JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
આ આપેલી પ્રકિયા ને ધ્યાન માં લો .નીપજ ની ટકાવારી શું હશે

- A \(C > A > B\)
- B \(B > C > A\)
- C \(A > C > B\)
- D \(C > B > A\)
Answer & Solution
Correct Answer
(D) \(C > B > A\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો એક પ્રક્રિયા \(100\) સેકંડમાં \(50\%\) થાય અને \(200\) સેકંડમાં \(75\%\) થાય, તો પ્રક્રિયાનો ક્રમ જણાવો.JEE Mains 2018 Hard
- સંતુલન \(\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-} \rightleftharpoons 2 \mathrm{CrO}_4^{2-}\) _______ માં જમણી બાજુ સ્થાનાંતરિત થાય છે.JEE Mains 2024 Medium
- સમૂહ \(15\)નું તત્વ, જે એક ધાતુ છે અને સમૂહ \(15\)ના હાઇડ્રાઇડ્સમાં પ્રબળ રિડ્યુસિંગ પાવર સાથે હાઇડ્રાઇડ બનાવે છે. તે તત્વ કયુ છે?JEE Mains 2021 Medium
- \(300 \mathrm{~K}\) પર જો એક આદર્શ વાયુ ના ત્રણ \(moles\) \(80 \mathrm\ {kPa}\) ના અચળ દબાણ વિરુધ્ધ સમતાપીય રીતે \(30 \mathrm{dm}^3\) માંથી \(45 \mathrm{dm}^3\) વિસ્તરણ પામતો હોય તો, સ્થાનાંતરણ પામતી ઉષ્માનો જથ્થો \(\mathrm{J}\)___________ છે.JEE Mains 2024 Hard
- નીચેનામાંથી પ્રકાશ અક્રિયાશીલ સંયોજન જણાવો.JEE Mains 2015 Hard
- નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ જણાવો. \(\begin{array}{*{20}{c}}
{C{H_3}}\\
{|\,\,\,\,\,}\\
{{C_6}{H_5}C{H_2} - C - C{H_2} - C{H_3}}\\
{|\,\,\,\,\,}\\
{Br\,\,\,}
\end{array}\) \(\xrightarrow[{{C_2}{H_5}OH}]{{{C_2}{H_5}ONa}}\)JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- કોઈ રેડિયોએક્ટિવ દ્રવ્યનો \(In \,{R}\) અને \({t}\,({sec})\) નો આલેખ આપેલો છે. તો અજ્ઞાત રેડિયોએક્ટિવ દ્રવ્યનો અર્ધઆયુષ્ય સમય (\(sec\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Medium - \(A\) આડછેદનું ક્ષેત્રફળ, સ્થિતિસ્થાપકતા ગુણાંક \(2 \times 10^{11} \mathrm{Nm}^{-2}\) અને લંબાઈ \(2 \mathrm{~m}\) ધરાવતો એક તાર બે ઊભા દ્રઢ આધાર વચ્ચે ખેંચાયેલો છે. જ્યારે \(2 \mathrm{~kg}\) દળ મધ્યમાં લટકાવવામાં આવે છે, ત્યારે તે તેની મૂળ સ્થિતિમાંથી નીચે નમે છે, આધાર બિંદુઓ પર \(\theta=\frac{1}{100}\) રેડિયનનો ખૂણો બનાવે છે. \(A\) નું મૂલ્ય _______ \(\times 10^{-4} \mathrm{~m}^2\) છે. (ધ્યાનમાં લો: \(\mathrm{x}<\mathrm{L}\)). (આપેલ છે: \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) )
JEE Mains 2024 Hard - રેડિયો એકિટવ તત્ત્વ \(Equation\) બે \({ }_{92}^{242} X\) એક ઈલેકટ્રોન અને બે પોઝિટ્રોનનું ઉત્સર્જન કરે છે. નીપજ ન્યુકિલયસને \({ }_{ P }^{234} Y\) વડે રજૂ કરવામાં આવે છે. તો \(P\) નું મૂલ્ય \(.........\) છે.JEE Mains 2023 Medium
- જો \(0 < a , b < 1,\) અને \(\tan ^{-1} a +\tan ^{-1} b =\frac{\pi}{4},\) હોય તો \((a+b)-\left(\frac{a^{2}+b^{2}}{2}\right)+\left(\frac{a^{3}+b^{3}}{3}\right)-\left(\frac{a^{4}+b^{4}}{4}\right)+\ldots\) નું મૂલ્ય ..... છે.JEE Mains 2021 Hard
- જો \(\mathrm{y}(\alpha)=\sqrt{2\left(\frac{\tan \alpha+\cot \alpha}{1+\tan ^{2} \alpha}\right)+\frac{1}{\sin ^{2} \alpha}}, \alpha \in\left(\frac{3 \pi}{4}, \pi\right)\) તો \(\frac{d y}{d \alpha}\) એ \(\alpha=\frac{5 \pi}{6}\) આગળ કિમત મેળવો.JEE Mains 2020 Hard
- સમાન દળ અને સમાન ત્રિજ્યાના એક નક્કર ગોળા અને એક પોલા ગોળાને ઢાળવાળી સપાટી પર ગબડાવવામાં આવે છે. જો નક્કર ગોળા અને પોલા ગોળાને તળિયે પહોંચવા માટે લાગતો સમય અનુક્રમે \(t_1\) અને \(t_2\) હોય, તો...JEE Mains 2025 Easy