JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
આપેલ કાર્બોકેટાયનની સ્થાયીતાનો સાચો ક્રમ કયો છે:

- A \(C>A>D>B\)
- B \({D}>{B}>{C}>{A}\)
- C \(A>C>B>D\)
- D \(D>B>A>C\)
Answer & Solution
Correct Answer
(C) \(A>C>B>D\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(200\,^oC\) તાપમાને આયોડિનની ઊર્ધ્વપાતન એન્થાલ્પી \(24\, cal\, g^{-1}\) છે. જો \(I_2(s)\) અને \(I_2(vap)\) ની વિશિષ્ટ ઉષ્મા, અનુક્રમે \(0.055\) અને \(0.031\, cal\, g^{-1}K^{-1}\) હોય તો \(250\,^oC\) તાપમાને આયોડિનની ઊર્ધ્વપાતન એન્થાલ્પી \(cal\, g^{-1}\) માં ગણો.JEE Mains 2019 Hard
-

નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલ છે. એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) બ્યુટાઈલેટેડ હાઈડ્રોકસી એનિસોલને જ્યારે માખણ \((butter)\) માં ઉમેરવામાં આવે છે ત્યારે લાંબા સમય સુધી સચવાય (increases its shelf life) છે. કારણ \(R :\) બ્યૂટાઈલેટેડ હાઇડ્રોકસી એનિસોલ ખોરાક (ભોજન) કરતાં ઓકિસજન તરફ વધારે સક્રિય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- ડાયપોટેશિયમ સક્સિનેટના દ્રાવણના વિધુતવિભાજનથી મુક્ત થતો વાયુ જણાવો.JEE Mains 2014 Hard
- \(500 \mathrm{~mL}\) પાણીમાં \(5.85 \mathrm{~g}, \mathrm{NaCl}\) ધરાવતા એક જલીય દ્રાવણ ની મોલારિટી _______ \((M)\) છે.
(આપેલ : મોલર દળ \(\mathrm{Na}: 23\) અને \(\mathrm{Cl}: 35.5 \mathrm{gmol}^{-1}\) )JEE Mains 2024 Medium - ગેલ્વેનાઇઝિંગ એ નીચેનામાંથી કોનુ અસ્તર હોય છે ?JEE Mains 2016 Easy
More PYQs from JEE Mains
- ધારો કે \([t]\) એ \(\mathrm{t}\) કે તેથી નાનો મહતમ પૂણાંક દર્શાવે છે. ને \(\int_0^3\left(\left[x^2\right]+\left[\frac{x^2}{2}\right]\right) \mathrm{d} x=\mathrm{a}+\mathrm{b} \sqrt{2}-\sqrt{3}-\sqrt{5}+\mathrm{c} \sqrt{6}-\sqrt{7}\) જ્યાં \(a, b, c \in {Z}\), તો \(a+b+c=\) .............JEE Mains 2024 Hard
- E વિદ્યુતચાલક બળ (EMF) અને r આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી R અવરોધ સાથે જોડેલ છે. Rમાં પાવર વપરાશ મહત્તમ ત્યારે થશે જ્યારે:JEE Mains 2026 Easy
- અનંત શ્રેઢી \(1+\frac{2}{3}+\frac{7}{3^{2}}+\frac{12}{3^{3}}+\frac{17}{3^{4}}+\frac{22}{3^{5}}+\ldots \ldots\) નો સરવાળો ......... છે.JEE Mains 2021 Hard
- એક ગેસ આધારિત ગીઝર 5.0 લિટર પ્રતિ મિનિટના દરે વહેતા પાણીને \(27^{\circ} C\) થી \(87^{\circ} C\) સુધી ગરમ કરે છે.
ગેસના વપરાશનો દર ___________ \(g / s\) છે.
(ગેસની દહન ઉષ્મા \(=5.0 \times 10^4 J / g\) અને પાણીની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા \(=4200 J / kg \cdot{ }^{\circ} C\) લો)JEE Mains 2026 Easy - આપેલા ઘટકો \(O^{2-}, S^{2-}, N^{3-}, P^{3-}\) માટે નીચેના પૈકી કઈ ગોઠવણી વધતી (ઓછાથી વધુ ) આયનીકરણ ત્રિજ્યાનો ક્રમ રજૂ કરે છે ?JEE Mains 2014 Hard
- વિધુતક્ષેત્ર \(\vec E = 2\hat i + 3\hat j \) અને ચુંબકીય ક્ષેત્ર \(B = 4\hat j + 6\hat k\) માં \(m\) દળ અને \(q\) વિજભાર ધરાવતો એક કણ રહેલ છે. આ વિજભારીત કણને ઉદગમથી બિંદુ \(P(x=1 ; y=1)\) આગળ સીધા પથ પર ખસેડવામાં આવે તો કુલ કાર્ય કેટલું થશે?JEE Mains 2019 Medium