JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(0.1\; \mathrm{M} \mathrm{HCl}\) ના \(250\; \mathrm{mL}\) દ્રાવણમાં \(3 \;g\) એસિટિક એસિડ ઉમેરી દ્રાવણનું કદ \(500\; \mathrm{mL}\) કરવામાં આવે છે. આ દ્રાવણના \(20 \;\mathrm{mL}\) માં \(5\; \mathrm{M\;NaOH}\) નું \(\frac{1}{2}\; \mathrm{mL}\) દ્રાવણ ઉમેરતા દ્રાવણની \(pH\) જણાવો. [એસિટિક એસિડનો \(\mathrm{pK}_{\mathrm{a}}\) \(=4.75,\), એસિટિક એસિડનું આણ્વિય દળ\(=60 \mathrm{g} / \mathrm{mol}, \log 3=0.4771]\) કદમાં થતો ફેરફાર અવગણો
- A \(7.2\)
- B \(6.43\)
- C \(3.22\)
- D \(5.23\)
Answer & Solution
Correct Answer
(D) \(5.23\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \([ A ]\) પ્રક્રિયક \(\rightarrow\) \([ B ]\) નીપજ જો સંયોજન \([B]\)નું બનવું એ પ્રથમક્રમ ગતિકીને અનુસરતું હોય તો, અને \(70 \,mins\) પછી \([A]\) ની સાંદ્રતા તેની પ્રારંભિક સાંદ્રતા કરતા અડધી મળી આવેલ છે. પ્રક્રિયાનો વેગ અચળાંક એ \(x \times 10^{-6}\, s ^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં \(.....\) છે.JEE Mains 2022 Medium
- \(CN^-\) નો બંધક્રમાંક અને ચુંબકીય લાક્ષણિકતા જણાવો.JEE Mains 2020 Hard
- સમધટકીય મોનોક્લોરો વ્યુતપન્નોની મહત્તમ સંખ્યા કે જે ને \(2,2,5,5-\) ટેટ્રામિથાલહેકઝેનના કલોરિનેશન વડે મેળવી શકાય છે \(..............\) છે.JEE Mains 2023 Medium
- એક જૈવરાસાયણિક પ્રક્રમમાં એક પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ \(532611\,J\,mol ^{-1}\) છે. જયારે તાપમાન \(310\,K\) થી \(300\,K\) માં ઓછું થાય ત્યારે જોવા મળતો વેગ અચળાંકમાં ફેફાર \(k _{300}=x \times 10^{-3}\,k _{310}\) તો \(x\) નું મૂલ્ય \(.....\) છે. [આપેલ: \(\ln 10=2.3\)\(R =8.3\, J \, K ^{-1}\, mol ^{-1}\)]JEE Mains 2022 Hard
- સમાન આકાર ધરાવતા અણુઓનો સમૂહ જણાવો.JEE Mains 2016 Hard
- ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે નીચેના સંયોજનોની પ્રતિક્રિયાત્મકતાનો વધતો ક્રમ જણાવો.
JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(T\) તાપમાને વાયુ મિશ્રણ \(2\) મોલ ઓકિસજન અને \(4\) મોલ નિયોન ધરાવે છે.બધા જ કંપન પ્રકારો અવગણતા, તંત્રની કુલ આંતરિક ઊર્જા \(........\,RT\) હશે.JEE Mains 2023 Medium
- સમક્ષિતિજ સમતલ પર બે થાંભલા અનુક્રમે \(20\, m\) અને \(80\,m\) ઊંચાઈવાળા આવેલ છે. જો આ દરેક થાંભલાની ટોચ બીજા થાંભલાના તળિયા સાથે જોડવામાં આવે તો જોડતી રેખાઓનું છેદ બિંદુ સમક્ષિતિજ સમતલ થી કેટલા મીટર ઊંચાઈ પર આવેલ છે તે મેળવો.JEE Mains 2019 Hard
- \(5800 \mathring A\) તરંગલંબાઈ ધરાવતા વિકિરણ માટે તરંગ સંખ્યા \(x \times 10 \mathrm{~cm}^{-1}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- બહિર્ગોળ લેન્સનો વક્રિભવનાંક \(1.4\) છે. જો લેન્સને આટલો જ વક્રીભવનાંક ધરાવતાં માધ્યમમાં મૂકવામાં આવે તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે ? લેન્સની વક્રબાજુઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે \(R _{1}\) અને \(R _{2}\) છે તેમ ધારોJEE Mains 2021 Medium
- અંતરાલ \([-1,3]\) માં વિધેય \(f(x)=\left|x^2-5 x+6\right|-3 x+2\) ની નિરપેક્ષ મહત્તમ અને નિરપેક્ષ ન્યૂનતમ કિંમતોનો સરવાળો \(...........\) છે.JEE Mains 2023 Hard
- ડાયોડનું પ્રવાહ સ્યિતિમાન સમીકરણ \(I=(e^{1000V/T} -1)mA\) છે.જયાં વાયુ પાડેલ વિદ્યુતસ્થિતિમાન \(V\) વોલ્ટમાં અને તાપમાન \(T\) \(K\) માં છે.જો વિદ્યાર્થી \(300\) \(K\) તાપમાને \(5\) \(mA\) વિદ્યુતપ્રવાહની માપણી દરમિયાન \( \mp \) \(0.01\) \(V\) ની ત્રુટિ કરે,તો પ્રવાહની માપણીમાં થતી ત્રુટિ \(mA\) માં કેટલી હશે?JEE Mains 2014 Medium