ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll

\((a)\) થી \((d)\) પૈકી સાચુ વિધાન જણાવો. (a) ક્ષારીય હાઇડ્રાઇડની  \(H_2O\) સાથેની પ્રક્રિયા \(H_2\) વાયુ ઉત્પન્ન કરે છે (b)\(LiAH_4\) ની  \(BF_3\) સાથેની પ્રક્રિયા \(B_2H_6\) આપે છે (c) \(PH_3\) અને \(CH_4\) અનુક્રમે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અને પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ છે. (d)  \(HF\) અને \(CH_4\) આણ્વિય હાઇડ્રાઇડ કહેવાય છે

  1. A ફકત \((c)\) અને \((d)\)
  2. B ફકત \((a), (b)\) અને \((c)\)
  3. C \((a), (b), (c)\) અને \((d)\)
  4. D ફકત  \((a), (c)\) અને \((d)\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \((a), (b), (c)\) અને \((d)\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app