JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
\(1,2-\) ડાયમિથાઇલ સાયકલોપ્રોપેન માટે શક્ય સમઘટકની સંખ્યા છે:
- A એક
- B ચાર
- C બે
- D ત્રણ
Answer & Solution
Correct Answer
(D) ત્રણ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \({AB}_{3}\) એક આંતરહેલોજન \(T-\) આકારનું પરમાણુ છે. \({A}\) પર ઇલેક્ટ્રોનની અયુગ્મિત જોડની સંખ્યા \(......\) છે.JEE Mains 2021 Easy
- કોપર \((II)\) નો અષ્ટફલકીય સંકિર્ણ બંધારણીય વિકૃતી પામે છે. (જોન ટેલર). નીચે આપેલા કોપર \((II)\) સંકિર્ણો પૈકી કયો સૌથી મહતમ બંધારણીય વિકૃતી દર્શાવશે. \((en -\) ઈથીલીન ડાયએમાઈન; \(\left.H _2 N - CH _2- CH _2- NH _2\right)\)JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(-I:\) સલ્ફરના \(\alpha\) અને \(\beta\) સ્વરૂપોને ધીમેથી ગરમ કરતાં (slow heating) અથવા ધીમેથી ઠંડુ પાડતાં (slow cooling.) તેઓ પ્રતિવર્તીય રીતે એકબીજામાં ફેરફાર પામી શકે છે. વિધાન \(-II:\) ઓરડાના તાપમાને, સલ્ફરનું સ્થાયી સ્ફટિકમય સ્વરૂપ એ મોનોક્લિનિક સલ્ફર છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2021 Easy
- \(Sc ^{3+}, Cr ^{2+}, Mn ^{3+}, Co ^{3+}\) અને \(Fe ^{3+}\) પૈકી સમઇલેક્ટ્રોનીય સ્પીસીઝ્રોની સંખ્યા 'n' છે. \(CoCl _3( en )_2 NH _3\) સૂત્ર ધરાવતા સંકીર્ણ સાથે વધુ માત્રામાં \(AgNO _3\) ના દ્રાવણ સાથેની પ્રક્રિયા દરમ્યાન બનતા AgCl ના moles જો ' n ' હોય તો, સંકીર્ણ ની \(t _{2 g}\) ક્ક્ષકમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા _________ છે.JEE Mains 2026 Medium
- \(2 NO ( g )+ Cl _{2}( g ) \rightleftharpoons 2 NOCl ( s )\) આ પ્રક્રિયાનો \(-10^{\circ} C\) પર અભ્યાસ કરાયો હતો અને નીચેની માહિતી મળી હતી.
\([ NO ]_{0}\) અને \(\left[ Cl _{2}\right]_{0}\) શરૂઆતની સાંદ્રતા અને \(r _{0}\) શરૂઆતનો પ્રક્રિયાનો વેગ છે, તો પ્રક્રિયાનો ક્રમ શું હશે?ક્રમ \([ NO ]_{0}\) \(\left[ Cl _{2}\right]_{0}\) \(r _{0}\) \(1\) \(0.10\) \(0.10\) \(0.18\) \(2\) \(0.10\) \(0.20\) \(0.35\) \(3\) \(0.20\) \(0.20\) \(1.40\) JEE Mains 2021 Medium - જ્યારે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા એક કાર્બનિક પદાર્થમાં રહેલા નાઈટ્રોજનનું પરિમાપન કરતા, \(0.25\, g\) સંયોજન માંથી નીકળતો એમોનિયા કે જે \(2.5\, mL \,2 \,M \,H _2 SO _4\) ને તટસ્થ કરે છે. તો કાર્બંનિક સંયોજનમાં હાજર નાઈટ્રોજન ની ટકાવારી \(.....\) છે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(f\) એ એવું વિકલનીય વિધેય છે કે જેથી \(x^2 f(x)-x=4 \int \limits_0^x t f(t) d t\), \(f(1)=\frac{2}{3}\) તો \(18 f(3)=.......\)JEE Mains 2023 Hard
- \(10\,\mu C\) વીજભારને બે ભાગમાં વિભાજીત કરીને \(1\,cm\) નાં અંતરે એવી રીતે મૂકવામાં આવે છે, કે જેથી તેના પર લાગતું અપાકર્ષી બળ મહત્તમ હોય. બે ભાગના વીજભાર ......... છે.JEE Mains 2023 Hard
- ધારોકે\(f, g: N \rightarrow N\) એવાં છે કે જેથી \(f(n+1)=f(n)+f(1), \forall \, n \in N\) અને \(g\) કોઈ સ્વૈર વિધેય છે. નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી ?JEE Mains 2021 Medium
- જો \(x = \int\limits_0^y {\frac{{dt}}{{\sqrt {1 + {t^2}} }}} \), તો \(\frac{{{d^2}y}}{{d{x^2}}}\) મેળવો.JEE Mains 2013 Hard
- વિદ્યુત દ્રીધ્રુવીને લીધે વિષુવરેખીય સમતલ પર તેના કેન્દ્રથી દૂરના અંતર \((r)\) આગળ વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે .......... મુજબ બદલાય છે.JEE Mains 2023 Medium
- જો \(\left|\begin{array}{ccc}x+1 & x & x \\ x & x+\lambda & x \\ x & x & x+\lambda^2\end{array}\right|=\frac{9}{8}(103 x+81)\), હોય,તો \(\lambda\), \(\frac{\lambda}{3}\) એ \(.........\) સમીકરણના બીજ છે.JEE Mains 2023 Hard