JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
\('A'\) અને \('B'\) અનુક્રમે શોધો \(?\) \(A \xrightarrow[\left( 2 \right)Zn-{{H}_{2}}O]{\left( 1 \right){{O}_{3}}}\) ઇથેન \(-1,2-\) ડાયકાર્બાલ્ડિહાઈડ \(+\) ગ્લાયોકઝાલ\(/\)ઓક્સાલ્ડિહાઈડ \(B \xrightarrow[\left( 2 \right)Zn-{{H}_{2}}O]{\left( 1 \right){{O}_{3}}} 5-\)ઓકસોહેક્ઝેનાલ
- A \(1-\)મિથાઈલસાયક્લોહેકઝ\(-1,3-\)ડાઈન અને સાયક્લોપેન્ટિન
- B સાયક્લોહેક્ઝ\(-1,3-\)ડાઈન અને સાયક્લોપેન્ટિન
- C \(1-\)મિથાઈલસાયક્લોહેક્ઝ\(-1,4-\)ડાઈન અને \(1-\)મિથાઈલસાયક્લોપેન્ટ\(-1-\)ઈન
- D સાયક્લોહેક્ઝ\(-1,3-\)ડાઈન અને \(1-\)મિથાઈલસાયક્લોપેન્ટ\(-1-\)ઈન
Answer & Solution
Correct Answer
(D) સાયક્લોહેક્ઝ\(-1,3-\)ડાઈન અને \(1-\)મિથાઈલસાયક્લોપેન્ટ\(-1-\)ઈન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \(K _3\left[ Co \left( CO _3\right)_3\right]\) નું સંકરણ, આકાર અને સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે \(sp ^3 d^2\), અષ્ટફ્લકીય અને 4.9 BM છે.
વિધાન II: આયનો \(\left[ Ni ( CN )_4\right]^{2-},\left[ MnBr _4\right]^2\) અને \(\left[ CoF _6\right]^{3-}\) ની ભૂમિતિ, સંકરણ અને સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો અનુક્રમે સમતલીય ચોરસ, સમચતુષ્ફલકીય, અષ્ટફલકીય: \(dsp ^2, sp ^3, sp ^3 d^2\) અને 0, 5.9, 4.9.
ઉપરોક્ત વિધાનોને અનુસંધાને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - જયારે \(600\, mL \,0.2\, M \,HNO _3\) ને \(400\, mL\, 0.1 \,M \,NaOH\) ના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે ફલાસ્કના તાપમાનમાં થતો વધારો \(.......\times 10^{-2}{ }^{\circ} C\) છે. (તટસ્થીકરણ એન્થાલ્પી \(=57\, kJ \,mol ^{-1}\) અને પાણીની વિશિષ્ટ ઉષ્મા= \(4.2 \,J\,K ^{-1} \,g ^{-1}\) )JEE Mains 2022 Hard
- ઉપરની પ્રક્રિયામાં, જો ડાબી બાજુ અને જમણી બાજુ રીંગોને અનુક્રમે '\(A\)' અને '\(B\)' તરીકે નામ આપવામાં આવે છે ત્યારે તેઓનું રીંગ (ચક્ર) વિસ્તરણ થાય છે.તો આ પ્રક્રમ માટે સાયું વિધાન શોધો.
JEE Mains 2023 Hard - ફેહલિંગ પ્રક્રિયક સાથે સુગર (શર્કરા) કે જે લાલાશ કથ્થાઈ અવક્ષેપ આપતી નથી તે _______.JEE Mains 2024 Hard
- આપેલ પ્રક્રિયા માં \(X+Y+3 Z \leftrightarrows X Y Z_{3}\) \(X\) અને \(Y\) દરેકના એક \(mol\) સાથે \(Z\) ના \(0.05 \,mol\) એ \(XYZ _{3}\) સંયોજન આપે છે તો \(XYZ _{3}\) નીપન ......... \(g\) છે. (આપેલ : \(X, Y\) અને \(Z\) ના પરમાણ્વિય દળો અનુક્રમે \(10, 20\) અને \(30 \,amu\) છે. ) ( ના જુ ક ના પૂર્ણાંકમાં)JEE Mains 2022 Medium
- \('X'\) નીચા તાપમાને પીગળે છે અને ઘન તથા પ્રવાહી બંને અવસ્થામાં વિદ્યુતનો અવાહક છે. તો \('X'\) જણાવો.JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- \(Li ^{++}\) ની પાંચમી કક્ષાની ત્રિજ્યા \(.......\times 10^{-12}\,m\) છે. (હાઈડ્રોજન પરમાણુની ત્રિજ્યા \(= 0.51\,\mathring A\),લો)JEE Mains 2023 Medium
- નીચેની પ્રક્રિયાઓના ક્રમમાં એક જ સમતલમાં \('C\)'માં અણુઓની મહત્તમ સંખ્યા હાજર છે \(A \xrightarrow[ { Cu\; tube }]{\text { Redhot }}\mathrm{B} \xrightarrow[ Anhydrous AlCl_3]{\mathrm{CH}_{3} \mathrm{Cl}(1 \mathrm{eq}} \mathrm{C}\) (\(A\) એ સૌથી ઓછું પરમાણ્વીય વજન ધરાવતું આલ્કાઇન છે)JEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો I અને II આપેલા છે.
વિધાન I: ડ્યૂમાસ પદ્ધતિનો ઉપયોગ કાર્બનિક સંયોજનમાં "નાઇટ્રોજન" ના અનુમાન માટે થાય છે.
વિધાન II: ડ્યૂમાસ પદ્ધતિમાં કાર્બનિક સંયોજનને સાંદ્ર \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) સાથે ગરમ કરીને એમોનિયમ સલ્ફેટનું નિર્માણ થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Easy - જો \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(x \frac{d y}{d x}+2 y=x e^{x}, y(1)=0\) નો ઉકેલ હોય, તો વિધેય : \(z(x)=x^{2} y(x)-e^{x}, x \in R\) નું સ્થાનીય મહત્તમ મૂલ્ય \(\dots\dots\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- અચળ કદ પર વાયુ \(A\) ના પ્રથમ ક્રમની ઉષ્મીય વિઘટન દરમિયાન નીચેનો ડેટા પ્રાપ્ત થયો હતો: \(\mathrm{A}(\mathrm{g}) \rightarrow 2 \mathrm{B}(\mathrm{g})+\mathrm{C}(\mathrm{g})\)
પ્રક્રિયાનો વેગ અચળાંક _______ \(\times 10^{-2} \mathrm{~s}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)ક્રમ સમય/s કુલ દબાણ/(atm) \(1.\) \(0\) \(0.1\) \(2.\) \(115\) \(0.28\) JEE Mains 2024 Hard - આકૃતિમાં કાર અને સ્કૂટર માટે વેગ-સમયનો આલેખ દર્શાવેલો છે. \((i)\) \(15\, s\) માં કાર અને સ્કૂટર એ કાપેલ અંતર નો તફાવત અને \((ii)\) કારને સ્કૂટર સુધી પહોંચવા માટે લાગતો સમય અનુક્રમે ..... છે.
JEE Mains 2018 Hard