JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(298\,K\) એ પ્રક્રિયા, \(Zn ( s )+ Sn ^{2+}\) (જલીય) \(\rightleftharpoons Zn ^{2+}\) જલીય \(+ Sn ( s )\) ની સંતુલન અચળાંક \(1 \times 10^{20}\) છે. તો \(Sn / Sn ^{2+}\) વિદ્યુત ધ્રુવની (ઈલેકટ્રોડ પોટેન્શિયલ) માત્રા જો \(E_{Z n}^0 2+/ Zn =-0.76 V\) માટે \(..............\times 10^{-2}\,V\) છે. (નજીકના પૂર્ણાંકમાં) આપેલું છે: \(\frac{2.303 RT }{ F }=0.059\,V\)
- A \(16\)
- B \(15\)
- C \(17\)
- D \(14\)
Answer & Solution
Correct Answer
(C) \(17\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સમૂહ 15 નું એક તત્ત્વ સંક્રાંતિ ધાતુઓ સાથે \(\mathrm{d} \pi-\mathrm{d} \pi\) બંધ બનાવે છે. તે હાઇડ્રાઇડ પણ બનાવે છે, જે \(\mathrm{d} \pi-\mathrm{d} \pi\) બંધ બનાવતા સમૂહના અન્ય સભ્યોના હાઇડ્રાઇડ પૈકી પ્રબળતમ બેઈઝ છે. તત્ત્વનો પરમાણુ ક્રમાંક ____ છે.JEE Mains 2025 Easy
- સૂચિ\(- I\) સાથે સૂચિ\(- II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ\(- I\) વિટામિન સૂચિ\(- II\) ઉણપથી થતા રોગ \(A\) વિટામિન \(A\) \(I.\) બેરી-બેરી \(B\) થાયમીન \(II.\) કીલોસિસ \(C\) એસ્કોર્બિક એસિડ \(III.\) ઝેરોપ્થેલિમ્યા \(D\) રીબોફ્લેવિન \(IV.\) સ્કર્વી JEE Mains 2023 Easy - "એસ્પાર્ટેમ"માં હાજર \(sp^2\) સંકૃત કાર્બન સંખ્યા .....JEE Mains 2020 Hard
- જ્યારે 1 g સંયોજનો AB અને \(\mathrm{AB}_2\) ને અલગથી 15 g પાણીમાં ઓગાળવામાં આવે છે, ત્યારે તેઓ પાણીના ઉત્કલનબિંદુમાં અનુક્રમે 2.7 K અને 1.5 K નો વધારો કરે છે. A નો પરમાણ્વીય દળ (amu માં) ____ \(\times 10^{-1}\) (નજીકના પૂર્ણાંકમાં) છે.
(આપેલ છે: મોલલ ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક \(0.5 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\) છે.)JEE Mains 2025 Medium - \(Na_2O_2\) અંગે નીચેના પૈકી ક્યુ વિધાન સાયુ નથી?JEE Mains 2014 Medium
- આવર્ત કોષ્ટકના \(3^{\text {rd }}\) આવર્તમાં તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીઓનું સાચું વલણ શોધો.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- \(0.5 \,kg\) દળના બોલને \(10 \,m\) ઉંંચાઈએથી છોડવામાં આવે છે. જ્યારે વેગનું મૂલ્ય તેના ગુસ્ત્વીય પ્રવેગના મૂલ્ય જેટલું થાય તે ઊંચાઈ ......... \(m\) છે. (\(g =10 \,m / s ^{2}\) લો.)JEE Mains 2022 Medium
- ધારોકે \(f\) એવું એક બહુપદી વિધેય છે કે જેથી પ્રત્યેક \(x \in R\) માટે, \(f\left(x^2+1\right)=x^4+5 x^2+2\). તો \(\int_0^3 f(x) d x=\) ___ .JEE Mains 2026 Easy
- એક ધાત્વીય તારની લંબાઈ \(20\%\) જેટલી વધારવામાં આવે છે અને તેનું આંતર છેદીય ક્ષેત્રફળ \(4\%\) જેટલું ધટે છે. ધાત્વીય તારના આવરોધમાં થતો પ્રતિશત ફેરફાર .......... છે.JEE Mains 2023 Medium
- અવકાશમાં \(\vec{E}=(2 x \hat{i}) N C^{-1}\) જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્ત છે. નીચે દર્શાવેલ આકૃતિ મુજબ \(2 \mathrm{~m}\) બાજુ ધરાવતો સમધન આ વિસ્તારમાં મૂકવામાં આવે છે. સમધનમાંથી પસાર થતું ફ્લકસ _______ \(\mathrm{Nm}^2 / \mathrm{C}\) છે.
JEE Mains 2024 Hard - જો \(z = 1 + ai\) એ સંકર સંખ્યા હોય જ્યાં \(a > 0\) એવો મળે કે જેથી \(z^3\) એ વાસ્તવિક સંખ્યા થાય તો \(1 + z + z^2 + .... + z^{11}\) = .......JEE Mains 2016 Hard
- જો \(z \) એ એકમ માંનાક અને \(\theta \) કોણાંક ધરાવતી સંકર સંખ્યા હોય,તો \({\rm{arg}}\left( {\frac{{1 + z}}{{1 + \bar {\; z\;}}}} \right)\) મેળવો.JEE Mains 2013 Medium