JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I
\('X'\) નીચા તાપમાને પીગળે છે અને ઘન તથા પ્રવાહી બંને અવસ્થામાં વિદ્યુતનો અવાહક છે. તો \('X'\) જણાવો.
- A કાર્બન ટેટ્રાક્લોરાઇડ
- B મરક્યુરી
- C સિલિકોન કાર્બાઇડ
- D ઝિંક સલ્ફાઇs
Answer & Solution
Correct Answer
(A) કાર્બન ટેટ્રાક્લોરાઇડ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંકીણમાં ફક્ત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રાને સાચો ક્રમ જણાવો \((I)\) \(\left[\mathrm{Cr}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right] \mathrm{Br}_{2}\) \((II)\) \( \mathrm{Na}_{4}\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]\) \((III)\) \(\mathrm{Na}_{3}\left[\mathrm{Fe}\left(\mathrm{C}_{2} \mathrm{O}_{4}\right)_{3}\right]\left(\Delta_{0}>\mathrm{P}\right)\) \((IV)\) \(\left(\mathrm{Et}_{4} \mathrm{N}\right)_{2}\left[\mathrm{CoCl}_{4}\right]\)JEE Mains 2020 Hard
- \(\mathrm{H}\) પરમાણુના સ્પેક્ટ્રમ માં બામર શ્રેણી માટે , \(\quad \bar{v}=R_{H}\left\{\frac{1}{n_{1}^{2}}-\frac{1}{n_{2}^{2}}\right\}, \quad\) નીચેના પૈકી કયા વિધાનો સાચા છે, \((I)\) જેમ જેમ તરંગલંબાઈ ઘટે છે, તેમ શ્રેણીની રેખાઓ એક બીજામાં ભળી જાય છે \((II)\) પૂર્ણાંક \(n_{1}\) એ \(2\) બરાબર થાય છે. \((III)\) સૌથી લાંબી તરંગલંબાઇની રેખાઓ અનુરૂપ \(\mathrm{n}_{2}=3\) છે . \((IV)\) હાઇડ્રોજનની આયનીકરણ ઊર્જા આ રેખાઓની તરંગ સંખ્યામાંથી ગણતરી કરી શકાય છેJEE Mains 2020 Hard
- ના કારણે ઓરડાના તાપમાને બોરિક એસિડ ધન છે, જ્યારે \(BF_3\) એ વાયુ છે.JEE Mains 2023 Medium
- \(2 O _{3}( g ) \rightleftharpoons 3 O _{2}( g )\) \(300\,K\) પર, ઓઝોન \(50\) ટકાવાર વિયોજીત થાય છે. આજ તાપમાન અને \(1\,atm\) દબાણ પર પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર \((-)\) \(........\,J\, mol ^{-1}\) (નજીકનો પૂર્ણાંક) [આપેલ: \(\ln 1.35=0.3\) અને \(R =8.3 J K ^{-1} mol ^{-1}\) ]JEE Mains 2022 Medium
- સમૂહ \(15\)નું તત્વ, જે એક ધાતુ છે અને સમૂહ \(15\)ના હાઇડ્રાઇડ્સમાં પ્રબળ રિડ્યુસિંગ પાવર સાથે હાઇડ્રાઇડ બનાવે છે. તે તત્વ કયુ છે?JEE Mains 2021 Medium
- નીચે આપેલા પૈકી કયો સંકીર્ણ,રેખાંશિક સમધટક \((Meridional\,isomer)\)નાં રૂપે મળવાની સંભાવના છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- સંકિર્ણ સંયોજનો \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{H}_2 \mathrm{O}\right)\right]^{3+}\) (A),
\(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) (B),
\(\left[\mathrm{Co}(\mathrm{CN})_6\right]^{3-}(\mathrm{C})\) અને \(\left[\mathrm{CoCl}\left(\mathrm{NH}_3\right)_5\right]^{2+}(\mathrm{D})\) નો શોષિત પ્રકાશની તરંગલંબાઈના સંદર્ભમાં સાચો ક્રમ ક્યો છે?JEE Mains 2025 Medium - R અવરોધ ધરાવતા એક તારને સમબાજુ ત્રિકોણમાં વાળવામાં આવે છે અને તેવો જ બીજો એક તાર ચોરસમાં વાળવામાં આવે છે. ત્રિકોણની કોઈ એક બાજુના બે અંત્યબિંદુઓ વચ્ચેના અવરોધનો, ચોરસની કોઈ એક બાજુના બે અંત્યબિંદુઓ વચ્ચેના અવરોધ સાથેનો ગુણોત્તર છે:JEE Mains 2025 Medium
- જો વિધેય \(F\) એ \(f\left( x \right) = \int\limits_1^x {\frac{{{e^t}}}{t}dt\,,\,x > 0} \) દ્વારા વ્યાખ્યાયિત છે તો \(\int\limits_1^x {\frac{{{e^t}}}{{t + a}}dt\,} \) મેળવો. ( કે જ્યાં \(a>0\) )JEE Mains 2014 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) માલ્ટોઝમાં બે \(\alpha-D-\)ગ્લુકોઝ એકમો \(C_{1}\) અને \(C_{4}\) સાથે જોડાયેલ હોય છે અને તે રિડકશનકર્તા શર્કરા છે. વિધાન \(II\) : માલ્ટોઝમાં બે મોનોસેકેરાઈડ \(\alpha-D-\)ગ્લુકોઝ અને \(\beta-D-\)ગ્લુકોઝ, \(C_{1}\) અને \(C_{6}\) સાથે જોડાયેલા હોય છે અને તે નોન રિડકશન શર્કરા છે. ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- \(Ag_2CrO_4\) અને \(AgBr\) ના દ્રાવ્યતા ગુણાકાર અચળાંક \(298\) K તાપમાને અનુક્રમે \(32x\) અને \(4y\) છે. \(\left(\dfrac{\text{molarity of } Ag_2CrO_4}{\text{molarity of } AgBr}\right)\) નું મૂલ્ય આ રીતે દર્શાવી શકાય છે:JEE Mains 2026 Medium
- તેમના સંબંધિત 4f કક્ષકમાં ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા ધરાવતી તત્ત્વોની જોડી છે:
[પરમાણુ ક્રમાંક. Eu-63, Gd-64, Dy-66, Ho-67, Tm-69, Yb-70, Lu-71, Hf-72]
A. (Eu અને Gd)
B. (Dy અને Ho)
C. (Yb અને Hf)
D. (Lu અને Tm)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard