JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
\(2\) એમિનો એસિડ \(A\) અને \(B\) સાથે બનતા ચક્રિય ટ્રાયપેપ્ટાઈડોની સંખ્યા શોધો.
- A \(2\)
- B \(3\)
- C \(5\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(D) \(4\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ધાત્વીય સોડિયમ સામાન્ય રીતે કોની સાથે પ્રક્રિયા આપતું નથી?JEE Mains 2021 Medium
- હેલોજનના સંશ્લેષણ માટે કેરિયસ પદ્ધતિમાં એક \(0.2\, {~g}\) કાર્બનિક સંયોજન એ \(0.188 \,{~g}\) \({AgBr}\) આપ્યું. સંયોજનમાં બ્રોમિનની ટકાવારી \(......\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આણ્વિય દળ: \({Ag}=108, {Br}=80\) ]JEE Mains 2021 Medium
- વિદ્યુતવિભાજનની પ્રક્રિયા દ્વારા \(\mathrm{H}_2 \mathrm{~S}_2 \mathrm{O}_8\) મેળવવા માટે નીચેનામાંથી કયા વિદ્યુતવિભાજ્યનો ઉપયોગ કરી શકાય છે?JEE Mains 2025 Hard
- ચાલો આપણે એક ઉષ્માશોષક પ્રક્રિયાનો વિચાર કરીએ જે પાણીના ઠારબિંદુએ બિન-સ્વયંભૂ હોય. જોકે, આ પ્રક્રિયા પાણીના ઉત્કલનબિંદુએ સ્વયંભૂ હોય છે. સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2025 Easy
- સાંદ્ર \(HNO _3\)ની આયોડીન સાથેની પ્રક્રિયામાં શું મળે છે ?JEE Mains 2022 Medium
- જ્યારે \(10\,mL\,0.1\,M\) એસિડ \('A'\) ને \(30\,mL\,0.05\,M\) બેઇઝ \(M(OH)_2\) સાથે પ્રક્રિયા કરવા દેવામાં આવે તો તટસ્થીકરણ પ્રક્રિયા થાય છે. એસિડ \('A'\) ની બેઝિકતા \(\dots\dots\)છે. \([M\) એ ધાતુ છે\(]\)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(\lim \limits_{x \rightarrow \frac{1}{\sqrt{2}}} \frac{\sin \left(\cos ^{-1} x\right)-x}{1-\tan \left(\cos ^{-1} x\right)}=\dots\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- નીચે આપેલા ટેટ્રાપેપ્ટાઈડને દર્શાવી શકાયઃ \((F, L, D, Y, I, Q, P\) અને એમિનો એસિડો માટે એક અક્ષર કોડ છે)
JEE Mains 2023 Hard - સંયોજન \('X'\) નિર્બળ એસિડ છે અને \(NaOH\) સાથે \(CH _3 COOH\) ના તટસ્થીકરણ દરમ્યાન સમતુલ્ય બિંદુ નજીકની \(pH\) ઉપર રંગ પરિવર્તન પ્રદર્શિત કરે છે. સંયોજન \('X'\) બેઝિક માધ્યમમાં તના આર્યનિક સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. તી સંયોજન \('X'\) શોધો.JEE Mains 2022 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક આદર્શ વાયુ ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. સમગ્ર ચક્રમાં વાયુ દ્વારા થયેલું કાર્ય ______ \(\times 10^{-1} \mathrm{~J}\) છે.
( \(\pi=3.14\) લો )
JEE Mains 2025 Medium - \(He ^{+}\)ની ત્રીજી કક્ષામાં ઈલેક્ટ્રોનની ઝડ૫ અને હાઈડ્રોજનની ત્રીજી કક્ષામાં ઈલેક્ટ્રોનની ઝડપનો ગુણોત્તર...........હશે.JEE Mains 2022 Medium
- સમીકરણ \((4-\sqrt{3}) \sin x\) \(-2 \sqrt{3} \cos ^2 x=-\frac{4}{1+\sqrt{3}}, x \in\left[-2 \pi, \frac{5 \pi}{2}\right]\) ના ઉકેલોની સંખ્યા ___ છે.JEE Mains 2025 Medium