ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry

\(0.69\,g\) ધાત્વિક સોડિયમને પાણી સાથે પ્રક્રિયા કરી મળેલા \(NaOH\) ના સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે જરૂરી \(73\,g\,L ^{-1}\) વાળા \(HCL\)નું કદ \(........mL\) છે.
(આપેલ : \(Na, Cl, O\) અને \(H\) નું મોલર દળ અનુક્રમે \(23,35.5,16\) અને \(1\) છે.)

  1. A \(14\)
  2. B \(12\)
  3. C \(15\)
  4. D \(13\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(15\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app