JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
3, 3-ડાયમિથાઈલ-2-બ્યુટેનોલ બનાવી શકાય નહીં:

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A ફક્ત B
- B ફક્ત B અને E
- C ફક્ત B અને C
- D ફક્ત B, C અને E
Answer & Solution
Correct Answer
(B) ફક્ત B અને E
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બે તત્વો \(A\) અને \(B , 0.15\, moles \,A _{2} B\) અને \(AB _{3}\) પ્રકારના સંયોજનો બનાવે છે. જો \(A _{2} B\) અને \(AB _{3}\) બંને સમભારીય હોય, તો \(B\) ના પરમાણ્વીય ભાર કરતા \(A\) નો............ ગણો છે.JEE Mains 2022 Medium
- \(M^{3+}\) ધાતુ આયન સાથે ચાર એકદંતીય લિગેન્ડ \(L_1, L_2, L_3\) અને \(L_4\) અને ધરાવતુ એક અષ્ટફલકીય સંકીર્ણ અનુક્રમે લાલ, લીલો, પીળો અને ભૂરા વિસ્તારમાં તરંગલંબાઇનુ શોષણ કરે છે. તો આ ચાર લિગેન્ડની પ્રબળતાનો ચડતો ક્રમ .......JEE Mains 2014 Hard
- તાંબુ (કોપર) \(NO _{3}^{-}\) નું \(NO\) અને \(NO _{2}\) માં રિડકશન કરે છે જે \(HNO _{3}\) દ્રાવણની સાંદ્રતા પર આધારિત છે. (ધારી લો અપરિવર્તનીય (fixed) \(\left[ Cu ^{2+}\right]\) અને \(\left. P _{ NO }= P _{ NO _{2}}\right),\) ઉષ્માગતિકીય પ્રકૃતિ માટે, કોપર વડે \(NO _{3}^{-}\) નું \(NO\) અને \(NO _{2}\) માં રિડક્શન \(HNO _{3}\) ની કઈ સાંદ્રતા એ \(10^{ x }\, M\) ને સમાન થશે. તો \(2 x\) નું મૂલ્ય ...... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ). \(\left[\right.\) આપેલ \(, E_{C u^{2+} / C u}^{o}=0.34\, V , E _{ NO _{3}^{-} / NO_2 }^{\circ}=0.96\, V\) \(,E _{ NO _{3} / NO _{2}}^{\circ}=0.79 \,V\) \(\left.\frac{ RT }{ F }(2.303)=0.059\right]\)JEE Mains 2021 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) \(CH _{4( g )}\) ના \(16\,g\) \(I\) વજન \(28\,g\) \(B\) \(H _{2( g )}\) ના \(1\,g\) \(II\) \(60.2 \times 10^{23}\) ઇલેક્ટ્રોન્સ \(C\) \(N _{2( g )}\) ના \(1\,mole\) \(III\) વજન \(32\,g\) \(D\) \(SO _{2( g )}\) ના \(0.5\,mol\) \(IV\) \(STP\) પર \(11.4\,L\) કદ રોકે છે. JEE Mains 2023 Hard - પ્રોપેન, ગ્રેફાઈટ અને ડાયહાઈડ્રોજનની \(298 \,K\) એ દહન એન્થાલ્પી અનુક્રમે, \(-2220.0 \,kJ \,mol ^{-1},-393.5 \,kJ\,mol ^{-1}\) અને \(-285.8 \,kJ\, mol ^{-1}\) છે. તો પ્રોપેન \(\left( C _3 H _8\right)\) ની સર્જન એન્થાલ્પીની માત્રા \(......\,kJ \,mol ^{-1}\) (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- કાર્બનિક સંયોજનોના શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ _______ પર આધારિત હોય છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(x \in\left(-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right)\) માટે, જો \(y(x)=\int \frac{\operatorname{cosec} x+\sin x}{\operatorname{cosec} x \sec x+\tan x \sin ^2 x} d x\) અને \(\lim _{x \rightarrow\left(\frac{\pi}{2}\right)}-y(x)=0\) હોય, તો \(y\left(\frac{\pi}{4}\right)=\) ...........JEE Mains 2024 Hard
- ધારો કે \(A=\left[a_{i j}\right]\) એ \(3 \times 3\) કક્ષાનો શ્રેણિક છે, જ્યાં \(a_{i j}=(\sqrt{2})^{i+j}\). જો \(A^2\) ની ત્રીજી હરોળના તમામ ઘટકોનો સરવાળો \(\alpha+\beta \sqrt{2}\) હોય, જ્યાં \(\alpha, \beta \in \mathbf{Z}\), તો \(\alpha+\beta\) = ___JEE Mains 2025 Easy
- ધારો કે અતિવલય \(H: \frac{x^{2}}{a^{2}}-y^{2}=1\) અને ઉપવલય \(E: 3 x^{2}+4 y^{2}=12\) એવા છે કે જેથી \(H\) ના નાભિલંબની લંબાઈ અને \(E\) ના નાભિલંબની લંબાઈ સમાન છ. જો \(e_{H}\) અને \(e_{E}\) એ અનુક્રમે H અને ઉત્કેન્દ્રતા હોય, તો \(12\left(e_{H}^{2}+e_{E}^{2}\right)\) નું મૂલ્ય છે.JEE Mains 2022 Hard
- અહી રેખા કે જેની દિકગુણોતર \( a,-4 a,-7\) એ રેખાઓ કે જેનો દિકગુણોતર \(3, -1,2 b\) અને \(b, a,-2\) છે તેને લંબ છે. જો રેખા \(\frac{x+1}{a^{2}+b^{2}}=\frac{y-2}{a^{2}-b^{2}}=\frac{z}{1}\) અને સમતલ \(x - y + z =0\) નું છેદબિંદુ \((\alpha, \beta, \gamma)\) હોય તો \(\alpha+\beta+\gamma\) ની કિમંત \(.......\) થાય.JEE Mains 2022 Hard
- \(\mathrm{k}\,>\,-1\) ની કિમંતો નો ગણ મેળવો કે જેથી સમીકરણ \(\left(3 x^{2}+4 x+3\right)^{2}-(k+1)\left(3 x^{2}+4 x+3\right)\) \(\left(3 x^{2}+4 x+2\right)+k\left(3 x^{2}+4 x+2\right)^{2}=0\) ને વાસ્તવિક ઉકેલો મળે.JEE Mains 2021 Hard
- જ્યારે પ્રકાશ ઉદ્ગમને બહિગોંળ લેન્સના કેન્દ્ર આગળ રાખવામાં આવે છે ત્યારે પ્રકાશ બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામે છે. પ્રકાશના તરંગઅગ્રનો આકાર _______ હશે.JEE Mains 2024 Hard