JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
\(2\) - ક્લોરોબ્યુટેન \(+\mathrm{Cl}_2 \rightarrow \mathrm{C}_4 \mathrm{H}_8 \mathrm{Cl}_2\) (સમઘટકો) ઉપરની પ્રક્રિયામાં પ્રાપ્ત થતા \(\mathrm{C}_4 \mathrm{H}_8 \mathrm{Cl}_2\) વડે દર્શાવતા પ્રકાશક્રિયાશીલ સમઘટકોની કુલ સંખ્યા _______ છે.
- A \(6\)
- B \(7\)
- C \(8\)
- D \(9\)
Answer & Solution
Correct Answer
(A) \(6\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- વાતભઠ્ઠીમાં નીચેની પ્રક્રિયા થાય છે કે જ્યા આયર્નની કાચી ધાતુ આયર્ન ધાતુમાં રિડક્શન પામે છે. \(F{e_2}{O_3}\left( s \right) + 3CO\left( g \right) \rightleftharpoons 2Fe\left( l \right) + 3C{O_2}\left( g \right)\) લ-શટેલિયરના સિદ્ધાંતો ઉપયોગ કરીને અનુમાન કરો કે નીચેના પૈકી ક્યુ સંતુલનને ખલેલ પહોંચાડશે નહિ ?JEE Mains 2017 Hard
- \(V, Cr, Mn,\) અને \(Co\) માટે પ્રમાણિત ઈલેકટ્રોડ \(\left( M ^{3+} / M ^{2+}\right)\) અનુક્રમે \(-0.26\,V ,-0.41\,V ,-0.57\,V\) અને \(+1.97\,V\) છે. ધાતુ આયનો કે જે મંદ એસિડ માંથી \(H _2\) મૂક્ત કરે છે તે શોધો.JEE Mains 2023 Hard
- નીચેની પ્રકિયા ને ધ્યાન માં લો \((i)\) ગ્લુકોઝ \(+ ROH \quad \stackrel{\text { dry } HCl }{\longrightarrow}\) એસીટાલ \(\xrightarrow[{{{\left( {C{H_3}CO} \right)}_2}O}]{{x\,eq.of}}\) એસીટાલ વ્યુતપન્ન \((ii)\) ગ્લુકોઝ \(\xrightarrow{{Ni/{H_2}}}A\xrightarrow[{{{\left( {C{H_3}CO} \right)}_2}O}]{{y\,\,eq.\,of}}\) એસીટાલ વ્યુતપન્ન \((iii)\) ગ્લુકોઝ \(\xrightarrow[{{{\left( {C{H_3}CO} \right)}_2}O}]{{z\,ed.\,of}}\) એસીટાલ વ્યુતપન્ન આ પ્રકિયા માં \(' x ^{\prime},{ }^{\prime} y ^{\prime}\) અને \({ }^{\prime} z^{\prime}\) અનુક્રમે શું હશે ?JEE Mains 2020 Hard
- નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયા મુખ્ય નીપજ શોધો \({image}\)
JEE Mains 2021 Easy - નીચેનામાંથી રેખીય ઘટકો કયા છે:JEE Mains 2021 Medium
- નીચેની પ્રતિક્રિયાઓનો વિચાર કરો.
\( PbCl_{2}+K_{2}CrO_{4}\rightarrow A+2KCl \)
(ગરમ દ્રાવણ)
\( A+NaOH\rightleftharpoons B+Na_{2}CrO_{4} \)
\( PbSO_{4}+4CH_{3}COONH_{4}\rightarrow(NH_{4})_{2}SO_{4}+X \)
ઉપરોક્ત પ્રતિક્રિયાઓમાં, A, B અને X અનુક્રમે છે.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- નીચે આપેલા માંથી કયા માં \(AgCl\) ની દ્રાવ્યતા સૌથી મહત્તમ (વધુ) થશે ?JEE Mains 2022 Medium
- બિંદુ \(C_1\) અને \(C_2\) એ અનુક્રમે વર્તુળ \(x^2 + y^2 -2x -2y -2 = 0\) અને \(x^2 + y^2 - 6x-6y + 14 = 0\) ના કેન્દ્રો છે જો બિંદુ \(P\) અને \(Q\) એ વર્તુળોના છેદબિંદુઓ હોય તો ચતુષ્કોણ \(PC_1QC_2\) ક્ષેત્રફળ (ચો. એકમમાં ) .................. થાયJEE Mains 2019 Hard
- બધી પ્રકૃતિક સંખ્યા \(‘n’\) નો સરવાળો મેળવો કે જ્યાં \(100 < n < 200\) અને ગુ.સા.અ.\((91, n) > 1\) થાય.JEE Mains 2019 Hard
- નીચે આપેલા પરમાણુમાં હાજર કિરાલ કાર્બનની સંખ્યા ...... છે.
JEE Mains 2020 Medium - \(+z\) દિશામાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગ માટે આવૃતિ \(1\times10^{14}\, hertz\) અને વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય \(4\, V/m\) છે. જો \({\varepsilon_0}=\, 8.8\times10^{-12}\, C^2/Nm^2\) હોય તો આ વિદ્યુતક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા કેટલી હશે?JEE Mains 2014 Medium
- જો \(\alpha \) અને \(\beta \) સમીકરણ \(x^2 + px + \frac {3p}{4} = 0\) ના ઉકેલો હોય કે જેથી \(\left| {\alpha - \beta } \right| = \sqrt {10} ,\) તો \(p\) ની કિમત મેળવો.JEE Mains 2013 Hard