JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
\(2-\) મિથાઈલ બ્યુટેનનાં મોનોકલોરીનેશન વડે બનતા સમઘટકીય સંયોજનો (અવકાશીય સમઘટકોને સમાવિષ્ટ કરતાં) ની કુલ સંખ્યા _______ છે.
- A \(6\)
- B \(8\)
- C \(10\)
- D \(11\)
Answer & Solution
Correct Answer
(A) \(6\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી સાચું વિધાન છે :JEE Mains 2025 Medium
- \(Co^{3+}\) નું એક સંકીર્ણ પ્રતિચુબકીય છે. તો સંકીર્ણના સર્જનમાં સંકળાયેલુ સંકરણ જણાવો.JEE Mains 2014 Hard
- ગ્લિસરોલ દ્વારા સાબુ ઉદ્યોગોમાં કોના અલગ કરવામાં આવે છેJEE Mains 2020 Medium
- વેનેડિયમના ઓકસાઈડો માટે બેઝિકતાનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
- અસંગત જોડાણો શોધો. \(A\). ક્લોરોફિલ \(- Co\) \(B\). ભારે પાણી \(- EDTA\) \(C\). ફોટોગ્રાફી - \(\left[ Ag ( CN )_2\right]^{-}\) \(D\). વિલકિન્સન ઉદ્દીપક - \(\left[\left( Ph _3, P \right)_3 RhCl \right]\) \(E\). કિલેટીગ લિગેન્ડ \(- D -\) પેનિસિલામાઈન નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચે તત્ત્વોના X-કિરણ વર્ણપટ વિશે બે વિધાનો આપેલા છે:
વિધાન (I) : \(\sqrt{v}\) (જ્યાં \(v=\) ઉત્સર્જિત X-કિરણોની આવૃત્તિ) વિરુદ્ધ પરમાણુ દળનો આલેખ સુરેખા છે.
વિધાન (II) : \(v\) (જ્યાં \(v=\) ઉત્સર્જિત X-કિરણોની આવૃત્તિ) વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ સુરેખા છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જ્યારે સાંદ્ર \(HCl\) ને \(CoCl_2\) ના જલીય દ્રાવણમાં ઉમેરવામાંઆવે ત્યારે તેનો રંગ લાલાશ પડતા ગુલાબી થી બદલાઇને ઘેરો ભૂરો થાય છે. આ પ્રક્રિયામાં ક્યો સંકીર્ણ આયન ભૂરો રંગ આપે છે ?JEE Mains 2015 Hard
- જો દ્વિઘાત સમીકરણ \((\lambda+2)x^2-3\lambda x+4\lambda=0\), \(\lambda \neq -2\), ને બે ધન બીજ હોય, તો \(\lambda\) ના શક્ય પૂર્ણાંક મૂલ્યોની સંખ્યા છે:JEE Mains 2026 Medium
- આપેલ છે :
\(\begin{aligned}
& \Delta \mathrm{H}_{\text {sub }}^{\ominus}[\mathrm{C}(\text { graphite })]=710 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1} \\
& \Delta_{\mathrm{C}-\mathrm{H}} \mathrm{H}^{\ominus}=414 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1} \\
& \Delta_{\mathrm{H}-\mathrm{H}} \mathrm{H}^{\Theta}=436 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1} \\
& \Delta_{\mathrm{C}=\mathrm{C}} \mathrm{H}^{\Theta}=611 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}
\end{aligned}\)
\(\mathrm{CH}_2=\mathrm{CH}_2\) માટે \(\Delta \mathrm{H}_{\mathrm{f}}^{\ominus}\) _____ \(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) છે. (નજીકની પૂર્ણાંક કિંમત)JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) વડે દર્શાવેલ છે.
વિધાન (A) : વિમાનનું બાહ્ય કવચ ધાતુનું બનેલું છે, જે અંદર બેઠેલા વ્યક્તિઓને વીજળીના આઘાતથી સુરક્ષિત રાખે છે.
કારણ (R) : વાહક વડે ઘેરાયેલી ગુહાની અંદર વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - શ્રેણી \(2 \cdot 2^2-3^2+2 \cdot 4^2-5^2+2 \cdot 6^2-\ldots\). ના \(20\) પદોનો સુધીનો સરવાળો \(..........\)છે.JEE Mains 2023 Hard
- બે શિરોલંબ સ્તંભ એક બીજથી \(150\) મીટર અંતરે આવેલ છે અને એકની ઊંચાઈ બીજા કરતાં ત્રણ ઘણી છે. જે તેમના તળીયાને જોડતા રેખાખંડના મધ્યબિંદુથી તેમની ટોચના ઉત્સેધકોણ કોટીકોણ હોય, તો નાના સ્તંભની ઊંચાઈ (મીટરમાં) ............. થાય.JEE Mains 2021 Easy