JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
\(600 \,K\) એ \(2\) મોલ \(NO\) ને \(1\) મોલ \(O _2\) સાથે મિશ્ર કરવામાં આવ્યો. \(2 NO _{( g )}+ O _{2}( g ) \rightleftarrows 2 NO _{2}( g )\) ઉપર થતી પ્રક્રિયા \(1\, atm\) ના કુલ દબાણે સંતુલન અવસ્થામાં આવી. પ્રણાલીનું પૃથ્થકરણ દર્શાવે છે કે સંતુલને \(0.6\) મોલ ઓકિસજન હાજર છ. તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક \(......\) છે. (નજીકનો પૂર્ણાંક)
- A \(1\)
- B \(0\)
- C \(2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(C) \(2\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પોટેશિયમ ક્લોરાઈડનું \(0.5\) ટકાવાર દ્રાવણ \(-0.24^{\circ}\,C\) પર ઠરે છે તે માલૂમ પડેલ છે.પોટેશિયમ ક્લોરાઈડના વિયોજન ની ટકાવારી \(\dots\dots\)છે. (પાણી માટે મોલલ અવનયન અચળાંક \(1.80\,K\,kg\,mol ^{-1}\) અને \(KCl\) નું મોલર દળ \(74.6\,g\,mol ^{-1}\) છે.)JEE Mains 2022 Hard
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(I\) (અવક્ષેપક પ્રક્રિયક અને પરિસ્થિતિઓ) યાદી \(II\) (ધનાયન) \((A)\) \(\mathrm{NH}_4 \mathrm{Cl}+\mathrm{NH}_4 \mathrm{OH}\) \((I)\) \(\mathrm{Mn}^{2+}\) \((B)\) \(\mathrm{NH}_4 \mathrm{OH}+\mathrm{Na}_2 \mathrm{CO}_3\) \((II)\) \(\mathrm{Pb}^{2+}\) \((C)\) \(\mathrm{NH}_4 \mathrm{OH}+\mathrm{NH}_4 \mathrm{Cl}+\mathrm{H}_2 \mathrm{S}\) gas \((III)\) \(\mathrm{Al}^{3+}\) \((D)\) dilute \(\mathrm{HCl}\) \((IV)\) \(\mathrm{Sr}^{2+}\) JEE Mains 2024 Medium - નીચેનામાંથી સાચાં વિધાનો છે :
(A) \(\mathrm{Tl}^{3+}\) પ્રબળ ઑક્સિડેશનકર્તા છે.
(B) \(\mathrm{Al}^{3+}\) સરળતાથી રિડ્યુસ થતો નથી.
(C) \(\mathrm{Al}^{3+}\) અને \(\mathrm{Tl}^{3+}\) બંને દ્રાવણમાં ખૂબ જ સ્થાયી છે.
(D) \(\mathrm{Tl}^{+}\) એ \(\mathrm{Tl}^{3+}\) કરતાં વધુ સ્થાયી છે.
(E) \(\mathrm{Al}^{3+}\) અને \(\mathrm{Tl}^{+}\) અત્યંત સ્થાયી છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચેનામાંથી કયું વિધાન સાચું છેJEE Mains 2020 Hard
- પ્રોપેન અણુનું પ્રકાશીય રાસાયણિક પરિસ્થિતિઓ હેઠળ ક્લોરિનેશન કરતાં બે ડાયક્લોરો ઉત્પાદનો "x" અને "y" મળે છે. "x" અને "y" પૈકી, "x" એક પ્રકાશીય સક્રિય અણુ છે. જ્યારે "x" ની ક્લોરિન સાથે પ્રકાશીય રાસાયણિક પરિસ્થિતિઓ હેઠળ વધુ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કેટલા ટ્રાયક્લોરો ઉત્પાદનો (માત્ર બંધારણીય સમઘટકોને ધ્યાનમાં લો) પ્રાપ્ત થશે?JEE Mains 2025 Medium
- નીચેનામાંથી કયો ગુણધર્મ બદલાશે જ્યારે દ્રાવણ 1 ધરાવતી પ્રણાલી દ્રાવણ 2 બનશે?
JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- સાદા લોલકનો આવર્તકાળ \(T=2\pi \sqrt {\frac{l}{g}} \) વડે આપવામાં આવે છે. \(L\) નું \(1\,mm\) ની ચોકસાઈથી મપાયેલ મૂલ્ય \(20.0\,cm\) છે. અને તેનાં \(100\) દોલનો માટે લાગતો સમયગાળો \(90\;s\) છે, જેને \(1\;s\) જેટલું વિભેદન ધરાવતી કાંડા ઘડિયાળ વડે માપવામાં આવે છે. \(g\) શોધવામાં રહેલી ચોકસાઇ ........ \(\%\)JEE Mains 2015 Easy
- મુક્ત અવકાશમાં એક વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}=57 \cos \left[7.5 \times 10^6 \mathrm{t}-5 \times 10^{-3}(3 x+4 y)\right](4 \hat{i}-3 \hat{j}) N / C\) છે. તેની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર ટેસ્લામાં _______ હશે.JEE Mains 2025 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધન \(I:\) ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાં ગૂંચળાના આંટાની સંખ્યા બમણી કરતાં તેની પ્રવાહ સંવેદિતા બમણી થાય. વિધન \(II\) : ફક્ત ગૂંચળાના આંટાની સંખ્યા વધારીને ચલિત ગૂંયળાવાળા ગેલ્વેનીમીટર પ્રવાહ સંવેદિતા વધારતા તેની વોલ્ટેજ સંવેદિતા પણ તેટલા જ ગુણોત્તર પ્રમાણે વધશે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- થાઇરોક્સિન, અંતઃસ્ત્રાવ નીચે આપેલ બંધારણ ધરાવે છે

થાઇરોક્સિનમાં આયોડિનની ટકાવારી ____ \(\%\) છે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(\mathrm{C}: 12. \mathrm{H}: 1, \mathrm{O}: 16\), \(\mathrm{N}: 14, \mathrm{I}: 127)\)JEE Mains 2025 Medium - જો \(\frac{{ }^{11} C_1}{2}+\frac{{ }^{11} C_2}{3}+\ldots . .+\frac{{ }^{11} C_9}{10}=\frac{n}{m}\) જ્યાં ગુ. સા. અ. \(\operatorname(n, m)=1\) હોય, તો \(n+m\) = ...........JEE Mains 2024 Hard
- ધારોકે \(f: R -\{2,6\} \rightarrow R\) એ \(f(x)=\frac{x^2+2 x+1}{x^2-8 x+12}\) મુજબ વ્યાખ્યાયિત વાસ્તવિક મુલ્ય વિધેય છે.તો \(f\) નો વિસ્તાર \(........\) છે.JEE Mains 2023 Hard