JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
\(0.6\; \mathrm{g}\) યુરીયા \(\left(\mathrm{NH}_{2} \mathrm{CONH}_{2}\right)\) ની સોડિયમ હાઇડ્રોક્સાઇડ (\(NaOH\)) સાથેની માત્રાત્મક પ્રક્રિયાથી ઉત્પન્ન થતા એમોનીયા \((NH_{3} )\) નું તટસ્થીકરણ ........... વડે થઇ શકે છે.
- A \(0.1\; \mathrm{N} \;\mathrm{HCl}\) ના \(100\; \mathrm{ml}\)
- B \(0.4\; \mathrm{N} \;\mathrm{HCl}\) ના \(200\; \mathrm{ml}\)
- C \(0.2\; \mathrm{N} \;\mathrm{HCl}\) ના \(100\; \mathrm{ml}\)
- D \(0.2\; \mathrm{N} \;\mathrm{HCl}\) ના \(200\; \mathrm{ml}\)
Answer & Solution
Correct Answer
(C) \(0.2\; \mathrm{N} \;\mathrm{HCl}\) ના \(100\; \mathrm{ml}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Be, B, N\) અને \(O\) ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીઓ ક્રમને અનુસરે છે તે...JEE Mains 2022 Medium
- ચકરીય રિંગનું ફ્લોરિનેશન \(HBF_4\) સાથે ડાયઝોનિયમ ક્ષાર ની પ્રકિયા દ્વારા સરળતાથી પૂર્ણ થાય છે. આ પ્રક્રિયા વિશે નીચેની સ્થિતિમાંથી કઈ સાચી છે?JEE Mains 2016 Hard
- \(100\) મોલલ જલીય દ્રાવણમાં દ્રાવકનો મોલ અંશ ........... \(\times 10^{-2}\) [આપેલ છે: આણ્વિય દળ : \(H : 1.0 \,u , O : 16.0\, u\) ]JEE Mains 2021 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((A)\) \(\Psi_{ MO }=\Psi_{ A }-\Psi_{ B }\) \((I)\) દ્વિધ્રુવ ચાકમાત્રા \((B)\) \(\mu=Q \times I\) \((II)\) બંધકારક આણ્વિય કક્ષક \((C)\) \(\frac{N_{b}-N_{a}}{2}\) \((III)\) બંધપ્રતિકારક આણ્વિય કક્ષક \((D)\) \(\Psi_{ MO }=\Psi_{ A }+\Psi_{ B }\) \((IV)\) બંધક્રમાંક JEE Mains 2022 Medium - 298 K તાપમાને અને 1.00 atm દબાણે 0.5 મોલ આર્ગોન વાયુને 500 J ઉષ્મા ઊર્જા સ્થાનાંતરિત કરવામાં આવે છે. અંતિમ તાપમાન અને આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અનુક્રમે છે:
આપેલ છે : \(\mathrm{R}=8.3 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\)JEE Mains 2025 Easy - નીચેની પ્રકિયામાં સંયોજન \(A\) શું હશે ? \(A\xrightarrow[{(ii)\,\,Conc.\,{H_2}S{O_4}/\Delta }]{{{\text{(i)}}\,{\text{C}}{{\text{H}}_3}MgBr/{H_2}O}}\) \(B\xrightarrow[{(ii)\,Zn/{H_2}O}]{{(i)\,{O_3}}}C + D\) \(D\xrightarrow[\Delta ]{{Ba\left( {OH} \right)}}\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_3}} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\ {{H_3}C - C} \end{array}\)\(\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,\,O} \\ {\,\,\,\,\,||} \\ { = CH - C - C{H_3}} \end{array}\)
JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- જો \(m\) એ સમાંતર મધ્યક અને ત્રણ સમગુણોત્તર મધ્યકોને \(3\) અને \(243\) વચ્ચે એ રીતે મૂકવામાં આવે કે જેથી \(4^{\text {th }}\) સમાંતર મધ્યક એ તેના બીજા સમગુણોત્તર મધ્યક જેટલો હોય તો \(m\) ની કિમત મેળવો.JEE Mains 2020 Hard
- થેલા 1 માં 4 સફેદ દડા અને 5 કાળા દડા છે, અને થેલા 2 માં \(n\) સફેદ દડા અને 3 કાળા દડા છે. થેલા 1 માંથી યાદચ્છિક રીતે એક દડો કાઢવામાં આવે છે અને તેને થેલા 2 માં સ્થાનાંતરિત કરવામાં આવે છે. પછી થેલા 2 માંથી યાદચ્છિક રીતે એક દડો કાઢવામાં આવે છે. જો કાઢવામાં આવેલો દડો સફેદ હોય તેની સંભાવના \(29 / 45\) હોય, તો \(n\) = ___JEE Mains 2025 Medium
- વિધેય \(f(x)=\frac{x}{x^2-6 x-16}, x \in \mathbb{R}-\{-2,8\}\) એ ...........JEE Mains 2024 Hard
- નીચે આપેલ સંયોજન માટે યોગ્ય નામ પસંદ કરો:
JEE Mains 2021 Easy - એક દ્રાવણ \(8.5\, g \,CH_2Cl_2\) અને \(11.95\, g \, CHCl_3\) ને મિશ્ર કરી બનાવવામાં આવ્યુ છે. જો \(298\,K\) પર \(CH_2Cl_2\) અને \(CHCl_3\) ના બાષ્પદબાણ અનુક્રમે \(415\) અને \(200\, mm\,Hg\) હોય, તો બાષ્પ અવસ્થામાં \(CHCl_3\) નો મોલ - અંશ જણાવો. (\(CHCl_3\) નુ મોલર દળ \(= 35.5\, g\, mol^{-1}\) )JEE Mains 2017 Hard
- બે સમાન દળ અને સમાન વિજભાર ધરાવતા બોલને એક બાજુ જડિત કરેલા \(l\) લંબાઇની દોરી સાથે જોડેલ છે. સમતોલન સમયે દરેક દોરી દ્વારા બનતો ખૂણો નાનો હોય તો બંને બોલ વચ્ચેનું અંતર \(x\) કોના સમપ્રમાણમાં હશે?JEE Mains 2013 Hard