JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(56.0\, L\) નાઈટ્રોજન વાયુને વધુ પડતા હાઈડ્રોજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે છ અને જોવા મળ્યું કે \(20\, L\) એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે. તો મળી આવેલ વણવપરાયેલ (વપરાયેલ ન હોય તેવો) નાઈટ્રોજન વાયુ \(.....\,L\) છે.
- A \(44\)
- B \(45\)
- C \(46\)
- D \(47\)
Answer & Solution
Correct Answer
(C) \(46\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે મેચ કરો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - \(I\) સૂચિ - \(II\) \(A\). ગ્લુકોઝ/NaHCO3/\(\Delta\) \(I\). ગ્લુકોઝ એસિડ \(B\). ગ્લુકોઝ/HNO3 \(II\). પ્રક્રિયા થતી નથી \(C\). ગ્લુકોઝ/HI/\(\Delta\) \(III\). n-હેકજેન \(D\). ગ્લુકોઝ/બ્રોમીન જળ \(IV\). સેકેરિક એસિડ JEE Mains 2024 Hard - એક સંયોજન \(A\) પરમાણુ સૂત્ર \(C_{10}H_{13}Cl\) સાથે સિલ્વર નાઇટ્રેટ દ્રાવણ ઉમેરવા પર સફેદ અવક્ષેપ આપે છે. \(A\) આલ્કોહોલિક \(KOH\) સાથે પ્રક્રિયા આપવા પર મુખ્ય સંયોજન \(B\) આપે છે. \(B\) પર ઓઝોનોલિસિસ કરતાં \(C\) અને \(D\) આપે છે.\(C\) કેનિઝારો પ્રક્રિયા આપે છે પરંતુ આલ્ડોલ સંઘનન નહીં. \(D\) આલ્ડોલ સંઘનન આપે છે પરંતુ કેનિઝારો પ્રક્રિયા નથી. \(A\) શું છે?JEE Mains 2015 Hard
- નીચે આપેલામાંથી આલ્કોહોલ માટે બનાવવાની ખોટી પદ્ધતિ શોધો.JEE Mains 2023 Medium
- જો \(m\) અને \(e\) એ હાઈડ્રોજન પરમાણુ માટે \(r\) ત્રિજ્યાની ક્ક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનના દળ અને વીજભાર હોય તો ફરતા ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા શુ થશે ?JEE Mains 2014 Hard
- નીચેનાને દ્રાવ્યતા ગુણાકારના ચડતા ક્રમમાં ગોઠવો :
\(\mathrm{Ca}(\mathrm{OH})_2, \mathrm{AgBr}, \mathrm{PbS}, \mathrm{HgS}\)JEE Mains 2025 Medium - સમાન પરમાણ્વિય ત્રિજ્યા ધરાવતી જોડ જણાવો .JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(s\) એ \(\theta \in[-\pi, \pi]\) ની એવી તમામ કિંમતોનો ગણ છે જેના માટે સુરેખ સમીકરણ સંહતિ \(x+y+\sqrt{3} z=0\) \(-x+(\tan \theta) y+\sqrt{7} z=0\) \(x+y+(\tan \theta) z=0\) ને અસાહજિક \((non-trivial)\) ઉકેલ છે.તો \(\frac{120}{\pi} \sum_{\theta \in s} \theta=.........\)JEE Mains 2023 Hard
- \(\frac{2^{3}-1^{3}}{1 \times 7}+\frac{4^{3}-3^{3}+2^{3}-1^{3}}{2 \times 11}+\)\(\frac{6^{3}-5^{3}+4^{3}-3^{3}+2^{3}-1^{3}}{3 \times 15}+\ldots .+\) \(\frac{30^{3}-29^{3}+28^{3}-27^{3}+\ldots+2^{3}-1^{3}}{15 \times 63}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- \(\int \frac{\left(x^8-x^2\right) d x}{\left(x^{12}+3 x^6+1\right) \tan ^{-1}\left(x^3+\frac{1}{x^3}\right)}\) = ...........JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન I: \(BF _4^{-}, SiF _4, XeF _4\) અને \(SF _4\) પૈકી કે જે અસમાન E-F બંધ લંબાઈ ધરાવે છે તેવા સ્પીસીઝોની સંખ્યા બે છે. અહીંયા E મધ્યસ્થ પરમાણુ છે.
વિધાન II: \(O _2^{-}, O _2^{2-}, F _2\) અને \(O _2^{+}\) પૈકી \(O _2^{-}\) મહત્તમ (સૌથી વધુ) બંધ ક્રમાંક ધરાવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Medium - જો વિધેયક \(f\) એ પ્રત્યેક \(\mathrm{m}, \mathrm{n}, \in {N}\) માટે \(f(\mathrm{~m}+\mathrm{n})=f(\mathrm{~m})+f(\mathrm{n})\) નું સમાધાન કરે અને \(f(1)=1\) હોય, તો \(\sum_{\mathrm{k}=1}^{2022} f(\lambda+\mathrm{k}) \leq(2022)^2\) થાય તેવી મોટામાં મોટી પ્રકૃતિક સંખ્યા \(\lambda=\) .......... છે.JEE Mains 2024 Hard
- જેના અંકોનો સરવાળો \(14\) હોય તેવા \(100\) અને \(1000\) વચ્યેના પૂર્ણાકોની સંખ્યા ............ છે.JEE Mains 2024 Hard