin \,x + 1} - \sqrt {{{\sin }^2}\,x - x + 1} }}\) =JEE Mains 2019 Hard
- એરોમેટિક પ્રાથમિક એમાઈન માટે નીચે નિર્ણાયક કસોટી આપેલ છે. પ્રક્રિયક (\(A\)) અને (\(B\)) ને ઓળખો.
JEE Mains 2024 Hard - ધારોકે \(A =\left(\begin{array}{cc}2 & -1 \\ 0 & 2\end{array}\right)\). જો \(B = I -{ }^{5} C _{1} (\operatorname{adj} A )+{ }^{5} C _{2}\) \((\operatorname{adjA})^{2}-\ldots-{ }^{5} C _{5} (\operatorname{adj} A )^{5}\),તો શ્રેણીક \(B\)નાં તમામ ઘટકોનો સરવાળો \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- ધારોકે ઉપવલય \(E: x^2+9 y^2=9\) એ ધન \(x\)-અને \(y\)-અક્ષોને અનુક્રમે બિંદુ \(A\) અને \(B\) માં છેદે છે.ધારોકે \(E\) નો પ્રધાન અક્ષ એ વર્તુળ \(C\) નો વ્યાસ છે.ધારોકે \(A\) અને \(B\) માંથી પસાર થતી રેખા વર્તુળ \(C\) ને બિંદુ \(P\) માં મળે છે.જો શિરોબિંદુઓ \(A,P\) અને ઉગમબિંદુ \(O\) વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ \(\frac{m}{n}\) હોય, જ્યાં \(m\) અને \(n\) પરસ્પર અવિભાજય છે, તો \(m-n=.......\)JEE Mains 2023 Hard