JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
\(2-\)મિથાઈલ પ્રોપાઈલ બ્રોમાઈડની \(C _2 H _5 O ^{-}\)સાથે પ્રક્રિયા કરતા '\(A\)' આપે છે જ્યારે \(C _2 H _5 OH\) સાથે પ્રક્રિયા કરતા તે '\(B\)' આપે છે.તો આ પ્રક્રિયાઓ જે પ્રક્રિયાવિધિને અનુસરે છે તે અને નીપજો '\(A\)' અને '\(B\)' અનુક્રમે શોધો.
- A \(S _{ N } 2 , A =\) આઈસો બ્યૂટાઈલ ઈથાઈલ ઈથર; \(S _{ N } 1, B =\) તૃતિયક બ્યુટાઈલ ઈથાઈલ ઈથર
- B \(S _{ N } 1, A =\) તૃતિયક બ્યુટાઈલ ઈથાઈલ ઈથર; \(S _{ N } 1, B =2\) આઈસો બ્યૂટાઈલ ઈથાઈલ ઈથર
- C \(S _{ N } 1, A =\) તૃતિયક બ્યુટાઈલ ઈથાઈલ ઈથર; \(S _{ N } 2, B =\) આઈસો બ્યૂટાઈલ ઈથાઈલ ઈથર
- D \(S _{ N } 2, A =2\)-બ્યૂટાઈલ ઈથાઈલ ઈથર; \(S _{ N } 2, B =\) આઈસો બ્યૂટાઈલ ઈથાઈલ ઈથર
Answer & Solution
Correct Answer
(A) \(S _{ N } 2 , A =\) આઈસો બ્યૂટાઈલ ઈથાઈલ ઈથર; \(S _{ N } 1, B =\) તૃતિયક બ્યુટાઈલ ઈથાઈલ ઈથર
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કોષને ધ્યાનમાં લો: \(Pt ( s )\left| H _2( s )( latm )\right| H ^{+}\left( aq ,\left[ H ^{+}\right]=1\right)|| Fe ^{3+}( aq ), Fe ^{2+}( aq ) \mid \operatorname{Pt}( s )\) આપેલ : \(E _{ Fe ^{3+} / e ^{2 *}}^0=0.771\,V\) અને \(E _{ H ^{+}+\frac{1}{2} H _2}^0=0\,V , T =298\,K\) જો કોષનો પોટેન્શિયલ \(0.712\,V\), હોય, તો \(Fe ^{-2}\) થી \(Fe ^{+3}\) ની સાંદ્રતાની ગુણોત્તર છે.(નજીકનો પૂર્ણાંક)JEE Mains 2023 Medium
- કોપર સલ્ફેટ માંથી \(x \times 10^{-1}\) ગ્રામ પરમાણુ કોપર મેળવવા \(1F\) વિદ્યુતપ્રવાહ જરૂરી છે. તો \(x\) _______ છે.JEE Mains 2024 Hard
- આવર્ત કોષ્ટકના \(3^{\text {rd }}\) આવર્તમાં તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીઓનું સાચું વલણ શોધો.JEE Mains 2026 Hard
- એક વિદ્યુતવિભાજ્ય ના \(0.8\,M\) દ્વાવણની પ્રતિરોધકતા \(5 \times 10^{-3}\,\Omega\,cm\) છે.તો તેની મોલર વાહકતા \(.......\times 10^4\, \Omega^{-1}\,cm ^2\,mol ^{-1}\) છે.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\): સમૂહ \(14\) ના તત્ત્વો \(\mathrm{Si}\) થી \(\mathrm{Pb}\) ની વિદ્યુતઋણતા ધીરે ધીરે ધટે છે. વિધાન \(II\) : સમૂહ \(14\) અધાત્વિક, ધાત્વિક તેમજ અર્ધધાતુ તત્ત્વો ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- \(KO_2\)માં ઓક્સિજનના ઘટકોનો સ્વભાવ અને ઓક્સિજન અણુની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે,JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- \(27^{\circ}\,C\) તાપમાને અને \(2 \times 10^7\,N / m ^2\) દબાણે રહેલા \(V\) કદના અમુક જથ્થાનો વાયુ તેનું કદ બમણું ના થાય ત્યાં સુધી સમતાપીય વિસ્તરણ અનુભવે છે. પછી તે સમોષ્મી રીતે હજુ પણ કદ બમણું થાય તે રીતે વિસ્તરણ પામે છે. વાયુનું અંતિમ દબાણ \(.......\) હશે. \((\gamma=1.5)\) લોJEE Mains 2022 Medium
- \(5\, kg\) દળ ધરાવતા અને \(0.5\,m\) ની ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર ઉપર દોરી વીંટાડવામાં આવેલ છે. હવે જો દોરીને \(40\, N\) જેટલું સમક્ષિતિજ બળ લગાડીને ખેંચવામાં આવે છે અને નળાકાર સમક્ષિતિજ સપાટી પર સરક્યા સિવાય ગબડે છે (આકૃતિ જુઓ), તો નળાકારનો કોણીય પ્રવેગ ......... \(rad/s^2\) થશે. (દોરીનું વજન અને ત્રિજ્યા અવગણો.)
JEE Mains 2019 Medium - \({F}^{-}\)અને \(O^{2-}\)ની આયનીય ત્રિજ્યા અનુક્રમે \(1.33\,A^o\) અને \(1.4 \, A^o\) છે, જ્યારે \({N}\)ની સહસંયોજક ત્રિજ્યા \(0.74\, A^o\) છે. નીચેનામાંથી \({N}^{3-}\)ના આયનીય ત્રિજ્યા માટે યોગ્ય નિવેદન છે:JEE Mains 2021 Hard
- પ્રાથમિક ગૂંચળામાં \(3000\) આંટા ધરાવતા એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને એક પાવર ટ્રાન્સમિશન લાઈન \(2.3 \mathrm{kV}\) નો પાવર (કાર્યત્વરા) આદાન કરે છે. ટ્રાન્સફોર્મર દ્વારા આઉટપુટમાં \(230 \mathrm{~V}\) મળે છે. ટ્રાન્સફોર્મરની પ્રાઈમરીમાં \(5 \mathrm{~A}\) પ્રવાહ અને તેની કાર્યક્ષમતા \(90 \%\) છે. ટ્રાન્સફોર્મરમાં કોપર (ધાતુ)નો તાર વાપરવામાં આવેલ છે. ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પ્રવાહ _______ \(A\) છે.JEE Mains 2024 Hard
- \(0.2 \mathrm{~kg}\) દળની એક વસ્તુ \(\mathrm{X}\)-અક્ષ પર \(\left(\frac{25}{\pi}\right) \mathrm{Hz}\) આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. \(\mathrm{x}=0.04 \mathrm{~m}\) સ્થિતિએ વસ્તુ પાસે ગતિ ઉર્જા \(0.5 \mathrm{~J}\) અને સ્થિતિ ઉર્જા \(0.4 \mathrm{~J}\) છે. દોલનનો કંપ વિસ્તાર _______ cm છે.JEE Mains 2024 Hard
- \(2 A+B \rightarrow C+D\) પ્રક્રિયા ના ગતિકીય અભ્યાસ દરમિયાન, નીચે મુજબ ના પરિણામો પ્રાપ્ત થયા.
ઉપ૨ની માહિતી ના આધારે સમગ્ર પ્રક્રિયાનો ક્રમ _______ છે.\(A[M]\) \(B[M]\) \(D\) ના સર્જન નો પ્રારંભિક વેગ \(i\) \(0.1\) \(0.1\) \(6.0 \times 10^{-3}\) \(ii\) \(0.3\) \(0.2\) \(7.2 \times 10^{-2}\) \(ii\) \(0.3\) \(0.4\) \(2.88 \times 10^{-1}\) \(iv\) \(0.4\) \(0.1\) \(2.40 \times 10^{-2}\) JEE Mains 2024 Medium